લચ્છા પ્યાજ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ડુંગળી ને ગોળ રાઉન્ડ કાપો તેને અલગ અલગ રિંગ કરો તેમાં લાલ મરચું ચાટ મસાલો ધાણાજીરું લીંબુ નો રસ મીઠું નાખીનેબધું મિક્સ કરો ત્યાર બાદ એક ડીશમાં કાઢી ને ઉપરથી કોથમીર ભભરાવીને સર્વ કરો આપણી ઈચ્છા પ્યાજતૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓનિયન લચ્છા સલાડ (Onion Lachha Salad Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujaratiઓનિયન લચ્છા સલાડમાં ચાટ મસાલો, લીંબુ અને મરી પાઉડર ના લીધે ખૂબ જ ચટાકેદાર ટેસ્ટ આવે છે. આ સલાડ તમે કોઈપણ ફરસાણ કે લંચ સાથે લઈ શકો છો. Neeru Thakkar -
લચ્છા પ્યાજ (Laccha Pyaz recipe in Gujarati)
#સાઈડ#ઢાબા સ્ટાઈલ #મસાલા પ્યાજ #ચટપટા ઓનીયન સેલેડ . #ભોજન માં કાંદા હોય તો સ્વાદ બે ઘણો વધી જાય. પંજાબી કઢી અને ભાત સાથે કાંદા ના હોય તો ભોજન અધૂરું લાગે. Dipika Bhalla -
લીલી મગફળી ના દાણા નુ સલાડ (Green Peanuts Beans Recipe In Gujarati)
#સાઈડલીલી મગફળી તો બધા ની પસંદ હોય છેતે હેલ્ધી Raw food ગણાય છે તેની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે કે હુ તેનુ સલાડ બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આ રેસિપી હેલ્ધી છે અને બ્રેકફાસ્ટમાં અથવા સલાડ સાથે લંચમાં લઈ શકાય છે Kalpana Mavani -
કાંદા નો લચ્છા સલાડ(Laccha Onion Salad Recipe In Gujarati)
આ એક એવું સલાડ છે જે મોટા ભાગે બધી જ ડીશ સાથે ખુબ સારો લાગે છે #સાઈડ Moxida Birju Desai -
ચણા નો ચાટ (chana chaat recipe in gujarati)
# સાઈડચણા ખાવા માં પૌષ્ટિક અને હેલ્ધી હોય છે. Nayna Nayak -
રાજમાનું સલાડ(Rajma salad recipe in Gujarati)
#GA4#Week12રાજમાનું સલાડ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Yogita Pitlaboy -
સલાડ (Salad Recipe In Gujarati)
#સાઈડ1. ક્વીક રીફ્રેશીગ સ્વીટ કોર્ન સલાડ2. પીનટ સલાડ3. કચુંબર સલાડ4. કર્ડ સલાડઅહીં મે 4 પ્રકાર ના રીફ્રેશીગ સલાડ બનાવ્યા છે જે ઇન્સ્ટંટ બની જાય છે અને મહેમાન આવે ત્યારે જો આ રીતે સલાડ પીરસવામાં આવે તો બધા ને મજા પડી જાય.... મસાલા મા મનપસંદ રીતે ફેરફાર કરી શકાય છે... Hiral Pandya Shukla -
ચણા ની સલાડ(chana salad recipe in gujarati)
#સાઈડઆપણા ખોરાકમાં ભોજન પહેલા સલાડ લેવાથી ખૂબ જ ખોરાક પર નિયંત્રણ રહે છે.. ચણા માં ભરપુર માત્રામાં લોહતત્વ રહેલું છે.. એટલે શરીર નો થાક દૂર થાય અને ખુબ જ તાકાત મળે.. વળી પાચન માટે ભારે હોવાથી ... જલ્દી ભુખ લાગતી નથી.. Sunita Vaghela -
ચીઝી મસાલા ખીચીયા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#સાઈડ#cookpadindia#cookpadgujratiમસાલા પાપડ આપણે દરેક બનાવતા જ હોઈએ છીએ મે અહી ખિચિયા પાપડ ના મસાલા પાપડ બનાવ્યા છે બાળકો સલાડ ખાતા નથી હોતા તો પાપડ ની ઉપર સલાડ ઉમેરી અને ચીઝ ફ્લેવર્સ આપી ખવડાવી એતો ખૂબ આરામથી ખાઈ લઈ છે . Bansi Chotaliya Chavda -
-
રોસ્ટેડ બ્લેક ગ્રામ & વેજ મસાલા સલાડ (Roasted Black chana & Veg Masala Salad Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ સલાડ તો અલગ અલગ પ્રકારના બનતા રહેતા હોય છે જેમાં કોલ્ડ સલાડ હોય છે જે ઠંડા કરીને ખવાતા હોય છે કોઈ હોટ સલાડ હોય છે અને કેટલાક આપણે સીધા મિક્સ કરીને કાચા જ ખાઇ શકતા હોઈએ છીએ તો અહીં મે રોસ્ટેડ ચણા નું સલાડ બનાવેલું છે જે ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ છે#GA4#Week5#salad Nidhi Jay Vinda -
મોગર દાળ નું સલાડ (Mogar Dal Salad Recipe In Gujarati)
હેલ્ધી અને પૌષ્ટિક આ સલાડ ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. વજન ઘટાડવા માટે પણ આ પૌષ્ટિક સલાડ ઉપયોગમાં લઈ શકાય છે. આ સલાડ બનાવવું ખૂબ જ સરળ છે. Vibha Mahendra Champaneri -
પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ Nayana Pandya -
ચણા સલાડ (Desi Chana Salad Recipe In Gujarati)
