પોમોગરનેટ મજિતો(Pomegranate Mojito Recipe In Gujarati)

Arti Desai @arti123
પોમોગરનેટ મજિતો(Pomegranate Mojito Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર ના જાર માં દાડમના દાણા પીસી લો અને તેને ગરણી થી ગાળી લો
- 2
હવે એક બાઉલમાં આરસ લઈ લો તેમાં શેકેલુ જીરૂ ખાંડ સંચળ પાઉડર નાખીને મિક્સ કરો સર્વિંગ ગ્લાસ લો તેમાં લેમન વેજીસ ફુદીનાના પાન નાખો તેને હલકે હાથે દબાવો હવે તેના ઉપર બરફ ના ટુકડા નાખો હવે દાડમનું જ્યુસ ઉમેરો અને છેલ્લે તેમાં નાખી sprite નાખી ફુદીના ની ડાળખી અને લેમન વેજીસ મૂકી બે સર્વ કરો
- 3
તૈયાર છે એકદમ રિફ્રેશિંગ અને ટેસ્ટી એવું દાડમનો મોઇતો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વોટરમેલન જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
ઉનાળામાં તરબૂચ નું જ્યુસ શરીરને ઠંડક આપે છે અને ખૂબ જ રિફ્રેશિંગ લાગે છે. આ એક ખૂબ જ સરળ અને જલ્દીથી બની જતી રેસીપી છે. લીંબુ, ફુદીનો અને સંચળ ઉમેરવાથી આ જ્યુસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
કીવી મીન્ટ મોઇતો (Kiwi Mint Mojto Recipe in Gujarati)
કીવી ફળ નું સેવન કરવું એ બધા ના સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે . દેખાવમાં તો આ ફળ ચીકુ જેવું જ હોઈ છે અને તેનો બાહ્ય રંગ ભૂરો હોઈ છે . પણ જયારે તમે આ ફળ ને કાપો ત્યારે તે ફળ અંદર થી લીલા રંગ નું હોઈ છે . દેખાવ માં આ ફળ ખુબજ મસ્ત હોય છે. તે સૌથી વધારે પહાડી ક્ષેત્રો માં જોવા મળે છે . તેને વધારે તો ઠંડા પ્રદેશ માજ ઉગાડવામાં આવે છે.કીવીના ફાયદા🥝 શરદી ઉધરસ ની દૂર રાખે છે🥝 વજન ઘટાડવા માટે પણ અસરકારક🥝 પેટમાં થતી બીમારીઓ માટે પણ ફાયદાકારક🥝 આંખો માટે ફાયદાકારક🥝 ઘૂંટણના દુખાવામાં આરામ🥝 ત્વચા માટે પણ ફાયદાકારક છે🥝 સારી ઊંઘ માટે Urmi Desai -
આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati)
#RC3મેં આજે આલુ બુખારા નો જ્યુસ બનાવ્યો છે, બહુ જ ટેસ્ટી લાગે છે. આલુ બુખારાને અંગ્રેજીમાં પ્લમ તરીકે ઓળખવામાં આવે છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. તે તાજી અથવા સૂકા ખાવામાં આવે છે. આલુ બુખારાના ઘણા આરોગ્ય લાભો છે.પ્લમ્સમાં પુષ્કળ પોષક તત્વો જોવા મળે છે. તેમાં વિટામિન સી, કે, એ અને ઘણા બધા ફાઇબર હોય છે. આની સાથે તેમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ પણ હોય છે. Harsha Israni -
હેલ્ઘી ફ્રુટ સલાડ (Healthy fruit salad recipe in Gujarati)
