ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

#GA4
#Week4
આ ચટણી પાણીપુરી ના પાણી બનાવવા અને ચોરાફળી જોડે ચટણી ખાવા માં ઉપયોગી છે.

ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)

#GA4
#Week4
આ ચટણી પાણીપુરી ના પાણી બનાવવા અને ચોરાફળી જોડે ચટણી ખાવા માં ઉપયોગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  1. 100 ગ્રામધાણા
  2. 100 ગ્રામફુદીનો
  3. 3 નંગલીલા મરચા
  4. સ્વાદ અનુસારમીઠુ
  5. સ્વાદ અનુસારલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ધાણા અને ફુદીના ને સાફ કરવો.

  2. 2

    હવે ધાણા અને ફુદીના ને 2 થી 3 વખત ધોવા. હવે તેને કાના વાળા ટોપા માં કાઢી લેવા. તેને હવે મિક્ષર જાર માં ગ્રાઈન્ડ કરી લેવું.

  3. 3

    તો તૈયાર છે ધાણા ફુદીના ની ચટણી. હવે તેને સર્વિન્ગ બાઉલ માં કાઢી લો. આ ચટણી ચોરાફળી, પાણીપુરી ના પાણી માં વાપરવામાં આવે છે. અને મજા પણ આવશે ખાવાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

ટિપ્પણીઓ

Similar Recipes