પોપકોર્ન (Popcorn Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકરમાં તેલ નાખી ગરમ કરો. હવે તેમાં હળદર અને મીઠું નાખી દો. પછી મકાઇ નાખી સરખું મિક્સ કરી લો.
- 2
હવે કૂકર ના ઢાંકણ માંથી સીટી કાઢી, બંધ કરી દો અને 5 મિનિટ થવા દો. તૈયાર છે પોપકોર્ન.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બટર પોપકોર્ન (butter popcorn recipe in Gujarati)
#સ્નેક્સહમણાં લોકડાઉન ચાલુ છે તો મુવી જોવા જઇ ના શકાય તો ઘરે જ બનાવો પોપકોર્ન અને મુવી ચાલુ કરી થિયેટર ની મજા લો.બાળકો ને ખૂબજ પસંદ આવશે... Kala Ramoliya -
-
-
પોપકોર્ન (Popcorn Recipe In Gujarati)
Lockdown રેસીપી.... આમ જોવા જઈએ તો હમણાં lockdown ના કારણે અને સ્કૂલ બંધ હોવાના કારણે છોકરાઓ ના કહેતા પણ ટીવી મોબાઇલ પાછળ ટાઈમ વિતાવતા જ હોય છે. અને ઘરે હોય એટલે તેમને વારંવાર નાનકડો નાસ્તો જોઈતો હોય છે. Priyanka Chirayu Oza -
-
પોપકોર્ન (Popcorn recipe in Gujarati)
#HR#Holispecial#પોપકોર્ન#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
ચીઝ પોપકોર્ન
#પોપકોનઁ નામ સાંભળતા જ બાળકોના મોંમાં પાણી આવી જાય છે અને તે પણ જો ચીઝવાળા હોય તો તો કદાચ મોટા ના મોં માં પાણી આવી જાય. મને તો આવી જ જાય છે એટલે હું તો જ્યારે મન થાય એટલે બનાવી દઉ છું. Urmi Desai -
બટર ગાર્લિક કુકર પોપકોર્ન (Butter Garlic Cooker Popcorn Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ChooseToCook Sneha Patel -
ઈન્સ્ટન્ટ સોલ્ટી પોપકોર્ન (Instant Salty Popcorn Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
વનિલા ફ્લેવર્ડ કેરેમલ પોપકોર્ન (Vanilla Flavoured caramel Popcorn Recipe In Gujarati)
આપણે કેરેમલ પોપકોર્ન લગભગ theatre માં કે બહાર થી જ લઈને ખાતા હોઈએ છે. આ પોપકોર્ન ઘરે બનાવવી પણ એકદમ સરળ છે. તો તમે લોકો પણ આ રેસિપી જોઈને ચોક્કસ ટ્રાય કરજો. Vaishakhi Vyas -
-
-
-
-
ઓનિઅન અને ગાર્લિક ફ્લેવર્ડ પોપકોર્ન (Onion Garlic Flavoured Popcorn Recipe In Gujarati)
આમ તો સાદી અને વઘારેલી પોપકોર્ન તો બધાએ ખાધી હશે તો હવે આ ઓનિઅન અને ગાર્લિક ફ્લેવર્ડ પોપકોર્ન જરૂરથી ટ્રાય કરજો. Vaishakhi Vyas -
-
મસાલા પોપકોર્ન (Masala Popcorn Recipe In Gujarati)
ટી ટાઈમે કે ટીવી જોતા જોતા munching કરવું હોય તો હમણાં જ આવા મસાલા પોપકોર્ન બનાવી દો.. Sangita Vyas -
-
-
મસાલા પોપકોર્ન (Masala Popcorn recipe in Gujarati) (Jain)
#HR#Holispecial#makai_Dhani#popcorn#Masala#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16428182
ટિપ્પણીઓ