હેલ્ધી આંબલવાળુ (Healthy Ambalvalu Recipe In Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033

ઉનાળાનો સ્પેશ્યલ અને ઠાકોરજીને ધરાવતું આંબલવાળુ.
#GA4 # week 1

હેલ્ધી આંબલવાળુ (Healthy Ambalvalu Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ઉનાળાનો સ્પેશ્યલ અને ઠાકોરજીને ધરાવતું આંબલવાળુ.
#GA4 # week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 min
2 servings
  1. 1 ચમચી આંબલી
  2. 2 ચમચી ગોળ
  3. 2 ચમચી રાગી નો લોટ
  4. 1/2 બાઉલ પાણી
  5. 2 ચમચી મીક્ષ ડ્રાયફ્રુટ
  6. 1 ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

10 min
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી મૂકી અને તેમાં લોટ નાખીને લોટ શેકી લો.

  2. 2

    ત્યાર બાદ સાઇડમાં એક બાઉલમાં ગોળ અને પાણી ઉકળવા મૂકી દો.

  3. 3

    લોટ શેકાઈ જાય એટલે ગોળ વાળુ પાણી ઉમેરીને બરાબર હલાવો.

  4. 4

    ત્યારબાદ તેમાં આંબલી નો પલપ એડ કરી દો.

  5. 5

    ત્યારબાદ કઢાઈ છોડી દે એટલે સર્વિંગ બાઉલમાં કાઢીને ડ્રાયફ્રુટ વડે ગાર્નિશ કરી દિયો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

ટિપ્પણીઓ

Similar Recipes