મગ ચણા નું સલાડ (Mag Chana Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ અને ચણા ને અલગ અલગ બાઉલમાં બે થી ત્રણ કલાક માટે પલાળી ને રાખવું. હવે સરસ રીતે પલળી જાય એટલે તેને કુકર માં પાણી મુકી તેમાં મગ અને ચણા ને બે થી ત્રણ સીટી વગાડી બાફી લેવું.
- 2
ત્યારબાદ બફાય ગયેલા મગ ચણા ને ચારણી મા નિતારી લેવું.હવે ગેસ પર પેન મુકી તેમાં તેલ મુકી તેમાં હળદર ઉમેરી મગ અને ચણા ને ઉમેરવું.
- 3
ત્યારબાદ તેમાં કાપેલા લીલા મરચા,ગાજર, લીલી ડુંગળી નો સફેદભાગ અને સમારેલી લીલી ડુંગળી નાંખી મિક્સ કરવું. હવે તેમાં લાલ મરચું, ચાટ મસાલો મીઠું ઉમેરી મિક્સ કરી તેમાં લીંબુ અને કોથમીર ઉમેરી સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દેશી ચણા નું સલાડ(Desi Chickpea Salad Recipe in Gujarati)
આ સલાડ મારું સૌથી ફેવરિટ. એકદમ ચટપટું અને ઝટપટ બની જાય છે આ સલાડ#GA4#Week5#Salad Shreya Desai -
-
-
-
-
-
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5#Salad લંચ હોય કે ડિનર સલાડનુ સ્થાન આગવું હોય છે.વધુ.... RITA -
-
-
-
-
-
ચણા નું સલાડ (Chana Salad Recipe In Gujarati)
#SPRસલાડ પાસ્તા રેસીપીઆ સલાડ ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Arpita Shah -
ફણગાવેલા મગનું સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5#puzzle answer - salad Upasna Prajapati -
મગ સલાડ(Mag salad Recipe in Gujarati)
#GA4#Week5#saladમગ એ ખૂબ પૌષ્ટિક હોય છે.મગ ને ફણગાવી કે બાફી ને સલાડ મા લઇ શકાય.આ સલાડ ને સવારે કે જમવા માં સાઇડ માં લઇ શકાય છે. Kinjalkeyurshah -
-
-
સલાડ (salad recipe in Gujarati)
#GA4#Week5#salad હેલ્થ માટે બેસ્ટ અને weight loss કરવા માટે સુપર બેસ્ટ. Nila Mehta -
-
-
-
-
-
-
-
ચણા સલાડ (Healthy chana salad Recipe in Gujarati)
Desi chana salad ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર. Reena parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13627907
ટિપ્પણીઓ (9)