દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)

#દહીંવડા #હોળી #હોળી_સ્પેશિયલ
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnap
દેખાવ માં રંગબેરંગી, સ્વાદ માં લાજવાબ
ધૂળેટી રમીએ રંગો ના રંગ, મોજ માણીએ દહીવડા સંગ
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#દહીંવડા #હોળી #હોળી_સ્પેશિયલ
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnap
દેખાવ માં રંગબેરંગી, સ્વાદ માં લાજવાબ
ધૂળેટી રમીએ રંગો ના રંગ, મોજ માણીએ દહીવડા સંગ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ દાળ ને 3-4 વખત પાણી થી સરખું ધોઇ લ્યો. ચોખ્ખા પાણી માં 3 કલાક સુધી પલાળી રાખો.
- 2
પાણી નિતારી મીકસર માં દરદળુ પીસી લો, જરૂર પડે તો જ 3 4 ચમચી પાણી ઉમેરવું. મિશ્રણ વડા તરી શકીએ એ મુજબ તૈયાર કરવું.
- 3
હવે આ ખીરા ને 1 કલાક ઢાંકી ને રાખી દો.
- 4
હવે તેમાં મીઠું ઉમેરી હાથ થી જ મીક્સ કરો જયાં સુધી હલકું ને ફીણવાળું ન થઇ જાય.
- 5
ફરીથી 1 કલાક માટે ઢાંકી દો. ઉંડી કડાઈમાં તેલ મૂકી ધીમી આંચ ચાલુ કરી લો. 2 ચમચી ગરમ તેલ ખીરા માં નાખી સરખું મીક્સ કરો.
- 6
મિશ્રણ માં થી નાના બોલ્સ જેટલું ખીરું લઈ હાથે થી વડા ગરમ તેલ માં એક એક કરી બધાં જ વડાં સોનેરી પીળા રંગનાં તળી લો.
- 7
બીજી એક મોટી કડાઈ માં સરખું પાણી નાખી ગરમ કરવા મૂકો, તેમાં મીઠું ઉમેરી મીક્સ કરો અને તળેલા બધાં વડાં 30 મીનીટ માટે પલાળવા રાખી દો.
- 8
પછી એક એક વડાં ને હથેળી માં રાખી હલકાં હાથે દબાવી વધારાનું પાણી કાઢી લો. ફ્રીઝમાં ઠંડુ કરવા રાખી દો.
- 9
એક બાઉલમાં ઠંડુ દહીં લો, એમાં મીઠું, દળેલી ખાંડ ઉમેરી મીક્સ કરો.
- 10
સર્વીંગ ડીશ માં વડાં ગોઠવી દો,તેનાં ઉપર દહીં એકસરખું ફેલાવી, એનાં ઉપર સેકેલા જીરા નો પાઉડર, લાલ મરચું પાઉડર, લીલી ચટણી, આંબલી ની ચટણી એક સરખી રેડી દો.
- 11
સજાવટ માટે દાડમ નાં દાણા ને સમારેલી કોથમીર થી સજાવો..
- 12
આંખો ને ગમે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવાં ઠંડા ઠંડા દહીવડા તૈયાર છે...
- 13
#ManishaPUREVEGTreasure
#LoveToCook #ServeWithLove
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ચટપટા રંગીન દહીં વડા#દહીંવડા #હોળીસ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveરંગીન હોળી રમી ને ચટપટા રંગીન દહીં વડા ખાવાની બહુજ મજા આવે છે . Manisha Sampat -
સ્ટ્રોબેરી દહીંવડા (Strawberry Dahivada Recipe In Gujarati)
#HR#Cookpadindiaહોલી એટલે રંગબેરંગી રંગો નો તહેવાર. તો આજે અલગ રંગ સ્ટ્રોબેરી દહીં વડા ની ટ્રાય કરી ,સ્વાદ મા સરસ લાગે છે. Shah Prity Shah Prity -
દહીંવડા ચાટ (Dahi Vada Chaat Recipe In Gujarati)
#GA4 #Week6ચાટchaatદહીંવડા એ ખૂબ જ પ્રખ્યાત ચાટ આઈટમ છે. અને આ ડીશ ઘરે પણ બહુ જ સરળ રીતે બનાવી શકાય છે.નૉર્થ ઇન્ડિયા ની પ્રખ્યાત ડીશ માં ની એક પણ દહીંવડા છે.આમ તો દહીંવડા ના વડા અડદ ની દાળ બનેલા હોય છે. હું અહી અડદ ની દાળ અને મગ ફોતરાવાળી દાળ ના મિક્સ વડા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને સોફ્ટ પણ બને છે.જોઈ લઈએ રેસિપી. Chhatbarshweta -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
