એન્ચીલાડાઝ (enachiladas recipe in Gujarati)

# માઇઇબુક
# સુપર શેફ 2
# વિકેન્ડ
આ મેક્સિકો ની કોમન ડીશ છે આ માં તમે કોઈ પણ તમે તમારું મનપસંદ સ્ટફિન્ગ કરી શકો છો
બાળકો ને ભાવે એવી રેસીપી છે તો જરૂર ટ્રાય કરજો
એન્ચીલાડાઝ (enachiladas recipe in Gujarati)
# માઇઇબુક
# સુપર શેફ 2
# વિકેન્ડ
આ મેક્સિકો ની કોમન ડીશ છે આ માં તમે કોઈ પણ તમે તમારું મનપસંદ સ્ટફિન્ગ કરી શકો છો
બાળકો ને ભાવે એવી રેસીપી છે તો જરૂર ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
એન્ચીલાડાઝ(ટોર્ટીલા) માટે - સૌ પ્રથમ મેંદો અને મકાઈ ના લોટ ને ચાળી એમાં મીઠુ, અજમો, ઓરેગાનો નાખી તેલ નાખી નવસેકા પાણી થી કઠણ લોટ બાંધો અને લોટ ને 30 મિનિટ માટે રેસ્ટ આપો, હવે રોટલી વણી સેકી લ્યો,
- 2
રેડ સોસ માટે - સૌ પ્રથમ ટામેટા ને મિક્સર માં પીસી લ્યો હવે એક પેન માં તેલ લઇ, તેલ ગરમ થાય એટલે પીસેલા ટામેટા નાખી મીઠુ નાખો ટામેટા ની ગ્રેવી થઈ જાય એટલે એમાં લાલ મરચું પાઉડર, ઓરેગાનો, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, સાકર નાખો હવે એમાં પાણી નાખી કોર્ન ફ્લોર ની પેસ્ટ નાખો, હવે એમાં ટોમેટો સોસ નાખો એને મિશ્રણ ને થોડી વાર ઉકાળો મિશ્રણ ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દ્યો રેડ સોસ રેડી છે,
- 3
વાઈટ સોસ માટે - સૌ પ્રથમ મકાઈ, ગાજર અને ફુલાવર ને અડધા બાફી લ્યો
- 4
પછી એક પેન માં બટર લઇ, બટર થોડું ગરમ થાય એટલે એમાં કેપ્સિકમ નાખો કેપ્સિકમ થોડા ચઢી જાય એટલે એમાં મકાઈ, ફુલાવર નાખી દૂધ નાખો, મલાઈ નાખો
- 5
પછી એમાં મરી પાઉડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠુ નાખો,
- 6
પછી એમાં કોર્ન ફ્લોર ની પેસ્ટ નાખી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો, મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો તો રેડી છે વાઈટ સોસ
- 7
હવે એલ્યૂમિનિયમ ટીન ને ઓઇલ થી ગ્રીસ કરી લ્યો
- 8
સૌ પ્રથમ ટીન માં રેડ સોસ નાખો, ટોર્ટીલા લ્યો એમાં વાઈટ સોસ ભરો હવે એને ફોલ્ડ કરી દ્યો, એવી રીતે તમારે જેટલાં બનાવા હોય એટલા એન્ચીલાડાઝ બનાવી એને ટીન માં બાજુ બાજુ માં ગોઠવી દ્યો, પાછો એની પર રેડ સોસ નાખો અને ચીઝ નાખો, કેપ્સિકમ ની સ્લાઈઝ નાખો
- 9
હવે એને પ્રિ હિટ કરેલા ઓવન માં 180° પર 10 મિનિટ માટે બેક કરો તો રેડી છે એન્ચીલાડાઝ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
# બોલ સ્ટફ પીઝા(ball stuff pizza recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2#Hii દોસ્તો પિઝા ની એક નવી જ વેરાઈટી બોલ સ્ટફ પિઝા Anita Shah -
# વેજીટેબલ ચાઉમીન (veg chowumin recipe in Gujarati (
# માઇઇબુક# સુપર શેફ 3# hii freinds ચોમાસામાં ગરમ ગરમ અને તીખા ની સાથે આ વાનગી વેજીટેબલ થી ભરપૂર છે, અને આ મનચાઉં સૂપ પ્રોટીન થી ભરપૂર છે અને ટેસ્ટ માં બહુ ટેસ્ટી છે તો તમે જરૂર થી આ વાનગી બનાવજો Anita Shah -
ઝેબ્રા કેક / માર્બલ કેક(zebra cake recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2# ઘર ની જ વસ્તુ માં થી બની જાય એવી કલર ફૂલ કેક તો એક વાર જરૂર થી ટ્રાય કરજો Anita Shah -
છોલે કુલચા (without onion garlic)
# માઇઇબુક#સુપર શેફ 1#દોસ્તો એક વાર જરૂર થી ટ્રાય કરજોMouthwatering chole Anita Shah -
મમરા કટોરી(mamra jyoti recipe in gujarati)
