કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

સર્વ પ્રથમ પાલક, કોથમીર, મેથી જીણા સામરીને દોહીને ૧મોટા બાઉલ લેવાના પછી આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો અને ચણા નો લોટ ત્યારબાદ મીઠુ સ્વાદ પ્રમાણે લીંબુ નો રસ અને સોડા ઉમેરીને ૧ ચમચી જેટલું તેલ નાખીને હાથેથી લોટનો એકદમ મિક્સ કરીને જરૂર પડે તો થોડીક પાણી ઉમેરી શકો અને અંગુઠા અને હાથની પહેલી, બીજી આંગળીઓથી ભજીયા ગરમ તેલ માં પાડતા જાવ અને મિડીયમ ગેસ પર તરો અને તેને ડુંગળી, લીંબુ મરચા થી ખાવા મા આવે છે પણ મે અહી કોથમીર, ફુદીના ની લીલી ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કર્યા છે. નોંધ: આ ભજીયા મા ચણા નો લોટ કરતા લીલા શાકભજી વધારે એડ કરવા પરેશે અને આ ભજીયા કુંભણ ગ્રામ ના પ્રખ્યાત ભજીયા છે અને તેને એકદમ તીખા બનાવે છે (આને પકોડા પણ કહેવાય છે) #GA4 #Week3

1 કમેન્ટ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. પાલક ૧ નાનો બાઉલ, કોથમીર ૨tsp, લીંબુ નો રસ ૨tsp, આદુ મરચા ની પેસ્ટ ૨tsp, ચણા નો લોટ ૪tsp, મેથી ૧tsp, મીઠું સ્વાદ પ્રમાણે, લસણ પેસ્ટ ૧/૨tsp સોડા ૧/૪ ચમચી, તેલ તરવા માટે, તેલ ૧tsp,
  2. પાણી જરૂર મુજબ, ડુંગળી ૨નગ, લીબું ૧નગ, લીલા મરચાં તળેલા ૨નગ, ટોમેટો સોસ ૧ t s p

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પાલક, મરચા, મેથી ને જીણા સમારેલી લેવાના

  2. 2

    આદુ મરચા લસણ ની પેસ્ટ અથવા વાટી લેવાના

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
પર

Similar Recipes