લીલી મકાઈ ભરથુ અને જુવાર ચોખાના લોટ ની રોટલી(Lili Makai Bhartu Jowar Chokha Flour Rotli Recipe In Gu

બહુ જ હેલ્થી અને બનાવવામાં એટલી જ સરળ છે . ઘર માં નાના મોટા સૌ ને ભાવે તેવી ડિશ છે..એકવાર ટ્રાય કરવા જેવી વાનગી..
લીલી મકાઈ ભરથુ અને જુવાર ચોખાના લોટ ની રોટલી(Lili Makai Bhartu Jowar Chokha Flour Rotli Recipe In Gu
બહુ જ હેલ્થી અને બનાવવામાં એટલી જ સરળ છે . ઘર માં નાના મોટા સૌ ને ભાવે તેવી ડિશ છે..એકવાર ટ્રાય કરવા જેવી વાનગી..
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી કુણી મકાઈ ને છાલ કાઢી ગેસ પર શેકી લેવી..
- 2
ઠંડી થાય એટલે છીણી માં ગ્રેટ કરી લેવી.થોડી કાળી લાગે તો વાંધો નઇ,સ્મોકી ઇફેક્ટ આવશે.
- 3
એક પેન માં તેલ લઇ જીરું હિંગ તતડાવી તેમાં આદું મરચાં અને લસણ ની કતરણ સારી રીતે સાંતળવી..ત્યારબાદ તેમાં ડુંગળી એડ કરી ખૂબ સાંતળી લેવી
- 4
પછી ટામેટા એડ કરવા અને થોડા પોચા પડે એટલે કેપ્સિકમ નાખી બધુ હલાવી લેવું અને થોડી વાર ઢાંકી રાખવું જેથી બધા veggies નરમ પડે..
- 5
ઢાંકણ ખોલી બધા સૂકા મસાલા એડ કરવા,સરખું હલાવી થોડું પાણી નાખી ફરીથી ૨-૩ મિનિટ માટે ઢાંકીને રાખવું.
- 6
પાણી બળી જાય અને ઉપર તેલ દેખાય એટલે છીણેલી મકાઈ એડ કરવી,ત્યારબાદ તેમાં કાજુ ની પેસ્ટ અને થોડા ધાણા નાખી થોડું પાણી એડ કરી ખદખદવા દેવું, થઈ જાય એટલે ધાણા નાખી ઉતારી લેવું.
- 7
- 8
રોટલી માટે : બંને લોટ ભેગા કરી મોણ અને મીઠું નાખી મિક્સ કરી ધીમે ધીમે હૂંફાળા પાણી થી રોટલી ના લોટ જેવો બાંધવો.. તેલ નો હાથ દહીં ૧૦ મિનિટ rest આપવો.
- 9
- 10
Rest આપ્યા બાદ લોટ ને પાછો કેળવી રોટલી ના લુવા કરવા અને ચોખાના લોટ નું અટામણ લઈ પાતળી કે જાડી જેવી પસંદ આવે એવી રોટલી બનાવવી..મે અહી પાતળી રોટલી બનાવી છે.
- 11
રોટલી વણી ને તવા પર બંને બાજુ શેકી ને flem પર ફુલાવી લેવી અને ત્યારબાદ ઘી ચોપડી લેવું.