સામાન્ય રીતે જ્યારે આપણે ફ્રુટ સલાડ ની વાત કરીએ ત્યારે આપણા મગજમાં ફ્રૂટ કસ્ટર્ડ નું ચિત્ર જ દેખાય છે. આ ફ્રુટ સલાડ એકદમ અલગ પ્રકારે બનાવવામાં આવ્યું છે જેમાં દૂધ અથવા તો ખાંડ ઉમેરવામાં આવતાં નથી. અહીંયા ઓરેન્જ જ્યુસ માં કાપેલા ફળો ઉમેરીને ફ્રુટ સલાડ બનાવવામાં આવ્યું છે. એમાં મીઠું અને મરી ઉમેરવાથી ખુબ જ સરસ સ્વાદ આવે છે. આ ફ્રુટ સલાડ ને ઓરેન્જ જ્યુસ એકદમ અલગ અને રિફ્રેશિંગ સ્વાદ આપે છે. ડાયટ કરતા લોકો માટે આ ખૂબ જ ટેસ્ટી અને સરસ રેસીપી છે. spicequeen -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગુજરાતીમાં કેરી ના બાફલા તરીકે ઓળખાતું આ ડ્રિંક કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં આ ડ્રિંક લૂ અને ગરમી સામે રક્ષણ આપે છે. સામાન્ય રીતે આમ પન્ના બનાવવા માટે ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એમાં સાકર, બ્રાઉન ખાંડ કે ગોળ ઉમેરી ને હેલ્થી પણ બનાવી શકાય. તાજા ફુદીનાના પાન નો ઉપયોગ આ પીણાં ને ખૂબ જ રિફ્રેશિંગ અને ફ્લેવર ફૂલ બનાવે છે. આમ પન્ના માં મીઠું, શેકેલું જીરું અને સંચળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એને ફક્ત કેસર અને ઈલાયચી ઉમેરી ને પણ બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
વરીયાળી અને લીંબુનો મોઈતો (Variyali Limbu Mojito Recipe In Gujarati)
#WDCમોઝિતો અત્યારે ખૂબ જ ચલણમાં છે અને લોકો રેસ્ટોરન્ટ પીવા માટે જાય છે બે ત્રણ અલગ વસ્તુઓ ને મિક્સ કરીને બનાવવામાં આવે છે મેં આજે વરીયાળી લીંબુ અને ફુદીનો નાખીને બનાવ્યો છે Kalpana Mavani -
દાડમ નો જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)
#RC3દાડમ ત્વચા નિખારે, એન્ટી ઓકસીડનટ, કેન્સર સામે રક્ષણ આપે છે , દાડમ નો જ્યુસ તાજગી, તાકાત આપે છે Pinal Patel -
કાકડી અને દાડમ નુ રાયતુ(cucumber and pomegranate rice recipe in Gujarati) (Jain)
#cucumber#Pomegranate#કાકડી#દાડમ#રાયતુ#દહી#cool#summer_special#curd#CookpadIndia#COOKPADGUJRATI ઉનાળાની ગરમીમાં જ્યારે ગરમ ખાવાનું ગમતું ન હોય ત્યારે આ ઠંડું રાયતું ખુબ જ સરસ લાગે છે સાથે સાથે તે થેપલા પરાઠા પુરી વગેરે સાથે પણ ખુબ જ સરસ લાગે છે. વળી તે એકદમ ફટાફટ તૈયાર થઇ જાય છે. પહેલેથી બનાવીને Shweta Shah -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ઉનાળામાં લૂ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવતું શરબત આમ પન્ના ના ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો અને મીઠો હોય છે જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે તો ચાલો જોઈએ તે કઈ રીતે બને છે. Asmita Rupani -
ગુજરાતી કઢીનો મસાલો (Gujarati kadhino Masalo Recipe in Gujarati)
#GA4#week4#Gujarati # કઢીગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે.આ મસાલામાં આંબા અને લીલી હળદર, લીલી તુવેરના દાણા નાખી વાટવામા આવે છે. જેથી કઢીનો સ્વાદ ખૂબ સરસ લાગે છે.આ મસાલો વાટી ફ્રીઝરમા લાંબા સમય સુધી રાખી શકાય છે. Urmi Desai -
બીટ ગાજર ટોમેટો સુપ (Beet, Carrot,Tomato Soup Recipe In Gujarati)
આ સુપ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Pina Chokshi -
વોટર મેલન જ્યુસ
ગરમી સીઝન ચાલી રહી છે નાના અને મોટા માણસો તરબૂચ વધારે ખાય છે ફુદીનો સંચળ લીંબુ ઉપયોગ કરવામાં આવે છે પારૂલ મોઢા -
લેમન રિફ્રેશિંગ ડ્રિંક (lemon refreshing drink Recipe In Gujarati)
#સમર# મોમમે લગભગ ૨૦ વર્ષ પહેલા આ drink બનાવતા મારા મમ્મી પાસેથી શીખ્યું હતું આજે મેં મારા child માટે બનાવ્યું છે આ મિશ્રણ બનાવી ફ્રિજમાં સ્ટોર કરી ઈચ્છા મુજબ ઇન્સ્ટન્ટ drinks બનાવી શકાય છે તડકા માં થી બહાર થી આવી અને આ ઈન્સ્ટન્ટ ડ્રીંક બનાવીને પીવાથી શરીરમાં એકદમ તાજગી અને રિફ્રેશિંગ મળે છે અને લૂ પણ નથી લાગતી parita ganatra -
ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)
#SJC#MBR3દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે. Ankita Tank Parmar -
ફ્રૂટ મોકટેલ(fruit mocktail recipe in gujarati)
મોકટેલને નોન- આલ્કોહોલિક ડ્રિન્ક તરીકે ઓળખવામાં આવે છે ફ્રૂટ જ્યુસ, ફ્રૂટ પીસીસ તથા સોડા ની મદદથી બનાવવામાં આવે છે તે એક માઉથ વોટરીંગ પીણું છે#માઇઇબુક#પોસ્ટ૩૧ Sonal Shah -
દાડમ શૉટસ ગ્લાસ (Pomegranate Shots Glass Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiદાડમ શૉટ ગ્લાસ Ketki Dave -
ડુંગળીનું રાઇતું (Onion Raita Recipe in Gujarati)
ડુંગળી એ ગરીબની કસ્તૂરી કહેવામાં આવે છે અને ખરેખર એ સાચું જ કહ્યું છે. આમ પણ ડુંગળી રસોઇમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. શાક કે સલાડ માં પીરસાય છે આજે મેં અહીં ડુંગળીનું રાઇતું બનાવ્યું છે. Urmi Desai -
દાડમ પાઈનેપલ કુલર (Pomegranate Pineapple Cooler Recipe In Gujarati)
દાડમ પાઈનેપલ કુલર પી ને ગરમી માં રહો કુલ કુલ Sonal Karia -
દાડમ નું રાઇતું (Pomegranate Raita Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Healthyrecipe#Probioticfood#NutritionHAPPY NATIONAL NUTRITION WEEK TO ALLEAT HEALTHY STAY HEALTHY Neelam Patel -
એપલ રાસબેરી જ્યુસ
જો ફ્રેન્ડ્સ તમારી મોર્નિંગ ફ્રૂટ જ્યૂસથી થતી હોય તો તેમાં આજે આ જ્યુસને પણ એડ કરી શકાય છે apple raspberry જ્યુસ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#cookwellchef#ebook#RB18 Nidhi Jay Vinda -
-
સંતરા દાડમ જ્યુસ (Orange Pomegranate Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiસંતરા દાડમ નો જ્યુસ Ketki Dave -
દાડમના દાણા ની સુકવણી (Dry Pomegranate Seeds Rcipe In Gujarati)
#KS5#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળામાં જ્યારે ખૂબ ઠંડી પડે ત્યારે એકદમ રસાવાળા અને ભરાવદાર દાણાવાડા દાડમ મળતા હોય ત્યારે તેના દાણા ની સુકવણી કરીએ અને આખા વર્ષ માટે તેને સ્ટોર કરી શકાય છે આ ચૂકવણીના દાણાનો ઉપયોગ હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે બનાવવા માટે કરું છું છોલે બાફવામાં તેની સાથે આ ચૂકવણીના દાડમના દાણા ઉમેરવામાં આવે તો છોલે નો રંગ ખૂબ જ સરસ આ થાય છે તથા સ્વાદમાં પણ ખુબ જ સરસ બને છે. Shweta Shah -
અનાર મૉજીતૌ(anar mojito recipe in gujarati)
#ફટાફટવિટામીન્સ થી ભરપૂર દાડમ ફક્ત ચાટ ડીશ ની શોભા વધારે છે તેવું નથી તેનાથી મૉજેતૌ માં પણ મજા આવી જાય છે. અત્યારે દાડમ બહુ જ સરસ મળે છે. તો દાડમ થી મૉજીતૌ પણ બનાવી જુવો. બધાં ની પ્રશંસા થી તમારાં ચેહરા પર ખુશી ની લહેર આવી જશે અને એમા થી દાડમ ના દાણા જેવા તમારાં દાંત પણ દેખાઈ જશે. Jigisha Modi -
દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#BW#POMEGRANATE#WEEK2#CHHOLE#SPICY#CHATAKEDAR#MASALA#Punjabi#COOKPADINDIA#COOKPADGUJRATI સામાન્ય રીતે કાબુલી ચણા 12 મહિના બધાના ત્યાં બનતા જ હોય છે. શિયાળાના સમયે ખૂબ જ સરસ પાકા દાડમ આવે છે. અને આ દાડમ ના દાણા નો ઉપયોગ કરીને હું શિયાળામાં છોલે ચણાની ગ્રેવી તૈયાર કરું છું. આ રીતે છોલે બનાવવાથી તે સ્વાદમાં સરસ લાગે છે. છોલે ચણા એક એવી વાનગી છે જે પંજાબી વાનગીમાં સૌથી પ્રખ્યાત ડીશ છે જે દુનિયાભરના દરેક મોટાભાગના દેશમાં તેના મેનુમાં સ્થાન પામેલ છે. પીંડીવાલે છોલે, અમૃતસર છોલે, મસાલા છોલે વગેરે નામથી મેનુમાં સામેલ હોય છે. આ વાનગી ઘણા બધા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી તેને દેશી ઘીમાં વધારવામાં આવે છે તેલમાં વઘારી છેલ્લે ઉપરથી દેશી ઘી ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત આ વાનગી દરેક રેસ્ટોરન્ટની સાથે સાથે ફૂડ સ્ટોલ કે રેકડી ઉપર પણ તેનું સ્થાન ધરાવે છે. Shweta Shah -
ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
#EBWeek15ફરાળી વડા અપ્પમ પેનમાં તળિયા વગર સરસ બને છે તો જરૂરથી બનાવશો Kalpana Mavani -
કાકડી દાડમ નું રાઇતું (Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
#MBR6#week6આ કાકડીનું રાઇતું ઉનાળામાં ખૂબ જ ઠંડક આપતું રાઇતું છે. સરસ લાગે છે.સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
દુધી ફુદીના નો જ્યુસ (Dudhi Mint Juice Recipe in Gujarati)
#GA4#Week21# bottle Gourd(દૂધી)#post. 2.Recipes નો 175.આ સીઝન માં દરેક શાકભાજી સરસ આવે છે અને દુધી એકદમ કુંમળી અને પતલી આવે છે.દુધી શરીરમાં ન્યુટ્રીયશ પુરા પાડે છે અને દુધી શરીરમાંથી ફેટ પણ ઓછી કરે છે એટલે કાચી દુધીનો ફુદીના વાળો જ્યુસ બહુ સરસ લાગે છે Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13622160
ટિપ્પણીઓ (4)