પોપકોર્ન (Popcorn Recipe In Gujarati)

Lockdown રેસીપી.... આમ જોવા જઈએ તો હમણાં lockdown ના કારણે અને સ્કૂલ બંધ હોવાના કારણે છોકરાઓ ના કહેતા પણ ટીવી મોબાઇલ પાછળ ટાઈમ વિતાવતા જ હોય છે. અને ઘરે હોય એટલે તેમને વારંવાર નાનકડો નાસ્તો જોઈતો હોય છે.
પોપકોર્ન (Popcorn Recipe In Gujarati)
Lockdown રેસીપી.... આમ જોવા જઈએ તો હમણાં lockdown ના કારણે અને સ્કૂલ બંધ હોવાના કારણે છોકરાઓ ના કહેતા પણ ટીવી મોબાઇલ પાછળ ટાઈમ વિતાવતા જ હોય છે. અને ઘરે હોય એટલે તેમને વારંવાર નાનકડો નાસ્તો જોઈતો હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં તેલ અને બટર મિક્સ કરી લો તેલ નાખવાથી બટર બળતું નથી. એ સરસ ગરમ થાય એટલે તેમાં મકાઈના દાણા નાખી દો.
- 2
હવે કુકર નું ઢાંકણું અધર મૂકી દો. આપણા મકાઈના દાણા ફુટવા લાગશે. હવે તેમાં મીઠું અને મેગી મેજિક મસાલા એડ કરી દો.
- 3
સરસ મજાના ગરમાગરમ popcorn તૈયાર છે. બાળકોને અને ઘરમાં બધાને જ ખૂબ જ ભાવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટર પોપકોર્ન (butter popcorn recipe in Gujarati)
#સ્નેક્સહમણાં લોકડાઉન ચાલુ છે તો મુવી જોવા જઇ ના શકાય તો ઘરે જ બનાવો પોપકોર્ન અને મુવી ચાલુ કરી થિયેટર ની મજા લો.બાળકો ને ખૂબજ પસંદ આવશે... Kala Ramoliya -
-
મસાલા પોપકોર્ન (Masala Popcorn Recipe In Gujarati)
ટી ટાઈમે કે ટીવી જોતા જોતા munching કરવું હોય તો હમણાં જ આવા મસાલા પોપકોર્ન બનાવી દો.. Sangita Vyas -
-
-
-
-
-
-
મેગી ચીઝ મસાલા (Maggi Cheese Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી તો બધાની ફેવરેટ છે ચીઝ નાખવાથી ટેસ્ટી લાગે છે અને આ નાસ્તો ઝટપટ બની જાય છે........... Payal Sachanandani (payal's kitchen) -
-
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
વનિલા ફ્લેવર્ડ કેરેમલ પોપકોર્ન (Vanilla Flavoured caramel Popcorn Recipe In Gujarati)
આપણે કેરેમલ પોપકોર્ન લગભગ theatre માં કે બહાર થી જ લઈને ખાતા હોઈએ છે. આ પોપકોર્ન ઘરે બનાવવી પણ એકદમ સરળ છે. તો તમે લોકો પણ આ રેસિપી જોઈને ચોક્કસ ટ્રાય કરજો. Vaishakhi Vyas -
ચીઝ પોપકોર્ન
#પોપકોનઁ નામ સાંભળતા જ બાળકોના મોંમાં પાણી આવી જાય છે અને તે પણ જો ચીઝવાળા હોય તો તો કદાચ મોટા ના મોં માં પાણી આવી જાય. મને તો આવી જ જાય છે એટલે હું તો જ્યારે મન થાય એટલે બનાવી દઉ છું. Urmi Desai -
-
-
ઓનિઅન અને ગાર્લિક ફ્લેવર્ડ પોપકોર્ન (Onion Garlic Flavoured Popcorn Recipe In Gujarati)
આમ તો સાદી અને વઘારેલી પોપકોર્ન તો બધાએ ખાધી હશે તો હવે આ ઓનિઅન અને ગાર્લિક ફ્લેવર્ડ પોપકોર્ન જરૂરથી ટ્રાય કરજો. Vaishakhi Vyas -
ચીઝી મેગી ફલેવરડ પોપકોર્ન
#કુકર#goldenapron3rd week recipeવરસાદી વાતાવરણમાં ચટપટું ખાવા નું મન થાય અને એ પણ ફટાફટ બની જાય તો?ફ્રેન્ડસ તો હું એક એવી રેસીપી લઇને આવી છું કે જે કુકર માં ઝડપથી બની જશે અને વરસાદી વાતાવરણ ને પણ માણી શકાશે. asharamparia -
ફ્લેવર્સ પોપકોર્ન (Flavors Popcorn Recipe In Gujarati)
સન્ડે સ્પેશિયલ ઘરે મૂવીઝ જોતા જોતા માણી શકાય તેવા ૩ અલગ અલગ ટેસ્ટ નાં પોપકોનૅ.૧. સીંપલી સોલ્ટેડ🍿૨. બટર મસાલા 🍿૩. ગાલૅિક સ્પાઇસ🍿 Bansi Thaker -
કેરેમલાઇઝ પોપકોર્ન
#કુકર#india post 2#goldenapron4th week recipeબાળકો ના ફેવરીટ એવાં પોપકોર્ન ને થોડાં અલગ રીતે સર્વ કરવામાં આવેતો ? હું લઈને આવી છું બાળકો માં ફેવરીટ એવાં કેરેમલાઇઝ પોપકોર્ન. પોપકોર્ન કુકર માં ખૂબ જ સરસ અને ઝડપથી બની જાય છે. તો એની રેસીપી જોઇ લઇએ. asharamparia -
-
પોપકોન (Popcorn Recipe In Gujarati)
જમ્યા પછી પણ નાના મોટા સૌ કોઇ ને જો આ ગરમ પોપકોન આપો તો કોઈ ના નહી પાડે અને ઝટપટ પલેટ ખાલી થઇ જશે.પોપકોન ઘણી બધી ફલેવર મા ઘરે બની શકે છે મે બટર ચાટ મસાલા પોપકોન બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
પોપકોર્ન મિક્સ સલાડ (Popcorn Mix Salad Recipe In Gujarati)
#સાઇડસલાડ દરેક ડીશ માં સાઇડ માં જોવા મળતી વાનગી છે આ સલાડ નાના મોટા સોં ને ભાવે તેવું છે આ સલાડ ખુબ જ પૌષ્ટિક ને ડાયટ માં ખાઈ શકાય તેવું છે Kamini Patel -
-
-
પોરબંદરની ફેમસ મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)
#CT પોરબંદર ના વાતવરણ ના કારણે ખાજલી સારી અને સ્વાદીસ્ટ બને છે mitu madlani -
-
-
મેગી મસાલા ઢોસા (Maggi Masala Dosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#week1 આજ ના ટાઇમ માં સ્ટ્રીટ ફૂડ નું નામ સાંભળતા નાના મોટા સૌ ના મોઢા માં પાણી આવી જાય છે. બહાર નું રોજ ખાવાથી તમારી તબિયત ખરાબ થઈ શકે છે એટલે આપણને સ્ટ્રીટ ફૂડ ઘર માં જ બનાવી ને ખાવાનું પસંદ કરવું જોઈએ. તે આપણે માટે હેલ્થી હોય છે. Payal Sachanandani (payal's kitchen)
More Recipes
ટિપ્પણીઓ