મરચા ની કાસરી(marcha kasri recipe in gujarati)

Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556

#સાઈડ ડીશ ગામડામાં જમણમાં સંભારાની ગરજ સારે છે

મરચા ની કાસરી(marcha kasri recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સાઈડ ડીશ ગામડામાં જમણમાં સંભારાની ગરજ સારે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
ચારથી પાંચ વ્યક્તિ
  1. 250 ગ્રામલાંબા લીલા મરચા
  2. 1વાટકો ખાટી છાશ
  3. સ્વાદ અનુસારનમક
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મરચાંને ધોઈ કોરા કરી લેવા ત્યારબાદ એક મરચાના ઉભા કરી લેવા આ રીતે બધા જ મરચા સમારી લેવા ત્યારબાદ એક પહોળા વાસણમાં ખાટી છાશ લઈ મરચાની ચીરીઓ નાખીથોડું નિમણુક પણ ઉમેરી દેવું ત્યારબાદ 24 કલાક સુધી આ મરચાંની ચીરીઓ ખાસ માં ડુબાડી ને રાખવી

  2. 2

    બીજા દિવસે બધી જ મરચાંની ચીરીઓ ચારણીમાં ગાળી લેવી ત્યારબાદ પાંચથી છ કલાક સુધી છાયામાં સુકવી ત્યારબાદ તડકામાં સૂકવવી

  3. 3

    ત્યારબાદ એકદમ સૂકાઈ જાય ત્યારે એક કાચરી તોડી ને જોવી કે કટ જેવો અવાજ આવે ત્યાં સુધી તડકામાં સૂકવવી

  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવુ ગેસ ની ફ્લેમ એકદમ ધીમી રાખવી આ કાસરી ને આછો બદામી રંગની થાય એ રીતે તડવી તળાઈ ગયા બાદ તરત જ એર ટાઈટ ડબ્બામાં ફરી લેવી

  5. 5

    જ્યારે ગ્રીન સલાડ માટે કોઈ વેજીટેબલ ન મળતા હોય ત્યારે આ કાશરી નો ઉપયોગ સારી રીતે થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556
પર

ટિપ્પણીઓ

Similar Recipes