- 12
- 13
મજેદાર મકાઈ નું ભરથું અને હેલ્થી રોટલી તૈયાર છે તો ડિશ માં ગોઠવી સર્વ કરવું..સાથે લીલી આથેલી હળદર અને ઠંડુ દૂધ પીરસ્યા છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટી ગ્રેઈન લોટ ની ફૂલ્કા રોટલી (Multi Grain Flour Fulka Rotli Recipe In Gujarati)
બહુ જ હેલ્થી અને સોફ્ટ થાય છે .રોજિંદા જીવનમાં આવી રોટલી આવશ્યક છે.. Sangita Vyas -
જુવાર ઘઉંની રોટલી (Jowar Wheat Flour Rotli Recipe In Gujarati)
#AM4જુવાર અને ઘઉં નીરોટલી મોણ નાખવાની જરૂર પડતી ન હોવાથી લો કેલેરી ડાયટ છે full of fibers છે. Dr Chhaya Takvani -
-
મલ્ટી ગ્રેન લોટ ની રોટલી
#MLઅહી મે બાજરી જુવાર અને મકાઈ ના લોટ નો ઉપયોગકરી ને સોફ્ટ રોટલી બનાવી છે.ખાવા માં પણ બહુ ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
જુવાર ની રોટલી (Jowar Rotli Recipe In Gujarati)
જુવારની રોટલી બનાવવી થોડી મુશ્કેલ હોય છે સાધારણ રીતે બધા સહેજ જાડી રોટલા જેવી જુવારની રોટલી બનાવે છે. આજે મેં ખીચું બનાવીને આ રોટલી બનાવી છે જે ઘઉંના લોટ જેટલી જ પતલી થશે. આસાનીથી વણી પણ શકાશે. Hetal Chirag Buch -
ચોખા નાં લોટની રોટલી (Chokha Flour Rotli Recipe In Gujarati)
#ChooseToCook મારી ફેમિલી માં ચોખા નાં લોટની રોટલી બધાને ખૂબ ભાવે છે. આ રોટલી મહારાષ્ટ્ર માં જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. ચટણી અને કઠોળ સાથે પીરસવામાં આવે છે. મે આજે લોટ ને બાફી ને રોટલી બનાવી છે Dipika Bhalla -
લાલ જુવાર ના લોટ ની રોટલી
#SSMવ્હાઇટ જુવાર ની રોટલી ખાધી હોય..આજે મને લાલ જુવાર નો લોટ મળ્યો તો એમાંથીરોટલી બનાવી અને સોફ્ટ પણ થઈ. Sangita Vyas -
પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati)
બહુ જ હેલ્થી recipe છે અને પોચા પણ થયા છે..બાળકો અને વૃદ્ધો માટે તો બહુ જ લાભદાયક છે..Nutrition અને આયર્ન થી ભરપુર recipe છે. પાલક, મકાઈ, જુવાર અને ઘઉં ના લોટ ના થેપલા Sangita Vyas -
ચોખાનાં લોટ ની રોટલી(Rice Flour Roti Recipe In Gujarati)
#GA4#Week25#Rotiચોખા ની રોટલી પચવામાં સરળ હોય છે.. મહારાષ્ટ્ર અને કોંકણ માં આ રોટલી વધારે બને છે.. આમા તેલ નો ઉપયોગ નથી થતો.. એટલે ડાયેટ માં પણ ઉપયોગી છે.. Sunita Vaghela -
-
લીલી તુવેરની ફ્રાય અને રોસ્ટેડ કચોરી(Lilva kachori fried and roased recipe in Gujarati)
#GA4#Week13શિયાળા માં સૌની મનપસંદ અને લોકપ્રિય વાનગી તથા હેલ્થી પણ છે અને ઘર માં નાના - મોટા બધા ને ખુબ જ ભાવે છે . Maitry shah -
-
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
જુવાર નું ખીચું બહુ જ હેલ્થી વાનગી છે.#FFC2 Bina Samir Telivala -
બ્રેડ આમલેટ(Bread Omelet Recipe In Gujarati)
#GA4#Week2ઈંડા વગરની આમલેટ. નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી.Khushi Thakkar
-
-
મકાઈ ના વડા
#SSMડિનર માં પણ કામ આવે અને ટી ટાઈમ કે બ્રેકફાસ્ટ માં પણ ખાઈ શકાય.બહુ જ યમ્મી થયા છે. Sangita Vyas -
લીલી મકાઈ નો ચેવડો(Lili makai no chevdo recipe in Gujarati)
# માઇઇબુક## પોસ્ટ ૨૭#મકાઈ બારેમાસ મળે છે, પણ ચોમાસા માં મકાઈ અને તેમાથી બનેલી વાનગી ખાવા ની મજા જ અલગ છે. મકાઈ નો ચેવડો ગુજરાતીની પરંપરાગત મનપસંદ વાનગી છે. મકાઈ માં વિટામિન B, ફોલીક એસીડ અને આયનૅ હોય છે, જે આપણા શરીરમાં લાલ રકત કણ વધારે છે. મકાઈ નો ચેવડો ઠંડો અને ગરમ બંને સારા લાગે છે. મકાઈ નો ચેવડો ટીફીન અથવા સાંજની રસોઈ માં બનાવી શકાય. નીલમ પટેલ (Neelam Patel) -
જુવાર અને રાગીની રોટલી
#ML : જુવાર અને રાગી ની રોટલીહમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . Sonal Modha -
-
જુવાર અને ચણા ના લોટ ના ચીલા (Jowar Chana Flour Chila Recipe In Gujarati)
#GA4#Week22 મારા ઘર બધાં ને ચીલા માં નવૉ વેરીયેશન ભાવતું હોવાથી Viday Shah -
રસ રોટલી અને શાક(Ras Rotli Shak Recipe In Gujarati)
બપોર નું લંચ..રસ અને બે પડ વાળી રોટલી હોય તો દાળ ભાત નીજરૂર ના પડે..આજે મે બે પડી રોટલી બનાવી છે.હું તો રસ રોટલી જ ખાઉં પણ શાક હોય તો ટેસ્ટ maintain થઈ રહે .. Sangita Vyas -
મેથી અને લીલી ડુંગળીના થેપલા (Methi Lili Dungri Thepla Recipe In Gujarati)
ડિનર માં શું બનાવું એવો પ્રોબ્લેમ બધાને સતાવે .આજે મેં થેપલા બનાવવાનો વિચાર કર્યો..એટલે મેથીનીભાજી અને લીલી ડુંગળી નાખી ને બનાવ્યા અને ટેસ્ટ માં બહુ જ સરસ થયા.. Sangita Vyas -
લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevda Recipe In Gujarati)
આ મધ્ય પ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે , પણ હવે આખા ગુજરાત અને ગુજરાતીઓ માં બહુ જ ફેમસ થઈ ગઈ છે.Cooksnapfolloweroftheweek@Bhavna1766 Bina Samir Telivala -
આલુ પનીર પરાઠા
#પરાઠાથેપલાઆલુ પરાઠા તો બધા બનાવે જ છે . અને બાળકો ,તથા,વૃદ્ધ હોઈ કે નાના મોટા સૌ ને ભાવે છે .આમ થોડું પનીર નાખી ને વધારે હેલ્થી બનાવ્યા છે. Krishna Kholiya -
-
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5સવાર ના નાસ્તા માં બનતી એકદમ હેલ્થી અને સરળ વાનગી છે, આ એક South Indian વાનગી છે પણ લગભગ બધાં ના ઘર માં કોઈ ને કોઈ ચેન્જ સાથે બનતી જ હસે...મરી રેસિપી શેર કરું છુ.. Kinjal Shah -
ચોખાના લોટ ના તીખા થેપલા (Rice Flour Tikha Thepla Recipe In Gujarati)
બહુ જ સરસ બ્રેકફાસ્ટ છે..સોફ્ટ અને ટેસ્ટી બને છે .સવારે ચા સાથે કે અથાણાં સાથે ખાવા માંમોજ પડી જાય.. Sangita Vyas -
કેળા અને ગોળ ની બરફી (Banana Jaggery Barfi Recipe In Gujarati)
#FFC1બહુ જ healthy અને ન્યુટ્રીશન્સ થી ભરપુર છે .શિયાળા માં તો બધા એ ખાવી જ જોઈએ.બનાવવામાં પણ બહુ જ સરળ છે. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (10)