બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#RC4
એકદમ જલ્દી બની જાય છે ને ઉપવાસ માં પણ લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો તપકીર નો લોટ (આરાલોટ)
  2. 2+1/2 વાટકા પાણી
  3. 1/2 વાટકો ખાંડ(અમે થોડું ઓછુ ગળપણ ખાઈ) જે વધુ ખાય તો પોણો વાટકો
  4. ચપટીફુડ લીલો કલર
  5. 1 ચમચીઇલાયચી નો ભૂકો
  6. 1 ચમચીડાૃયફૂટ
  7. 3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    એક બાઉલ માં તપકીર નો લોટ લઈ તેમાં પાણી નાખી ને હલાવો. ગઠા ન રહે તેમ.

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં તૈયાર ખીરૂ લઈ લો. ને એકદમ હલાવતા રહો લોટ બરોબર પેન છોડવા મડે એટલે તેમાં ખાંડ ઉમેરી દો

  3. 3

    ખાંડ નું પાણી બળે ત્યાં સુધી થવા દેવુ.ને ઘી ઉમેરતા જવું ને દૂધ માં ઓગળેલો ફુડ કલર નાખી હલાવી લો. ફુડ કલર થોડો જ નાખવો ઠંડો પડે ડાર્ક થઈ જાય છે.

  4. 4

    પછી ઇલાયચી ભૂકો નાખી હલાવી ને ગીૃસ કરેલી થાળી માં હલવો પાથરી ને ડાૃયફૂટ થી ડેકોરેટ કરી સર્વ કરો. આ હલવા માં ઘી પણ થોડુ જ હોય ડાયેટ પ્લાન વાળા માટે પણ સારો ને જલ્દી બની જાય છે આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes