મખાના રાઇતુ (Makhana Raita Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#LCM2
અવધિ ક્યુઝીન માં બિરયાની પુલાવ તેહરી જેવી રેસિપી ખૂબ બને છે જેમાં આ રાઇતું સાથે સર્વ કરવા માં આવે છે

મખાના રાઇતુ (Makhana Raita Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#LCM2
અવધિ ક્યુઝીન માં બિરયાની પુલાવ તેહરી જેવી રેસિપી ખૂબ બને છે જેમાં આ રાઇતું સાથે સર્વ કરવા માં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદહીં
  2. 1 ચમચીઘી
  3. 1/2 કપમખાના
  4. 1/2 ચમચીસંચળ
  5. 1/2 ચમચી મરચું
  6. થોડી કોથમીર
  7. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘી માં મખાના રોસ્ટ કરવા હવે ઘી માં મીઠું સંચળ મરચું કોથમીર ઉમેરી શેકેલા મખાના મિક્સ કરવા

  2. 2

    હવે આ રાઈતા ને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes