બીટનું રાઇતુ (Beetroot Raitu Recipe In Gujarati)

Pravinaben
Pravinaben @cookresipi
Junagadh

બીટનું રાઇતુ.જમવામા જો સાઈડમાં રાઇતુ હોઇ તો મજા કઈક ઔર જ છે.#સાઇડ

બીટનું રાઇતુ (Beetroot Raitu Recipe In Gujarati)

બીટનું રાઇતુ.જમવામા જો સાઈડમાં રાઇતુ હોઇ તો મજા કઈક ઔર જ છે.#સાઇડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 100 ગ્રામમોળું દહીં
  2. 1 નંગબીટનો નાનો ટૂકડો
  3. 1 નંગકેપ્સીકમ થોડું
  4. 1 નાની ચમચીરાઇ કુરિયા
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1 ચમચીમરી પાઉડર
  7. જરૂર મુજબખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બીટને ઝીણું ખમણી લો,

  2. 2

    કેપ્સીકમના ટુકડા કરી લો

  3. 3

    દહીં ફેટી લઈ તેમા ખમણેલું બીટ,કેપ્સીકમના ટુકડા ઉમેરો,રાઇના કુરિયા ઉમેરો

  4. 4

    સ્વાદ પ્રમાણે મીઠું,મરી પાઉડર,ખાંડ મિક્સ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pravinaben
Pravinaben @cookresipi
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes