એપલ રાસબેરી જ્યુસ

જો ફ્રેન્ડ્સ તમારી મોર્નિંગ ફ્રૂટ જ્યૂસથી થતી હોય તો તેમાં આજે આ જ્યુસને પણ એડ કરી શકાય છે apple raspberry જ્યુસ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે
#cookwellchef
#ebook
#RB18
એપલ રાસબેરી જ્યુસ
જો ફ્રેન્ડ્સ તમારી મોર્નિંગ ફ્રૂટ જ્યૂસથી થતી હોય તો તેમાં આજે આ જ્યુસને પણ એડ કરી શકાય છે apple raspberry જ્યુસ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે
#cookwellchef
#ebook
#RB18
રાંધવાની સૂચનાઓ
- 1
આ juice બનાવવા સૌપ્રથમ મિક્સર જાર લઇ તેમાં એપલના પીસ રાસબેરી અને ice cube લઈ સારી રીતે ક્રશ કરી લો
- 2
ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરી ગાડી લો
- 3
હવે આ જ્યૂસમાં સ્વાદ મુજબ સંચળ પાઉડર ચાટ મસાલો અને મધ મિક્સ કરી ફુદીનાના પાન એડ કરી સર્વ કરો
- 4
અહીં મેં સ્વીટનર તરીકે મધ નો યુઝ કરેલો છે પણ જો તમને મધના બદલે ખાંડ લેવી હોય તો લઈ શકાય છે
- 5
પરંતુ મેં અહીં હેલ્ધી વર્ઝન બનાવવા માટે મધ એડ કરેલું છે જે પણ ટેસ્ટ માં સારું લાગે છે તો તૈયાર છે એપલ રાસબેરી જ્યુસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તરબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#AW1આ સિઝનમાં તરબૂચ ખુબ સરસ આવે છે તો આજે થોડી અલગ રીતે તમારી સાથે શેર કરી રહી છું તરબૂચ નો જ્યુસ રેસીપી Niral Sindhavad -
એપલ ચાટ (Apple Chaat Recipe In Gujarati)
#makeitfruity #CDYઆ તાજગી આપતી ચાટ સાંજના નાસ્તા તરીકે અથવા ભોજન પહેલા લઈ શકાય છે. Ami Desai -
વોટરમેલન જ્યુસ
ગરમીની સીઝનમાં ઠંડુ ઠંડુ જ્યુસ પીવાની મજા આવે છે. અત્યારે ઉનાળામાં તરબૂચ સરસ આવતા હોય છે .તો આજે મેં વોટરમેલનનું જ્યુસ બનાવ્યું. જે આપણને હોટેલમાં વેલકમ ડ્રીંક્સ તરીકે અથવા લગ્ન પ્રસંગે પણ વેલકમ ડ્રીન્કસ તરીકે સર્વ કરવામાં આવે છે. વોટરમેલન જ્યુસ ટેસ્ટમાં એકદમ સરસ હોય છે અને હેલ્થ માટે પણ સારું. Sonal Modha -
એપલ ફ્રૂટ જ્યુસ
#goldanapron3#week3એપલ ફ્રૂટ જ્યુસ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. ને ઠંડા પીણાં નો આનંદ લો. Urvashi Mehta -
ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)
#SJC#MBR3દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે. Ankita Tank Parmar -
બનાના કુકુમ્બર રાઈતું
ટેસ્ટી અને હેલ્ધી જો દહીવાળી રેસિપી બનાવી હોય તો તેમાં raita બેસ્ટ ઓપ્શન છે તો અહીં મે બનાના cucumber રાઈતુ બનાવ્યું છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#cookwellchef#ebook#RB20 Nidhi Jay Vinda -
સ્મૂધી (Smoothie Recipe in Gujarati)
આજે હું સ્મૂધી બનાવું છું શિયાળામાં એપલ બહુ સારા પ્રમાણમાં મળે છે એપલ-૧ સીઝનલ ફ્રૂટ છે તોય હેલ્ધી પણ છે કહેવામાં આવે છે કે એક એપલ રોજ ખાવાથી ડોક્ટરથી દૂર રહેવાય છે આજે આપણે બનાવીએ ઓટસ ખજૂર એપલ માંથી બનતી સ્મૂધી જે સવારે બ્રેકફાસ્ટમાં લઈ શકાય છે😋 Reena patel -
જામફળનું ફ્રેશ જ્યુસ
#શિયાળાજામફળ એ એક ફળ છે કે જે શિયાળામાં આવે છે અને જ્યુસ બનાવીને પીવો કે જે તમારી હેલ્થ માટે ખૂબ જ સરસ છે Mita Mer -
એપલ બીટરુટ જીંજર જ્યુસ
#RB16#WEEK16( એપલ બીટરુટ જીંજર જ્યુસ પીવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે, આ જ્યુસ રેગ્યુલર પીવાથી આંખોનું તેજ પણ વધે છે, આ જ્યુસ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
એપલ જ્યુસ (Apple Juice Recipe In Gujarati)
#weekendchefAn apple a day, keeps the doctor away...A refreshing healthy juice to nourish the body n immune systemSonal Gaurav Suthar
-
એવરગ્રીન સ્મૂધી (Evergreen Smoothie Recipe In Gujarati)
#healthysmoothie#Cookpadindia#Cookpadgujarati#smoothie#summerdrink#evergreensmoothie#greensmoothie#dietsmoothie#કીવીકાકડીફુદીનાનીસ્મૂધીહેલ્ધી ખોરાકની વાત આવે ત્યારે તાજા ફળો, શાકભાજી અને કંદમૂળ ને 'હા' પાડવી જરૂરી છે. જો તમને ફ્રૂટ ન ભાવતું હોય તો તમે તેમાંથી સ્મૂધી બનાવીને પી શકો છો, જે એટલી જ લાભદાયી છે જે ઓફિસે જતાં લોકો અને સ્કૂલે જતા બાળકો માટે સારી છે. આ સ્મૂધીમાંથી પૂરતી માત્રામાં ન્યૂટ્રિઅન્ટ્સ મળશે. ખાસ કરીને સવારમાં આ સ્મૂધી પીશો તો આખો દિવસ મૂડ ફ્રેશ રહેશે. દિવસની શરુઆત સારી હશે તો આખો દિવસ સારો જશે. જે પીવાથી મૂડ ફ્રેશ રહેશે. વજન ઉતારવા પણ મદદ કરે છે. વિટામિન, મીનરલ અને ફાઈબર થી ભરપૂર સ્મૂધી પીવાથી જલ્દી ભૂખ નથી લાગતી. Neelam Patel -
પિંક પેરુ જ્યુસ
# Masterclassજો ગમે તો આ જ્યુસ માં 1 નાનું લીલું મરચુ એડ કરી શકાય છે જો થોડું spices જોતું હોય તો 😀☺️👍 Purvi Amol Shah -
એપલ રાઇતું (Apple Raita Recipe In Gujarati)
#makeitfruityએપલ રાઇતું ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ડીપ તરીકે પણ લઈ શકાય Dipal Parmar -
ઓટ્સ ખીર(Oats kheer recipe in Gujarati)
#GA4#week7#oats#instantbabyfoodબાળકો માટે અતિ પૌષ્ટિક એવી વાનગી મેં આજે તમારી જોડે શેર કરી છે ઓટ્સ નિ ખીર Preity Dodia -
-
ગ્રેફ્રુટ એન્ડ વોટરમેલન જ્યુસ
ફ્રેશ ફ્રુટ ના જ્યુસ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . ગરમીની સિઝનમા ઠંડુ ઠંડુ જ્યુસ પીવાની મજા આવે . તો આજે મેં ગ્રે ફ્રુટ એન્ડ વોટરમેલન નું જ્યુસ બનાવ્યું છે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
તરબૂચ રોઝ જ્યુસ (Watermelon Rose Juice Recipe In Gujarati)
ઉનાળામાં તરબૂચ ખુબ મળે છે એને ખાવા નું તો ખુબ જ ગમે છે. પણ જો રમા રોઝ શરબત નાખી ને જ્યુસ બનાવો તો ખુબ yummy લાગે છે.. Daxita Shah -
ફ્રૂટ & નટસ્ ચોકલેટી પાની પૂરી(Fruit and nuts chocolatey panipuri recipe in Gujarati)
#CookpadTurns4 પાની પૂરી તો બધા ની ફેવરીટ હોય છે. આપણે બધાએ તીખી-મીઠી પાણીપુરી તો ખાધી જ છે. આજે આપને ફ્રૂટ નટ્સ અને ચોકલેટના કોમ્બિનેશનથી બનાવી છે. Namrata sumit -
-
ડોમિનોઝ સ્ટાઇલ જિંગી પાર્સલ
ફ્રેન્ડ્સ આ જિંગી પાર્સલ આ રીત ફોલો કરી અને જો ઘરે બનાવવામાં આવે તો એમ કહી શકાય કે ડોમિનોઝ કરતાં પણ વધારે યમ્મી બને છે#cookwellchef#ebook#RB17 Nidhi Jay Vinda -
શકરટેટી નો જ્યુસ
