નારીયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નારીયેળ ને તોડી ને કટકા કરી લો.
- 2
તેમાં ધાણા મીઠુ મરચા ખાંડ જીરું બધું મીક્ષરમા થોડુ પાણી નાખો ને પીસી લો.
- 3
પછી તેમાં લીંબુનો રસ નાખો ને હલાવી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી પાણીપુરી ના પાણી બનાવવા અને ચોરાફળી જોડે ચટણી ખાવા માં ઉપયોગી છે. Richa Shahpatel -
-
-
-
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
-
-
-
-
હળદર ની ચટણી (Haldar Ni Chutney Recipe In Gujarati)
આ ચટણી મારા મમ્મી ની રેસિપી છે. આ એક એવી ચટણી છે જે સ્વાદ મા તો ખુબ સરસ જ લાગે છે. પણ હેલ્થ ની દ્રષ્ટિ થી પણ ખુબ જ ગુણકારી છે. #સાઈડ Moxida Birju Desai -
-
લીલા ધાણા મરચા ની ચટણી (Lila Dhana Marcha Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી આલુ પરોઠા, ઢોકળા, બટાકાવડા, ભેળ, રોટલી, ભાખરી, ઢેબરા, રગડા પેટીસ, સમોસા, કચોરી, ચોરાફળી જોડે ખાવાની મજા આવે છે. આ ચટણી બનાવીને ફ્રીઝર માં મૂકીએ તો 1 મહિના સુધી કશું થતું નથી. Richa Shahpatel -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4 #Week4"ચટણી"- આ ત્રણ અક્ષર નું નામ...!કદી વિચાર્યું છે કોઈએ... કે જો,'ચટણી' જેવું કશું હોત જ નય તો..., તો શું થાત...?ફાફડા, વણેલા ગાંઠીયા, ખમણ, ઈડલી, ઈદડા, ઢોકળા, દાબેલી, સેન્ડવીચ, દાળવડા, બટાકાવડા, પાત્રા, વગેરે ખાવાની એટલી મજા આવતે....?અરે મજાની વાતજ જવા દો... 'ચટણી' વગર દહીંવડા, ભેળ, ચાટ, રાજ કચોરી, સેવપુરી, રગડા પેટીસ, રગડાસમોસા... વગેરે ડીશ ની ઉત્પત્તીજ ના થય હોત....!ઘણા શહેરો અને ગામોમાં ખાણી પીણી નો વેપાર કરતા વેપારીઓતેની મૂળ વાનગી ના કારણે નહીં....પરંતુ તેની ચટણી ના કારણે વધારે ફેમસ હોય છે.વેપારી નો માલ તેની ચટણી ના લીધે ચપોચપ ઉપડતો હોય છે.આવા વેપારીઓ તેની ચટણી બનાવાની રીત એકદમ ખાનગી રાખતા હોય છે,જેથી સામે બીજો કોઈ હરીફ ના ઊભો થાય.....અવાર નવાર આપણે પણ કંઈક નાસ્તો લેવા ગયા હોઈત્યાં દુકાનદાર ને પેક કરાવતી વખતે એવું જરૂર કહ્યુ હશે...કે જરાક ચટણી વધારે બાંધજે.ને એમાં પણ સારો વ્યક્તિ કે આપણો ઓળખીતો દુકાનદાર હોય તોએ થોડી વધારે ચટણી આપશે પણ ખરો,જ્યારે અમુક દુકાનદાર તેના માપ થી વધારે જરા પણ વધારે નય આપે....મેં પોતે કેટલાયને દુકાનદાર જોડે ચટણી માટે રકજક કરતા જોયા છે.ચટણી ની વાત કરીયે તો એમાં અનેક રંગો તેમજ સ્વાદ ની વિવિધતા વાનગી પ્રમાણે અને સ્થળ પ્રમાણે જોવા મળે છે....પણ જો સૌથી વધુ ખવાતી ચટણી ની વાત કરીયે તો ચટણીનો લીલો રંગ,"ચટણી" નામ લેતાની સાથેજ તરત આંખે ઉડીને આવે.આજે આપણે એવીજ એક ચટણી બનાવતા શીખીશું કે જેને... ફાફડા, ખમણ, વણેલા ગાંઠિયા, ઈડલી, ઈદડા, ઢોકળા, ભજીયા, દરેક પ્રકારના વડા, પેટીસ, સમોસા, વેફર, થેપલા, ભાખરી, રોટલી, પરોઠા વગેરે.... અનેક આઈટમ જોડે ખાય શકાય. NIRAV CHOTALIA -
-
સીંગદાણા ની ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
મિત્રો ચટણી તો બધા બનાવતાજ હોઈ છે પણ બધા ની જુદી જુદી રીત હોઈ છે. તો બધા ને નવું શીખવા મળે છે.#GA4#week12 shital Ghaghada -
-
-
-
-
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
ઇડલી સંભાર કે ઢોંસા સાથે આ ચટણી અચૂક બનતી હોય છે. મારી ચટણી અલગ હોઈ છે. હું તેને બો તીખી બનાવતી નથી, સ્વાદ ને બલેન્સ કરવા માટે. હું આ ચટણી વઘારતી નથી. Nilam patel -
દુધી ની છાલ ની ચટણી(Dudhi Ni Chhal Ni Chutney Recipe In Gujarati)
#સાઈડ આજે મે એક વેસ્ટ માંથી બેસ્ટ કહી શકાય એવી દુધી ની છાલ માંથી બનતી ચટણી જોઈએ ...મોટાભાગે આપડે દુધી નું શાક બનાવીએ પછી છાલ ફેંકી દેતા હોય છે તો આજે આપડે સ્વાસ્થયવર્ધક ચટણી બનાવીએ આ ચટણી ખાઇ ને તમે પણ કહેશો કે આમ કે આમ ગુટલીયો કે દામ....👀🍜 Hemali Rindani -
કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
શિયાળા માં ખાસ વપરાતી કોથમીર ની ચટણી સાદી અને સરળ રીત અને દરેક માં વપરાય ગોટા, થેપલા, ભજીયા, ઉંધીયું, રોટલામાં.. વગેરે વગેરે Bina Talati -
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
લીલા ધાણા અને લીલા લસણ ની ચટણી# શિયાળા માં આ ચટણી ખાવા ની મજા આવે છે.લીલા ધાણા માં થી વિટામિન એ મળે છે.લસણ આપણા હ્ર્દય માટે ખૂબ જ સારું છે. Alpa Pandya -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઈડસાઉથ ઈન્ડિયન પ્લેટ કોકોનટ ચટણી વગર અધુરી છે ખરું ને?તો આજે સાઈડ ડીશ તરીકે મેં લીલા ટોપરા ની ચટણી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ખમણ ની ચટણી (Khaman Chutney Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india#ઝટપટ રેસીપી Saroj Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13615005
ટિપ્પણીઓ (2)