વેફર -કાતરી (Wafer Recipe In Gujarati)

Khushbu Shah
Khushbu Shah @cook_26090127
Baroda

ઉપવાસ માં સાઈડ માં વેફર - કાતરી વગર મજા ના આવે... વેફર કાતરી હોય તો જમવામાં ચાર ચાંદ લાગી જાય.. નાનાં બાળકો થી લઈ મોટાં બધાને ભાવે....
# સાઈડ
# પોસ્ટ ૨

વેફર -કાતરી (Wafer Recipe In Gujarati)

ઉપવાસ માં સાઈડ માં વેફર - કાતરી વગર મજા ના આવે... વેફર કાતરી હોય તો જમવામાં ચાર ચાંદ લાગી જાય.. નાનાં બાળકો થી લઈ મોટાં બધાને ભાવે....
# સાઈડ
# પોસ્ટ ૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. જરૂર મુજબ તેલ
  2. જરૂર મુજબ વેફર - કાતરી સુકવેલા
  3. જરૂર મુજબ સિંધવ મીઠું
  4. જરૂર મુજબ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    તેલ ગરમ થાય એટલે તેમાં વેફર લો ટુ મીડિયમ ગેસ રાખી તળી લો...ને પછી કાતરી ધીમો ગેસ રાખી તળી લો...ને કાતરી માં ઉપર થી સિંધવ મીઠું ને મરચું બરાબર કાતરી માં મિક્સ કરી લેવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushbu Shah
Khushbu Shah @cook_26090127
પર
Baroda

ટિપ્પણીઓ

Similar Recipes