દહીંવડા#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#દહીંવડા #વડા #કાળીચૌદશ #અડદદાળઅમારા ઘરે પરંપરા અનુસાર કાળીચૌદશ ની રાત્રે વડા કે ભજીયા બનાવાય છે. કાળી ચૌદશ ની રાત્રે ઘર માં થી કકળાટ કાઢવી . કકળાટ કાઢવા જાતી વખતે મૌન રાખવું.. પણ... મનમાં બોલવાનું ચાલુ જ રાખવું કે કકળાટ જાય ને લક્ષ્મી આવે. ત્રણ રસ્તા જ્યાં મળે ત્યાં પાંચ ભજીયા કે વડા , સાથે કોઈ પણ એક મીઠાઈ રાખી, ફરતે પાણીનું કુંડાળું કરી, પાછળ જોયા વગર , ઘરે આવી હાથ પગ ધોઈ ને મૌન તોડવું.એટલે હું ઘરે દહીંવડા જ બનાવું. બધાં ને ખૂબ જ ભાવે છે. Manisha Sampat -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#ST#Cookpadgujarati#Dahivadaકર્ણાટક ની વિશેષ વાનગી chhe દહીંવડા જે હવે વર્લ્ડ ફેમસ બની ગઈ છે અને આપડા ગુજરાતીઓ ને તો બસ બહાનું જોયે કઈંક નવું બનાવાનું. એટલે ગરમી એ પોતાનો રંગ જમવાની શરૂઆત કરી દીધી છે તો એને ઠામવા મેં પણ બનાયા દહીંવડા જે ખુબ લિજ્જતદાર બન્યા છે. cookpad ના માધ્યમ થી આવી નીત નવી વાનગીઓ બનવાનો અને એને આરોગવાનો અનેરો મોકો મળે છે. Bansi Thaker -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
દહીંવડા એક પરંપરાગત ભારતીય રેસીપી છે જે દહીં અને અડદ ની દાલ ના વડા થી બનેલા છે.બાળકો માટે મધુર ખાવા માટે તંદુરસ્ત છતાં સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ.#GA4#Week1 Nidhi Sanghvi -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#colourful#holispecial Keshma Raichura -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#SD ઉનાળા ની ગરમી માં ડીનર માં કંઈક ઠંડું ઠંડું મળી જાય તો મજા પડી જાય, આજે મેં ડીનર માં ઠંડા ઠંડા દહીંવડા બનાવ્યા તો ખૂબ જ મજા આવી ગઈ. 😋 Bhavnaben Adhiya -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસોફ્ટ રૂ જેવા પોચા દહીં વડા Ramaben Joshi -
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
દહીંવડા બધા ના ફેવરિટ હોય છે. નાના મોટા સૌને ભાવે છે.#સપ્ટેમ્બર Rekha Kotak -
ઇન્સ્ટંટ દહીં વડા(insatant dahi vada in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_10 #વિકમીલ3 #ફ્રાઇડ ઘણી વખત દહીં વડા ખાવાનું મન થાય છે પરંતુ અગાઉ તૈયાર કરેલી ના હોય તો બનાવી શકાતું નથી. પરંતુ જ્યારે પણ મન થાય ત્યારે આ રીતે ઇન્સ્ટન્ટ દહીવડા બનાવી શકાય છે. Hiral Pandya Shukla -
દહીં વડા
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveહોળી સ્પેશિયલ ડીશ માં દહીં વડા નો સમાવેશ થાય છે. સ્વાદિષ્ટ, ચટપટા, રંગીન , બધાં ને પસંદ હોય છે. સ્ટ્રીટફૂડ માં પણ સમાવેશ થાય છે. દહીં વડા - દહીં ભલ્લા નાં નામે પણ ઓળખાય છે. Manisha Sampat -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DIWALI2021દહીં વડા માં અડદની દાળ વપરાતી હોવાથી અમે કાળી ચૌદશને દિવસે બનાવીએ છીએ. Hemaxi Patel -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે તેમાં દહીં વડા બહુ જ પોપ્યુલર છે મેં પણ દહીંવડા બનાવ્યા છે.#GA4#Week 25#Dahivada Rajni Sanghavi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Famદહીંવડા એ નાના મોટા સૌ ના પ્રિય હોય છે...