કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#WK3
કુંભણીયા ભજીયા એ કુંભણ ગ્રામ ના ફેમસ છે. તેનેબનાવવામાં લીલા ધાણા અને લસણ નો સારા પ્રમાણ માં ઉપયોગ થાય છે. બેસન કરતા ધાણા નું પ્રમાણ વધારે હોય છે. આ ભજીયા ગરમાગરમ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકીકોથમીર
  2. 1 વાટકીમેથી
  3. 2 મોટી ચમચીલીલું લસણ
  4. 1 ટુકડોઆદુ છીણેલું
  5. 1 ચમચીવરિયાળી
  6. 1/4 ચમચીહળદર
  7. તળવા માટે તેલ
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. 1/2 વાટકીબેસન
  10. 4લીલા મરચાં ઝીણાં સમારેલાં
  11. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કોથમીર અને મેથી ને સારી રીતે ધોઈ ઝીણી સમારી લો.

  2. 2

    બોલ માં લઈ તેમાં આદુ, ઝીણું સમારેલું લસણ, લીલા મરચાં, મીઠું, હળદર, વરિયાળી અને લીંબૂ નો રસ ઉમેરી હાથેથી ચોળી લો.

  3. 3

    ભાજી નું પાણી છૂટશે. તેમાં બેસન ઉમેરી મિક્સ કરી લો. એકાદ ચમચી પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લો.

  4. 4

    ગરમ તેલ માં નાના નાના ભજીયા ઉતારી લો.

  5. 5

    તો તૈયાર છે કુંભણીયા ભજીયા. જેને ડૂંગળી, મરચાં સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

Similar Recipes