દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચોખાને ધોઈ પંદર મિનિટ પલાળીને રાખવા પછી દૂધ ગરમ મુકવુ તે ગરમ થાય એટલે પલાળેલા ચોખા નાખી હલાવવુ ચોખા બફાયજાય એટલે ખાંડ નાખી હલાવવુ ને ચમચી ની પાછળ ચોટે એટલે ચારોલી ને ઇલાયચી જાયફળ પાઉડર નાખી નીચે ઉતારી ને ઠંડો કરવો તૈયાર
- 2
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrઆપણા ગુજરાતી ઘરો માં બનતી અને બધા ની પસંદગી ની અને જૂની અને જાણીતી એવી દૂધ પાક ની રેસિપી અહીં લાવી છુ Dipal Parmar -
-
-
-
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની સ્પેશ્યલ આઈટમ દૂધપાક,પહેલા મીઠાઈ ઘેર બનાવે કોઈ મહેમાન આવે ક તહેવાર હોઈ એટલે અમારે ઘેર દૂધપાક અને ગોટા જરૂર મમ્મી બનાવે, Bina Talati -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાક બધા પસંદ કરતા હોય છે. અને આ રીતે બનેલો દૂધપાક પૌષ્ટિક પણ છે. Niral Sindhavad -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : દૂધપાકઅમારા ઘરમા સાતમ ના દિવસે દૂધપાક હોય જ . ઠંડો ઠંડો દૂધપાક એકદમ સરસ લાગે ખાવાની મજા આવે . રાંધણ છઠ્ઠ ના દિવસે બનાવી ફ્રીઝ મા રાખી દેવો . Sonal Modha -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#milk રેસીપી ચેલેન્જ #mrદૂધે સંપૂર્ણ આહાર છે દૂધમાંથી અવનવી અને વાનગીઓ બને છે દૂધ એક એવું પ્રવાહી છે કે જે નાના-મોટા બધા માટે ઉપયોગી છે અને કેવું પ્રવાહી છે કે જે માંદા અને તંદુરસ્ત માણસ માટે ઉપયોગી છે. હાલમાં પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધના દિવસો ચાલતા હોવાથી ઘરે ઘરે આ દૂધપાક બનતો હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
સેવ નો રજવાડી દૂધપાક (Sev Rajwadi Doodhpak Recipe In Gujarati)
#ChooseToCookઆ મારી મનગમતી અને ઘર નાં બધા જ સભ્યો ની પસંદગી ની રે સી પી છે. મારી મમ્મી પાસેથી શીખી છું. જલ્દી થી બની જાય છે સમય ઓછો બગડે અને ઓછા બજેટ માં થયી જાય. Kirtana Pathak -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mr*ચંદ્ર નું આધિપત્ય દૂધ હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક કે ખીર બનાવવા માં આવે છે અને એટલે જ દૂધ નું મહત્વ છે.*સ્વર્ગ માં ટિફિન વ્યવસ્થા ન હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક રૂપે પિતૃઓને સંતૃસ્ટ કરાય છે. Dipika Suthar -
દૂધપાક
આ એક પરંપરાગત વાનગી છે જે ગુજરાતમાં શ્રાદ્ધ મા બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી હોય છે Arti Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16444674
ટિપ્પણીઓ