મારા પપ્પા અમને ખૂબ જ ભાવે તો મમ્મી ખૂબ જ સરસ ટેસ્ટી દહીંવડા બનાવતા....તો આજે એજ રીતે હું બનાવીશ.... Dhara Jani -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#DR દહીંવડા નાનાં મોટાં સૌને ભાવતાં હોય છે. અડદની દાળ અને મગ ની દાળ ના સંયોજન થી બનતા અને દહીં સાથે મસાલા નાંખી ખાવા થી ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. 😋 Bhavnaben Adhiya -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
કાઈ ચટપટું બનવાનું હોઈ તો ચાટ જ યાદ આવે દહીં પૂરી, પાણીપુરી, કચૌરી ચાટ, સમોસા ચાટ., દહીં વડા રગડા પેટીસ એવી કેટલીય વેરાયટી છે ભારત વર્ષ માં.. મેં આજે દહીં વડા બનાવ્યા.. ઉનાળા માટે એકદમ યોગ્ય ચટણી રેડી હોઈ તો ફટાફટ થઇ જાય ગરમી માં બહુ ટાઈમે કિચન માં ઉભું ના રેહવું પડે..#PS#chat#cookpadindia#cookpadgujrati jigna shah -
-
દહીંવડા (Dahiwada recipe in gujarati)
દહીંવડા મારા બહુ જ ફેવરિટ છે. ઠંડા ઠંડા melt in mouth દહીંવડા મળી જાય તો વાત જ શું પૂછવી. સાતમ માં હું હમેશા દહીંવડા બનવું જ છું. અડદ ની દાળ એકલી ભારે પડે તેથી હું તેમાં થોડી મગ ની દાળ પણ ઉમેરું છું. તમે પણ આ રીતે બનાવજો.#satam #સાતમ #saatam Nidhi Desai -
દહીં વડા (Dahi vada recipe in Gujarati)
#par#cookpadindia#cookpadgujarati પાર્ટી સ્નેકસ આજે મે અડદ ની દાળ નાં દહીંવડા બનાવ્યા છે. અમારે ત્યાં પાર્ટી હોય ત્યારે આ પ્રકાર ના દહીંવડા તો હોય જ. મહેમાનો ને દહીંવડા વગર ની પાર્ટી અધૂરી લાગે. આદુ મરચા ઝીણા સમારેલા, ખાંડેલા આખા લાલ મરચા, ઝીણી સમારેલી મેથી અને હિંગ નું પ્રમાણ વધારે રાખી ને આ દહીંવડા તૈયાર થાય છે. Dipika Bhalla -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
#ડિનરઆ લોકડાઉનમાં મર્યાદિત વસ્તુઓ માં થી બનતી એક પૌષ્ટિક વાનગી... Hetal Poonjani -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#SDસમર સીઝનમાં આપણે બને તો હળવુ ફૂડ પ્રીફર કરીએ. અને એમાં પણ પાણીપુરી કે દહીંવડા જેવી ઠન્ડી આઈટમ કે ચાટ મળી જાય તો તો પૂછવું જ શું... Hetal Poonjani -
-
સ્ટીમ્ડ દહીંવડા (Steamed Dahivada Recipe In Gujarati)
#GA4#Week25દહીવડા એક પ્રકારનો ચાટ (નાસ્તો) છે જે ભારતીય ઉપખંડમાંથી ઉદભવેલો છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. તે જાડા દહીં માં તળેલા વડા પલાળીને તૈયાર કરવામાં આવે છે. આમ તો આ વડા અડદ ની દાળ પલાળી ને વાટી ને બનાવવા માં આવે છે. પણ હવે ફક્ત મગ ની દાળ ના કે અડદ ની દાળ અને મગનીદાળ મિક્ષ કરી ને બનાવવા માં આવે છે. મગ ના પણ વડા બનાવવા મા આવે છે.અને ઈન્સ્ટન્ટ રવા ના પણા પણ વડા બનાવવા માં આવે છે.વડા ખાસ કરી ને તળી ને છાશ વાળા પાણી માં પલાળી ને બનાવવા માં આવે છે.અહીં મેં સ્ટીમ્ડ દહીં વડા બનાવ્યા છે. જે ડાયટ માટે અને હેલ્ોથ ની દ્રષ્ટિ એ એક બેસ્ટ ઓપશન છે. Sachi Sanket Naik -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25દહીંવડા એ ગુજરાતી પ્લેટ નું પરફેક્ટ ફરસાણ છે. ગુજરાતી લોકો ની મનપસંદ ડીશ છે. વધારે તો ડિનર માં ખવાતી ડીશ છે. Jigna Shukla -
More Recipes
ટિપ્પણીઓ