મસાલાવાળા મગ (Masala Mag Recipe In Gujarati)

Nayna Nayak
Nayna Nayak @nayna_1372

આ એક નમકીન છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હેલ્ધી અનેપૌષ્ટિક છે

મસાલાવાળા મગ (Masala Mag Recipe In Gujarati)

આ એક નમકીન છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હેલ્ધી અનેપૌષ્ટિક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧-૧/૨ વાટકી મગ
  2. ૧ ચમચીલાલ મરચું
  3. ૧ ચમચીસંચળ પાઉડર
  4. ૧ ચમચીચાટ મસાલો
  5. ૧ ચમચીઆમચૂર પાઉડર
  6. ૨ ચમચીબૂરુ ખાંડ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    મગની એક બાઉલમાં પાંચથી છ કલાક પલાળી રાખવા પછી તેને કાણાવાળા વાડકામાં કાઢી ને પાણી નિતારી લેવું પછી એક એક નેપકીન માં તેને પહોળા કરવા.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકો તેલ આવે એટલે તેને કાણાવાળા ઝારામાં થોડા થોડા મગ લઈને તરી લેવા.

  3. 3

    પછી તેમાં બધા મસાલા ઉમેરો અને થોડા ઠંડા થાય પછી જ બુરૂ ખાંડ ઉમેરવું અને બરાબર મિક્સ કરીને સર્વ કરવું. આપણા મસાલા મગ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayna Nayak
Nayna Nayak @nayna_1372
પર

ટિપ્પણીઓ

Similar Recipes