#વિકમીલઆ કટોરી તમે ઇન્સ્ટન્ટ બનાવી અને ઇન્સ્ટન્ટ ખાઈ શકો છો તેમજ જરૂર મુજબ તળી અને બાકીની તમે ફ્રિઝરમાં રાખી શકો છો જ્યારે જોઇએ ત્યારે તળી શકો છો parita ganatra -
પીઝા( pizza recipe in Gujarati
#trend#પિઝ્ઝા બ્રેડ પીઝા એકદમ સરળ તથા ઝટપટ તૈયાર થઈ જાય તેવી વાનગી છે અને બાળકો ને પ્રિય એવી વાનગી છે. આમાં તમે મનપસંદ શાક ઉમેરી ને બનાવી શકો છો. Shweta Shah -
રોસ્ટેડ ટોમેટો & કેરેમલાઈઝ્ડ ઓનિયન પાસ્તા(Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujarati)
#TheChefStory #ATW3#Italian recipeશેફ સ્મિત સાગરજી પાસે લાઈવ રેસીપી જોઈ આજે ટ્રાય કરી છે. તેમણે જે રીતે શીખવાડ્યું તે પ્રમાણે જ બનાવી છે. ખૂબ જ ટેસ્ટી રેસીપી છે. મિત્રો.. જરૂર ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
વૅજીટેબલ પાસ્તા (રેડ ગ્રેવી) (Vegetable Pasta Recipe In Gujarati)
આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો છોકરાઓ ને બોવજ ભાવશે disha bhatt -
ચીઝી લઝાનીયા (જૈન) (Jain Cheesy lasagna recipe in gujarati)
#GA4#Week10#cheese#Lasagnawithout Ovenઆ ડિશને ને જરૂરથી એકવાર ટ્રાય કરજો....આ ડિશ બનાવતા બહુ જ ઓછો સમય લાગે છે તેમજ બાળકો તથા મોટા લોકો બધાને બહુ જ ભાવે એવી ડીશ છે.. Riddhi Shah -
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadindia.આ ડિશ એવી છે કે તમે સાંજે નાની ભૂખ માં ખાઈ શકો છો તેમજ નાના બાળકો ની બર્થડે પાર્ટીમાં બનાવીએ તો બાળકો ને પણ મજા આવે છે. Rekha Vora -
ફરાળી સ્ટફ આલુ હાંડી
# માય ઇબુક# farali innovative healthy recipeથોડા દિવસ મા શ્રાવણ મહિનો આવાનો છે તો દોસ્તો આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો. Anita Shah -
પાસ્તા (Pasta Recipe in Gujarati)
#asahikaseiindia#cookpadindia#cookpadgujratiનો oil recipePasta🍝પાસ્તા અત્યારે બાળકો તેમજ મોટા બધા ને ભાવે છે, પાસ્તા માં બધા વેજિસ ને ચીઝ બદુંજ હેલ્થી છે, ટો આજે મેં નો ઓઇલ રેસિપી બનાવી છે, તો તમે જરૂર ટ્રાય કરજો 🍝 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
વાઈટ અને રેડ સોસ પાસ્તા (White and Red sauce pasta recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં વાઈટ અને રેડ સોસ પાસ્તા બનાવ્યા છે જે મારા ચાઈલ્ડ ને ભાવે છે...તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
-
વેજ. ચાઈનીઝ લોલીપોપ (Veg. Chinese Lollipop Recipe In Gujarati)
#GA4#Week3#chineseએકદમ ટેસ્ટી,ફ્લેવર્ડ અને પ્રોટીન થી ભરપૂર બનાવી છે. આમા બધા શાક ભાજી નો ભરપૂર ઉપયોગ કર્યો છે. નાનાં મોટા બધાને ભાવે એવી ડીશ છે. હું એવી આશા રાખું છું કે બધાને ને ગમશે તો જરૂર થી ટ્રાય કરજો. Sweetu Gudhka -
ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)
#EB#WEEK12- ચાઇનીઝ રેસિપી લગભગ બાળકો ને જ પ્રિય હોય છે, પરંતુ ડ્રેગન પોટેટો એક એવી ડીશ છે જે બાળકો અને વડીલો બધા ને ભાવે.. અહીં એકદમ સરળ રીતના અને સ્વાદિષ્ટ ડ્રેગન પોટેટો પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
ઇન્ડોચાઈનીઝ લોલીપોપ
#CulinaryQueens#પ્રેઝન્ટેશનઇન્ડિયન ડીશ ને ચાઈનીઝ ટચ આપ્યો છે.. ખૂબ જ ટેસ્ટી બને છે.. એક વાર ટ્રાય કરજો.. ખાસ કરી બાળકો ને ભાવશે.. Tejal Vijay Thakkar -
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ માટે ખુબ જ સારી અને બાળકો ને ભાવે તેવી રેસિપી શેર કરવા માટે આભાર. Sapana Kanani -
ફિંગર બ્રેડ રોલ (Finger Bread Roll Recipe in Gujarati)
#MDC#cookpadgujarati ફિંગર બ્રેડ રોલ બનાવવા એકદમ સરળ છે. એમાં બ્રેડ ને વણવાની કે સ્ટફિંગ ભરવાનું જરૂર નથી. આ રોલ ને બ્રેડ ની કણક બનાવીને સહેલાઈથી ફિંગર બ્રેડ રોલ બનાવી સકાય છે. મારા બાળકોને આ ફિંગર બ્રેડ રોલ ખૂબ જ ભાવે છે. એટલે મેં આ Mother's Day ના દિવસ માટે આ રોલ મારા બાળકો માટે બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને મસાલેદાર બન્યા છે. તો તમે પણ આ રીતે એકવાર જરૂર થી મારી રેસીપી ટ્રાય કરજો. Happy Mother's Day To All Of You Friends...👍👍🎊🎊🎉🎉 Daxa Parmar -
ઢોકળા એ સાલસા
#ફ્યુઝન હું આજે લઈને આવી છુ ઢોકળા એ સાલસા.જે એક અલગ ડીશ છે.ઢોકળા તો બધાને ભાવતા હોય છે પણ જો તેમાં કઈક નવીન બનાવીએ તો બાળકો ને પણ ભાવે તો આજે હું એવી જ ડીશ લાવી છું.. ઢોકળા એક ગુજરાતી ડીશ તેમાં મેં ફુયઝન કરી સાલસા નો ટેન્ગી ટેસ્ટ આપ્યો છે જે નાના બાળકો ને ખૂબ જ ભાવે એવું છે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ક્રિસ્પી મેક્રોની કૂરકુરે (crispy macroni Kurkure recipe in guja
#સ્નેકસ આ નાસ્તો બાળકો નો હોટ ફેવરિટ છે. ફ્રેન્ડસ આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
પિઝા(Pizza Recipe in Gujarati)
પિઝા બધા ને ખુબ ટેસ્ટી લાગતા હોય છે.. પિઝા નાના બાળકો થી મોટા બધા ને બહુ ભાવે છે.. લોકડાઉન માં બધા સૌથી વધારે લોકોને પિઝા ખાવાની ઈચ્છા થતી હોય છે.. આવા સમયે પિઝા ખાવા હવે બહાર જવાની જરૂર નથી મારી આ સરળ રેસિપી અનુસરી ને તમે પણ તમારા બાળકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો..#trend#pizza Hiral -
-
પીઝા સ્લાઈડર (Pizza Slider Recipe In Gujarati)
- પીઝા એ દરેક ની પ્રિય વાનગી છે.. અહી ઝડપથી બનતી પીઝા જેવી જ એક વાનગી બનાવેલ છે.. એક વાર જરૂર ટ્રાય કરવા જેવી છે.. ખાસ કરીને બાળકો ને ભાવે એવી વાનગી છે.. Mauli Mankad -
જૈન હોમમેડ પીઝા (Jain Pizza Recipe In Gujarati)
#trend#week.1Post 2.Recipe 75.ઘઉંના લોટમાંથી પીઝા નો રોટલો બનાવ્યો છે અને ટોમેટો સોસ ઘરે બનાવી તેના ઉપર કેપ્સીકમ તથા ટામેટાં અને ઉપર ચીઝ નાખી બનાવ્યા છે જે ખાવા માં ટેસ્ટી અને ઘરના હોવાથી એ હેલ્ધી છે. Jyoti Shah -
ચીલી પોપર્સ
#નોનઇન્ડિયન#ભરેલીવિદેશમાં આ વાનગી માટે હેલેપીનો વપરાય છે. આપણે ભાવનગરી મરચાં અથવા પિકાડેલી મરચાં વાપરી શકાય. આ એક મજેદાર પાર્ટી સ્નેક છે જે તમારી પસંદ ન કોઈ પણ ડીપ ની સાથે ક એમ જ ખાઈ શકો છો. Deepa Rupani -
ઇન્ડો મેક્સીકન ટાકોઝ (Indo Mexican Tacos Recipe In Gujarati)
#GA4#week9#મેંદો... આ ટાકોઝ મેં ઇન્ડિયન, મેક્સીકન બંને નો ટચ આપીને બનાવ્યા છે,,તમો પણ ચોક્કસ થી ટ્રાય કરજો. Taru Makhecha -
બગૅર પિઝ્ઝા(Burger Pizza Recipe In Gujarati)
બગૅર અને પિઝ્ઝા બંને એવી વાનગી છે જે નાના મોટા કોઈ ને પણ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.. તો આજે મેં ડોમિનોઝ સ્ટાઈલ બગૅર પિઝ્ઝા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરૂર થી બનાવજો.!!#trend Charmi Shah -
-
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