#હેલ્થડે#કાંદાલસણઆ રેસિપી ખૂબ હેલ્થી છે તેમજ ઉનાળામાં ખુબ જ સરસ લાગે છે. અને વજન ઉતારવામાં તેમજ હાટૅમાટે ખૂબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
એપલ ફેન્ચ ટોસ્ટ રોલ અપ
#goldenaprone3#week3#apple,bread#સ્ટફ્ડ#ઇબુક૧#૩૯આ રેસીપી મા મે બ્રેડ આઉટર લેયર અને એપલ સ્ટફિંગ લઈ સીનેમન પાવડર થી ફ્લેવર કરી સરસ રોલ તૈયાર કર્યા છે.બહુ ઓછી સામગ્રી થી સરસ ડીશ રેડી થાય છે. Nilam Piyush Hariyani -
એપલ સલાડ (Apple Salad Recipe In Gujarati)
#SPR#Salad#Cookpadgujarati સફરજન એ કુદરતી સલાડ નું ઘટક છે. આનંદદાયક ક્રંચ સાથે ખાટું અને મીઠી, તેઓ લેટીસ સલાડ અને ચિકન સલાડ સાથે સારી રીતે જોડી બનાવે છે. અને પછી ભલે તમે તમારા સલાડને મેયોનીઝ સાથે અથવા મેયોનીઝ વગર ખાવાનું પસંદ કરો. તમે ખાતરી કરી શકો છો કે સફરજન સારી રીતે તેનો ચટપટો સ્વાદ પકડી રાખશે અને તેનો સ્વાદ સારો રહેશે. આમાંની એક સરળ, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ સફરજનના સલાડની રેસિપી આજે જ અજમાવી જુઓ! Daxa Parmar -
-
પાલક નું જ્યુસ (Palak Juice Recipe In Gujarati)
#GA4#Week16#ગ્રીન જ્યુસમને ગ્રીન જ્યુસ ખૂબ પસંદ છે તેથી આજે મે મારા માટે અને ઘરનાં સૌ માટે ગ્રીન જ્યુસ બનાવ્યું. Vk Tanna -
પાઈનેપલ જ્યુસ(pineapple juice recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ21જ્યુસ તો કોને ના ભાવે? તેમાં પણ પાઈનેપલ જ્યુસ...... એ પણ ફટાફટ અને ટેસ્ટી! જ્યુસ પીવાથી આપણને એનર્જી મળે છે. તેમાં કોઇ પણ ઉપવાસ હોય તો આ જ્યૂસ પીવાથી ખૂબ જ એનર્જી મળે છે. ઉપરાંત ઘરે કોઇ મહેમાન આવ્યા હોય તો આ રેસિપી ની મદદથી ફટાફટ પાઈનેપલ જ્યુસ ઘરે બનાવી શકાય છે. Divya Dobariya -
સ્ટ્રોબેરી ઓરેન્જ જ્યુસ (Strawberry Orange Juice Recipe In Gujarati)
#MBR4#week4# એસ ઓ જ્યુસ#Cookpadઆજે મેસેજ ના બંને ફ્રુટ ઓરેન્જ અને સ્ટ્રોબેરીનો જ્યુસ બનાવ્યો છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને વિટામિન સી થી ભરેલો છે. Jyoti Shah -
"મલબેરી જ્યુસ"
#શેતુરનું જ્યુસ. "વેલકમ ડ્રીંક"શેતુર બે કલરમાં થાય.કાચા હોય ત્યારે લાલ અને ખાટા .પાકે ત્યારે મરૂન અને એકદમ ગળ્યા . તેમાંથી વીટામીન-સીતથા રોગપ્રતિકારક શક્તિ મળે છે.વસંતરૂતુનુ સૌથી ઉત્તમ ફળ 'શેતુર ' કહી શકાય.જે આમ જ ખાઈ શકાય. તથા જ્યુસરૂપે પણ લઈ શકાય. બીજા ફળ મોસંબી કે સ્ટ્રોબરી સાથે પણ મિક્ષ કરી શકાય. Smitaben R dave -
એ બી સી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
સવારના નાસ્તામાં બને ત્યાં સુધી ફ્રેશ જ્યુસ નું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ટેટ્રાપેક જ્યુસ નો ઉપયોગ બને ત્યા સુધી અવોઈડ કરવો . આજે મેં એબીસી જ્યુસ બનાવ્યું. આ જ્યુસ ખાંડ ફ્રી છે એટલે ડાયાબિટીસવાળા પણ પી શકે. Sonal Modha -
ગુજરાતી કઢી (Gujarati kadhi in Gujarati)
#goldenapron3#week -24#kadhi#Gujarati kadhiખીચડી સાથે પુલાવ સાથે ગુજરાતી ઘરોમાં લગભગ અઠવાડિયામાં એક વખત તો કઢી બનતી જ હોય છે ખાટી અને મીઠી કઢી ખુબ જ સરસ લાગે છે અને એકદમ ઝડપથી બની જાય છે Kalpana Parmar
More Recipes
ટિપ્પણીઓ