જમવાની થાળીમાં સાઈડમાં સલાડ પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે. અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર ચણાનું સલાડ. આ સલાડ માં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ની માત્રા ભરપૂર હોય છે અને જમવામાં આ સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે પ્રોટીનથી ભરપૂર ચણા ના સલાડ ની રેસીપી શરૂ કરીએ.#સાઇડ Nayana Pandya -
અંકુરિત ચોળી વટાણા મિક્સ સલાડ(Mix sprouts salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા નું મિક્સ સલાડ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ તો દરેક પ્રકારના બનતા જ હોય છે પણ આજે આપણે કઠોળ નું એક અલગ પ્રકારનું હેલ્ધી સલાડ બનાવીશું. અને આ સલાડ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજની અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા મિક્સ સલાડ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week11 Nayana Pandya -
શક્કરિયા નું શાક (Shakkariya Shak Recipe In Gujarati)
અત્યારે બધા બટેટાનો ઉપયોગ ઓછો કરતાં જાય છે અને તેના અથવા માં જો કોઈ વસ્તુનો યૂઝ કરવો હોય તો આપણે કાચા કેળા અથવા સકરીયા લઈ શકાય છે ખરેખર શકરીયા નું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Nidhi Jay Vinda -
-
-
લચ્છા ઓનિઓન (lachcha onion recipe in gujarati)
#ઢાબા સ્ટાઈલ ઓનીયનઆ એક સરસ મજાનુ ચટપટુ સલાડ છે જે રોજ મારા ઘરે સાઈડ ડીશ મા હોય જ આશા રાખું છું તમને પણ ગમશે. H S Panchal -
કાબુલી ચણા અને સીંગદાણા સલાડ (Kabuli chana And Peanuts Salad recipe In Gujarati)
#સાઈડ આ સલાડ માં ચણા અને સીંગદાણા હોવાથી તેમાં થી પોટીન મળે અને હેલ્ધી પણ છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ (Chickpea Vegetable proteinSalad)
ચીકપી પ્રોટીન સલાડ એટલે અંકુરિત મોટા ચણા અને નાના ચણા નું સલાડ. આ સલાડમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સલાડ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સલાડ જમવામાં દાળ ભાત અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજ ની ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
પનીર ઓનીયન સ્ટફ્ડ મકાઈ રોટલો 🍪
#પનીરફ્રેન્ડસ, મકાઈ ના લોટ માંથી બનતા રોટલી કે રોટલા ખૂબ જ હેલ્ધી હોય છે તેમાં પણ પનીર નું સ્ટફિંગ ભરી ને બનાવી એ તો પૈષ્ટિકતા માં પણ વઘારો થશે અને સાથે કોઈપણ સબ્જી વગર પણ એક હેલ્ધી મીલ તૈયાર થશે. asharamparia -
-
હેલ્ધી મસાલા પાપડ કોન
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે રેસ્ટોરન્ટ માં જમ્યા પહેલાં મસાલા પાપડ ની મજા લઈ એ છીએ. ઘરે પણ ક્યારેક મસાલા પાપડ બનાવી એ તો ચપટી વગાડતાં ખવાઈ જાય. પાપડ માં જે સલાડ બનાવવા માં આવે છે તેમાંથી ટામેટા કઢી લઈ એ તો તેની મજા જ બગડી જાય .સલાડ માં ગુણકારી એવા ટામેટા સાથે બીજા હેલ્ઘીઈનગ્રીડિયન્ટ યુઝ કરી ને મસાલા પાપડ ને વઘુ ટેસ્ટી બનાવ્યા છે. asharamparia -
ડાયેટ ચણા મસાલા (Diet Chana Masala Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil recipe Kashmira Parekh -
કોલેજીયન ભેળ (Collegian Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhelભેળ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. સામાન્ય રીતે આપણે મમરા ની ભેળ બનાવતા જ હોઈએ છીએ ત્યારે આજે મેં અહીં ખારી શિંગ વડે ભેળ બનાવી છે.ખારી શિંગ વડે બનતી આ વાનગી સાંજના સમયે બાળકોને લાગતી નાની ભૂખ માટે બનાવી શકાય છે.જે એકદમ ઓછા સમયમાં જ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Urmi Desai -
સ્ટફ્ડ ચીઝી કેપ્સીકમ
#સ્ટફડમિત્રો સ્ટફડ ચીઝી કેપ્સીકમ બનાવવામાં ખૂબ જ સરળ છે આ રેસિપી ને આપણે સાઈડ ડિશ તરીકે યુઝ કરી શકીએ છીએ અથવા બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે. Khushi Trivedi -
નાચોસ ચાટ (Nachos Chaat Recipe In Gujarati)
#સાઈડમેના જો શાક બનાવ્યું છે જે બહુ જ ખાવામાં ચટપટી લાગે છે અને આમ પણ આપણે જમવા બેસીએ અને આપણે કંઈક ચટપટું ખાવાનું મન થાય તો નચોસ ચાટ સારી સાઈડ ડિશ છે Roopesh Kumar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13621577
ટિપ્પણીઓ