રવાનો શીરો(Rava no shiro recipe in gujarati)

રવાનો શીરો(Rava no shiro recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ઘી લઈ તેમાં રવો ઉમેરો રવાને બરાબર શેકી લો
- 2
રવો બરાબર શેકાય ને હલકો થઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરી લો બધું દૂધ બળી જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી હલાવી લો
- 3
સાથે સાથે તેમાં કાજુ દ્રાક્ષ અને ઈલાયચી પાઉડર ઉમેરો બધુ બરાબર મિક્સ કરી ખાંડનું પાણી બળી જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દો રવાનો શીરો તૈયાર છે તેને એક બાઉલમાં કાઢી લો
- 4
હવે કેરેમલ સોસ બનાવવા માટે એ જ પેનમાં ખાંડ ઉમેરી તેને પાથરી લો હવે ખાંડ ધીમે ધીમે ઓગળવાનું ચાલુ થાય એટલે પેન ને ચારે બાજુ ફેરવી પ્રોપર મિક્સ કરી લો હવે તેમાં બટર એડ કરો બટર ઓગળી જાય એટલે ખાંડ તથા બટર ને બરાબર મિક્સ કરો કેરેમલ સોસ રેડી છે
- 5
હવે તેમાં સમારેલા કેળા તથા સફરજન ઉમેરી બરાબર મિક્સ કરો કેરેમલાઈઝ ફ્રુટ રેડી છે
- 6
હવે શીરાને સર્વ કરવા માટે એક ગ્લાસમાં સૌપ્રથમ શિરાનું લેયર કરો તેની ઉપર કેરેમલાઈઝ ફ્રુટનો લેયર કરો ફરીથી શીરાનુ લેયર કરી તેના ઉપર ફ્રુટનું લેયર કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવાનો શીરો (Rava no Shiro recipe in Gujarati)
શીરા નું નામ આવતા જ બધાના મોં મા પાણી આવી જાય છે!સાચું કીધું ને!!! 😋😋🥰😊રવાનો શીરો એક ઝડપી, સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. શીરો (હલવો ), જે મોટાભાગે બધાં ભારતીય ઘરોમાં અવાક નવાર બનતો જ હોય છે. અમારા ઘરે મારી મમ્મી એ ખુબ જ સરસ બનાવે છે. આ શીરો બનાવવા માં શૌથી સારી વસ્તુ એ છે કે તમારે કોઈ પૂર્વ તૈયારીઓ કરવાની જરૂર હોતી નથી, અને ઘરનાં જ હોય તેવા સામાનથી ફટાફટ સ્વાદિષ્ટ શીરો બની જાય છે.રવા નાં આ શીરા માં રવો(સોજી), ઘી, ખાંડ અને દૂધ/પાણી એ મેઈન ઘટકો ની જરુર પડે છે. તમે ઇચ્છો તો, બદામ, પિસ્તા,ચારોળી, ઇલાયચી, કેસર એ બધું નાંખી શકો છો. લગભગ ૧૫ મિનિટમાં (થોડો બનાવવા નો હેય તો) તેને બનાવી શકાય છે.શુદ્ધ દેશી ઘી સાથે જો એને તૈયાર કરવામાં આવે તો તેનો સ્વાદ પણ ખુબ જ સરસ આવે છે. હું તેને વધુ સારા સ્વાદ માટે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરીને તૈયાર કરવાની સલાહ આપું છું.પરંપરાગત રીતે રવા ના શીરા સાથે પૂરી અને કોઈ રસાવાળું શાક સરસ લાગે છે. પણ તમે તેને ગમે તેની જોડે પીરસી શકો છો. બપોરના જમવામાં, નાસ્તામાં,રાત્રિભોજન માં કે પછી ડેઝર્ટ તરીકે પીરસી શકે છો.ચાલે તો આપડે મારી મ્મમી ની રીત થી શીરો બનાવીશું. તમે પણ આ રીતે બનાવી જોવો અને જરુર થી જણાવો કે તમને કેવો લાગ્યો!!#માઇઇબુક#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
રવા નો શીરો(rava no shiro recipe in gujarati)
