ખાંડવી (Khandavi Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
ખાંડવી (Khandavi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ, છાસ અને પાણી મિક્સ કરી લેવું આ બધું ધીમે ધીમે નાખતું જવું પછી હલાવવુ. જેથી ગાંઠા ના પડે.
- 2
ત્યાર પછી મિક્સ કરેલું મિશ્રણ એક કડાઈ માં કાઢી ને તેને ગેસ પર ધીમા તાપ પર ચડાવું ને સતત હલાવતા રેહવું જેથી તેમાં ગાંઠા ના રયે.
- 3
ત્યા સુધી હલાવવુ જ્યાં સુધી મિશ્રણ કડાઈ ના છોડે એટલે સરખું ચડી જશે. ત્યાર પછી તેને ઉંધી સાઈડ થાળી પર ફટાફટ પાથરવું.
- 4
તે ઠંડુ થાઈ પછી તેમાં આકા પાડી ને રોલ વાળતું જવું.
- 5
ત્યાર બાદ એક પાન માં વઘાર માટે તેલ મૂકવું. તેમાં રાઈ, તલ, સૂકા લાલ મરચા અને લીમડા ના પાન નાખવા.
- 6
પછી તેને વાળેલા રોલ ઉપર વઘાર રેડતું જવું. પછી તેના પર ટોપરા નું છીણ છાંટી દેવું. આ રીતે ખાંડવી થઇ જય એટલે પ્લેટ માં સર્વ કરવી 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ગુજરાતી ઓ નું ફેમસ સ્નેક એટલે ખાંડવી.કોઈ મહેમાન આવ્યા હોય કે પછી કાંઈ પ્રસંગ હોય ખાંડવી તો જરૂર થી હોય જ.ખાંડવી એ સરળતા થી અને સરળ સામગ્રી થી ફટાફટ બનાવી શકાય છે. #trend2 Nilam Chotaliya -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 #week2 આજે મેં આપણા ગુજરાતી ઓ ની હોટ ફેવરિટ ખાંડવી બનાવી છે ને એ પણ કુક્કર માં તો ચાલો જોઈ લયે એમ કેમ બનવી. charmi jobanputra -
ખાંડવી
#ગુજરાતી ખાંડવી એ ગુજરાતી લોકો ની પરંપરાગત વાનગી છે પણ જ્યારે બનાવીએ ત્યારે નવી જ લાગે.ફરસાણ કે ઢોકળા ની અવેંજી પુરે છે.આં એટલી સહેલી રીત છે કે વારેવારે બનાવવી ગમે. Varsha Karia I M Crazy About Cooking -
ખાંડવી(Khandvi recipe in Gujarati)
#GA4#Week12#Besanમે આજે આયા ખાંડવી બનાવી છે.આપડા ગુજરાતી લોકો ખાવા ના ખુબજ શોખીન હોય છે,ખમણ ઢોકળા,ખાંડવી,સેવ ખમણી ,ગાઠિયા,એવું બધું નાસ્તા માં લેતા હોય છે.મે આયા જે માપ થી ખાંડવી બનાવી છે તે રીતે ટ્રાઇ કરજો પરફેક્ટ બનશે. Hemali Devang -
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2#week2આજે મેં આપણા ગુજરાતી ઓ ની હોટ ફેવરિટ ખાંડવી બનાવી છે ને એ પણ કુક્કર માં તો ચાલો જોઈ લયે એમ કેમ બનવી. charmi jobanputra -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#જુલાઈ #માઇઇબુકમેં ફટાફટ રેડી થાય એ રીતે ખાંડવી બનાવી છે તમે પણ બનાવો Kamini Patel -
-
ઇનસ્ટન્ટ ખાંડવી(Instant Khandavi Recipe In Gujarati)
#ફટાફટખાંડવી ગુજરાતીઓની મનપસંદ વાનગી છે.પારંપરિક રીતે બનાવવાનાં ૩૦-૪૦ મિનિટ ને સમય લાગે છે પણ કુકર મા જલ્દી થી ૧૫-૨૦ મિનિટ માં જ બની જાય છે. Bhavisha Hirapara -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2ગુજરાતી લોકો ને સવાર મા નાસ્તા મા ફરસાણ ખુબ પ્રિય હોય છે,જો સવાર મા એ લોકો ને ભજિયા ,ગાંઠિયા,ખમણ,ખાંડવી આવુ બધુ મલી જાય તો મજા પડી જાય છે.અમારા ઘરમા તો બધા ને ખાંડવી ખુબ જ પ્રિય છે.તો આજે મે અહિયા ખાંડવી બનાવી છે તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal -
-
ખાંડવી
ખાંડવી બહુજ ફેમસ ગુજરાતી અને મરાઠી વાનગી છે. પાટુંલી, દહીંવડી અને સુરલીચી વડી તરીકે પણ ઓળખવામાં આવે છે.બહુજ ફટાફટ અને બહુજ ઓછા ઘટકોથી તૈયાર થાય છે આ "ખાંડવી" Zalak Chirag Patel -
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week12#besanખાંડવી એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. દક્ષિણ ગુજરાત માં એ પાટુડી ના નામ થી ઓળખાય છે.ખાંડવી બનાવી બહુ સરળ છે. Divya Dobariya -
-
ખાંડવી (khandvi recipe in gujarati)
#trend2#khandviગુજરાતમાં ખાંડવી એક લોકપ્રિય ફરસાણ છે. ઘરે મહેમાન જમવા આવવાના હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય તો ફરસાણમાં ખાંડવી પહેલા યાદ આવે છે. ખાંડવી બધાને ખૂબ જ પ્રિય છે પરંતુ તે બનાવવામાં અઘરી છે એવી ખોટી માન્યતા ઘણી સ્ત્રીઓના મનમાં ઘર કરી ગઈ છે એટલે તેઓ ઘરે ખાંડવી ક્યારેય ટ્રાય જ નથી કરતા. પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો પરફેક્ટ ખાંડવી બનાવી શકાય છે. બેસન અને છાશ માંથી બનતી આ વાનગી દરેક ને પસંદ આવે એવી છે. મે અહીં અલગ અલગ સ્વાદ અને કલર માં ખાંડવી બનાવી છે.. જે સ્વાદ સાથે દેખાવ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
બીટરૂટ ખાંડવી(BeetRoot Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ એક ફેમસ અને ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે. મેં ખાંડવી માં થોડો અલગ ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો રેસીપી જોઈ લઈએ.#GA4#week12 Jyoti Joshi -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ4મને ખાંડવી ભાવે બહુ પણ બનાવા ની ગમે નઈ કેમ કે બહુ અગરી છે... એટલે મેં નવો રસ્તો ગોત્યો.. ચલો તમારી સાથે શેર કરૂં.. અને તમે પણ ઘડીએ ઘડીએ બનાવશો. Soni Jalz Utsav Bhatt -
ખાંડવી (Khandavi recipe in gujarati)
#મોમ આ ડિશ હું મારા સાસુ પાસે થી શીખી છું મારા પિયર મા કુટુંબ નાનું અને સાસરી માં કુટુંબ મોટું હતું તો મારા સાસુ બધું ઘરે જ બનાવતા એટલે લગભગ બધી નવી વાનગી હું સાસરે આવી ને જ શીખી એમાંની આ એક ડિશ છે જે હું તમારા લોકો જોડે સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊🙏🙏 Jyoti Ramparia -
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
# ગુરુવાર#સુપરશેફ# પોસ્ટ -૨મેં આજે કુક પેડ ફ્રેન્ડ ની રેસીપી જોઈને મેં પણ આજે રેસીપી બનાવી ખરેખર ખુબ સરસ બની.. Daksha Vikani -
-
ખાંડવી (Khandavi Recipe In Gujarati)
#trend 2 આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ને ભાવતી ખાંડવી Kajal Chauhan -
ખાંડવી (કુકર માં) (Khandvi recipe in gujarati)
#ફટાફટચણાનો લોટ અને દહીં અથવા છાશ બે મુખ્ય ઘટકો થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાતના ટ્રેડિશનલ નાસ્તામાં ખાંડવી નો સમાવેશ થાય છે. ખાંડવી ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Parul Patel -
મુઠીયા (Muthiya in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૨મુઠીયા હર એક ગુજરાતી લોકો ના ઘર માં લગભગ ૧૦-૧૨ દિવસે એક વખત તો બની જ જતા હોઈ છે. આ વાનગી સવારે નાસ્તા થી લઈ સાંજે નાસ્તા માં તથા રાત્રી ના ભોજન માં પણ લઈ શકાય. તે ઉપરાંત આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે તેમજ ચટપટું તો ખરું જ. Shraddha Patel -
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ખૂબજ જલ્દી થી બની જતી વાનગી એટલે ખાંડવી. ગુજરાતી ફરસાણ માં એક નામ ખાંડવી નું પણ આવેજ.જે તેલ નાં ઉપયોગ વગર બને છે.#AsahiKaseiIndia# Dipika Suthar -
સ્ટફ્ડ ખાંડવી
#ભરેલીખાંડવી એ એક ગુજરાતી ફરસાણ છે જે બિનગુજરાતીઓ માં પણ એટલું જ માનીતું છે. ચણા ના લોટ માંથી બનતી ખાંડવી મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. જેમાં મેં ચીઝ ચટણી નું સ્ટફિંગ કર્યું છે. Deepa Rupani -
ખાંડવી
#સૂપરશેફ2મેં ચણાના લોટની ખાંડવી બનાવી છે .જે બહુ ઝડપથી બની જાય છે અને આ ગુજરાતની બહુ પ્રસિદ્ધ વાનગી છે તમે જરૂરથી બનાવજોખાસ કરીને તો બહુ જ ફટાફટ બની જાય છે Roopesh Kumar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13786646
ટિપ્પણીઓ