રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં તેલ 2 ચમચી તેલ મૂકીને હીંગ તથા હળદર નાખીને મકાઈના દાણા ઉમેરો
- 2
ત્યારબાદ તેને ઢાંકી દેવું દોઢથી બે મિનિટમાં મકાઈના દાણા ફૂટી ને પોપકોર્ન તૈયાર થવા લાગશે
- 3
પૉપ કોર્ન તૈયાર થઈ જાય એટલે ગરમ ગરમ માં જ મીઠું નાખીને હલાવી લેવું ત્યાર બાદ એકબીજા લોયામાં ૨ ચમચી તેલ મૂકીને તેમાં પૉપ કોર્ન ઉમેરવા અને તેના ઉપર ચીઝ ખમણી ને નાખવું
- 4
ત્યારબાદ આ પૉપ કોર્ન ને સરસ રીતે હલાવી લેવા જેથી તેમાં ચીઝ મેલ્ટ થઈ ને સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર બાદ ગરમા-ગરમ પૉપ કોર્ન બાઉલમાં સર્વ કરવા
Similar Recipes
-
-
-
-
ચીઝ કોર્ન સબ્જી (Cheese Corn Sabji Recipe in Gujarati)(જૈન)
#GA4#week17#cheese Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391619
ટિપ્પણીઓ