રવા નો શીરો(Semolina Sheero Recipe In Gujarati)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej

રવા નો શીરો(Semolina Sheero Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૫-૭ વ્યક્તિ
  1. ૧ કપ‌ મોટો રવો (સૂજી)
  2. ૧/૨ કપઘી
  3. ૧ કપખાંડ
  4. ૩ કપદૂધ
  5. ૨ ચમચીકાજુ, બદામના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    એક પેનમાં ઘી ગરમ કરો અને રવો નાખીને બરાબર મિક્ષ કરો.

  2. 2

    ધીમા તાપે થવા દેવૂ અને હલાવતા રહો જેથી તળિયે લાગે નહીં.

  3. 3

    હલાવતા હલાવતા હલકૂ થયું હોય તો ગરમ કરીને તેમાં દૂધ ઉમેરો.દૂધ બરી જાય પછી તેમાં ખાંડ ઉમેરો.

  4. 4

    પછી તેમાં કાજુ બદામના ટુકડા મીક્સ કરી ગેસ પરથી ઉતારી લો અને પીરસો ગરમા ગરમ અને પૌષ્ટિક આહાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes