ક્રનચી પ્રોટીન સલાડ(Crunchy Protein Salad Recipe in Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#સાઈડ
પ્રોટીન અને વિટામિન એ તથા ઈ , ફાઇબર, આયર્ન અને એન્ટિ ઓક્સિડેન્ટ થી ભરપૂર આ સલાડ માં તમને જે ભાવે તે વસ્તુ ઓછી વધુ નાખી શકો...

ક્રનચી પ્રોટીન સલાડ(Crunchy Protein Salad Recipe in Gujarati)

#સાઈડ
પ્રોટીન અને વિટામિન એ તથા ઈ , ફાઇબર, આયર્ન અને એન્ટિ ઓક્સિડેન્ટ થી ભરપૂર આ સલાડ માં તમને જે ભાવે તે વસ્તુ ઓછી વધુ નાખી શકો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ બાફેલા ચણા
  2. ૧ નંગ બાફેલી મકાઈના દાણા
  3. ૧ નંગ ઝીણું સમારેલ કેપસિકમ
  4. ૧ નંગ ઝીણી સમારેલ પાલક
  5. ૧ કપ ઝીણું સમારેલ ગાજર
  6. ૧ નંગ ઝીણું સમારેલ ટામેટાં
  7. ૧ નંગ દાડમ
  8. ૧ નંગ ઝીણી સમારેલ કાકડી
  9. ૧/૨ કપ કાજુ
  10. સ્વાદાનુસાર મીઠું
  11. ૧ ચમચી મરી પાઉડર
  12. સ્વાદાનુસાર લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં સમારેલ અને બાફેલી બધી વસ્તુ ભેગી કરી લો...તેમાં મીઠું, મરી પાઉડર અને લીંબુનો રસ ઉમેરી સરસ મિક્સ કરી લો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes