સ્પાઈસી સેઝવાન પરાઠા (Spicy Schezwan Paratha Recipe In Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

#GA4
Week 1
Post 1

સ્પાઈસી સેઝવાન પરાઠા (Spicy Schezwan Paratha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
Week 1
Post 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબાફેલા બટેટા
  2. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  3. 1 ચમચીચાટમસાલો
  4. 3 ચમચીસેઝવાન ચટણી
  5. 2 ચમચીલાલ મરચુ
  6. 2 નંગચોપ ડુંગળી
  7. જરૂર મુજબ થોડીક ચોપ કરેલ કોથમરી
  8. 3 નંગચીઝ કયુબ
  9. 1 બાઉલ ધંઉ નો લાટ બાંધેલ
  10. સ્વાદ મુજબમીઠુ
  11. જરૂર મુજબપાણી
  12. 2 ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા ને ધોઈ, બાફી, છાલ ઉતારી તેનો છુંદો કરી આેનીયન ની છાલ ઉતારી ચોપ કરી મીઠુ,લાલમરચુ,સેઝવાન ચટણી,ચાટ મસાલો,આદુ-મરચા ની પેસ્ટ,ચીઝ,ચોપ ઓનીયન,ચોપ ધાણાભાજી ઉમેરી બધુ મિકસ કરો

  2. 2

    પરાઠા ના લોટ મા તેલ,મીઠુ,પાણી નાખી રોટલી જેવો લોટ બાંધી થોડીક વાર ફિઝ મા મુકી દો(પરોઠા ના લોટ નેં ફિઝ મા રાખવા થી પરાઠા વણતી વખતે પુરણ બહાર નીકળ તુ નથી)

  3. 3

    લોટ ને બહાર લઈ લુવા કરી પુરણ ભરી પરાઠા વણી તવા પર બન્ને બાજુ ગોલ્ડ બ્રાઁઉન શેકવા

  4. 4

    હવે સવીઁઁગ ટ્રરે મા લઈ તમારા મપ પસંદ શેપ આપી ઉપર ચીઝ ખમણી ગાઁનીશ કરો આ પરાઠા ને દહીં,સોસ,લસણ ની ચટણી, સાથે ગરમ ગરમ સવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

Similar Recipes