#india2020#વેસ્ટઆપણે આજે વિસરાતી વાનગી માની એક આ રવા નો શીરો બનાવીશું.જે આપણા વડીલો પેહલા નાના મોટા તેહવાર હોઈ કે કોઈ મહેમાન આવે ત્યારે જમણ વાર માં શીરો તો હોઈ જ. પણ આજે આ રવા નો શીરો ગાયબ થઈ ગયો છે બાળકોએ તો ચાખ્યો પણ નહિ હોય. પણ આ શીરો ખુબજ મસ્ત લાગે છે . Kiran Jataniya -
રવા નો શીરો (Rava No Sheero Recipe In Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. જાણો રવાનો શીરો બનાવવાની સૌથી સરળ અને સાચી રીત Vidhi V Popat -
-
રવાનો શીરો. (suji halwa in gujrati)
#goldenapron3#week14#sujiહેલો મિત્રો આજે મેં રવાનો શીરો બનાવ્યો છે ખાસ કરીને આજે અખાત્રીજનો દિવસ છે તો બધા ઘરમાં કાંઈને કાંઈ સ્વીટ બની જ હશે તો ચાલો જોઈએ રવાનો શીરો કેવી રીતે બને છેPayal
-
સોજીનો શીરો (Soji No Shiro Recipe in Gujarati)
#cooksnap#week2#Cooksnap_follower#સોજી_નો_શીરો ( Soji No Shiro Recipe in Gujarati)Payal Mehta ji મે તમારી રેસિપી ફોલ્લો કરીને મેં પણ સોજી નો શીરો બનાવ્યો છે...તમારો ખુબ ખુબ આભાર આ યમ્મી રેસિપી શેર કરવા માટે ❤️❤️ મે આ સોજી નો શીરો ધન તેરસ માટે માં લક્ષ્મી જી ને પ્રસાદ માટે ભોગ ધરાવ્યો હતો...🙏🪔 Daxa Parmar -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2Whiteરવાનો શીરો એની ટાઈમ ફટાફટ બની જાય છે અને થોડી કાળજીથી બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ડ્રાયફ્રૂટ નાખવાથી એકદમ રિચ થઈ જાય છે Kalpana Mavani -
રવા નો શીરો (rava no shiro recipe in Gujarati)
#GA4#Week4#ગુજરાતી શીરા,ઘણા પ્રકારનાં બનાવી શકાય છે. આ શીરો ઓર્ગેનીક ગોળ માંથી બનાવ્યો છે. જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
રવાનો શીરો (આશા સ્ટાઇલ)
#FDઆ શીરો મારી ફ્રેન્ડ @sapana123 ને ખૂબ જ પસંદ છે તો એના માટે આ વાનગી બનાવી છે અને તેને ફ્રેન્ડશીપ ડે નિમિતે પોસ્ટ કરુ છું તમને બધાને યાદ હશે કેથોડા દિવસ પહેલાં Indian Idol પ્રોગ્રામ માં આશા ભોંસલેજી આવ્યા હતા.અને એક participate એ તેમને પોતાના હાથેથી બનાવેલો શીરો ચખાડ્યો હતો. ત્યારે આશાજીએ શીરા માટેની પોતાની સ્ટાઇલ શીખવાડી હતી. મે એ જ સ્ટાઇલથી શીરો બનાવ્યો છે.ખરેખર તમે એકવાર બનાવશો કે ચાખશો તો તમને લાગશે કે આશાદીદી રસોઈમાં કેટલા માસ્ટર શેફ છે! આનો ટેસ્ટ ખૂબ જ લાજવાબ છે. Davda Bhavana -
શીરો(Shiro Recipe in Gujarati)
#GA4 #Week15રાજગરો એ ઉપવાસમાં ખવાતી વસ્તુમાંની એક છે.એકાદશી ના ઉપવાસ માટે મેં રાજગરાનો શીરો બનાવ્યો હતો.જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. Payal Prit Naik -
રવા નો શીરો(Rava No shiro recipe in Gujarati)
#પ્રસાદસત્યનારાયણ ની કથા માં બનાવવા માં આવતો રવા નો શીરો પ્રસાદ તરીકે બનાવાય છે. Jigna Shukla -
રવા નો શીરો (sooji sheera Recipe In Gujarati)
#મોમમારી મમ્મી અને મારી બન્ને દીકરી ઓ ને બહુજ ભાવે છેઆજે મે ઠાકોરજી ને પ્રસાદીમાં રવાનો શીરો ધર્યો છે. Nisha H Chudasama -
-
મગની દાળનો શીરો(Moongdal Shiro Recipe in Gujarati)
મેઅહી મગની દાળનો શીરો બનાવ્યો છે જે સ્વાદમાં ખુબજ સરસ છે#week9#GA4# post 6# મીઠાઈ Devi Amlani -
-
રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ#week2પોસ્ટ - 12 ઘણી વાર સવારમાં આપણે ગરમ નાસ્તો બનાવીયે ત્યારે પૌવા કે ઉપમા જેવો થોડો સ્પાઈસી નાસ્તો બનાવતા હોઈએ છીએ...પણ જો ઘરમાં વડીલો કે નાના બાળકો હોય તો કંઈ ગરમ સ્વીટ ખાવાનું પસંદ કરે છે ...રવાનો શીરો ખૂબ જલ્દી બની જાય છે અને શ્રી પ્રભુને સવારમાં પ્રસાદ માં પણ ધરાવી શકાય ..ચાલો બનાવીયે... Sudha Banjara Vasani -
રાજીગરાના લોટનો શીરો(siro recipe in gujarati)
#GC આજે સામાપાંચમછે ઉપવાસ છે એટલે મે રાજગરાનો શીરો બનાવ્યો છે. Devyani Mehul kariya -
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
સત્યનારાયણની કથા હોય કે પછી ઓચિંતાના મહેમાન આવે ત્યારે ઝટપટ બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવી sweet રવાનો શીરો.#RC2 Rajni Sanghavi -
શક્કરિયા શીરો (Sweet potato Shiro Recipe in Gujarati)
Sweet Potato શકકરીયા નો શીરો#GA4#week11 Beena Radia -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે. charmi jobanputra -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા ને જેટલી મીઠાઈ ધરીએ તે ઓછી છે. અહીં મેં ગણપતિ બાપા ને પ્રસાદ માં રવાનો શીરો ધયૉ છે. Chhatbarshweta -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratiરવા નો શીરો એટલે માં ના પ્રેમ ની મીઠાશ. આ ટ્રેડિશનલ મીઠાઈ છે.નાના હોય કે મોટા દરેક વ્યક્તિ ને આ શીરો ભાવતો જ હોય.આજે જ્યારે મીઠાઈ ના બહુ જ બધા ઓપ્શન છે જ્યારે પેલા અમે નાના હતા ત્યારે ઘર માં જ બધી ટ્રેડિશનલ મીઠાઈ બનતી. મમ્મી નાના મોટા વાર તહેવાર હોય તો રવાનો શીરો,સુખડી,લાપસી, લાડવા ,મોહનથાળ,મીઠી બુંદી ના લાડુ વગેરે બનાવતા. સ્પેશિયલ જ્યારે પૂનમ હોય ત્યારે ભગવાન સત્યનાાયણન દેવ ને આ શીરો ધરાવામાં આવતો.શુદ્ધ દેશી ઘી માં બનતો આ શીરો મને તો બહુ જ ભાવતો માટે આજે હું આ મારા મમ્મી ની રીત થી બનાવી રહી છું. મે અહી શીરો બનાવી તેને કેક નો સેપ આપ્યો છે મારો દીકરો બહુ જ ખુશ થાય છે આ જોઈ ને. Bansi Chotaliya Chavda -
સોજી નો શીરો.(Sooji no Shiro Recipe in Gujarati)
સોજી નો શીરો એક પારંપરિક ભારતીય મીઠાઈ છે.તે ટૂંક સમયમાં ઝડપથી બનાવી શકાય છે. Bhavna Desai -
-
રાજગરા નો શીરો સુગર વગર (Rajgara shiro without Sugar Recipe In Gujarati)
રાજગરાનો શીરો મે ડ્રાયફ્રુટ્સ નાખીને મેં મારા એક વર્ષના બેબી માટે બનાવ્યું છે Sonal Patel -
રવાનો શીરો(rava no siro in Gujarati)
#માઇઇબુક#post12#વિકમીલ2(sweet)અચાનક મહેમાન આવતા બનાવાતી ઇન્સ્ટન્ટ ફેવરિટ famous sweet Shyama Mohit Pandya -
રવા નો શીરો(rava no siro recipe in gujarati)
#GCગણપતિ ઘરે આવે એટલે સત્યનારાયણ ની કથા તો થાય જ અને તેમાં સીરા નો પ્રસાદ . Kinjal Kukadia
More Recipes
ટિપ્પણીઓ (2)