રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને ધોઈ કૂકરમાં બે સીટી વગાડી ને બાફી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ લો.તેલ ગરમ થાય એટલે જીરું, હિંગ, મીઠા લીમડાના પાન ઉમેરો ત્યારબાદ લાલ મરચું હળદર ધાણાજીરું ઉમેરો.
- 2
હવે તેમાં બાફેલા મગ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું,લીંબુનો રસ અને બૂરુ ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આપણા મસાલા મગ તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ટેસ્ટી મસાલેદાર સ્વાદિષ્ટ મૂંગ મસાલા Ramaben Joshi -
-
-
-
ફણગાવેલા મગ મસાલા (Sprouts Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Payal Bhaliya -
-
-
-
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# Week 7 મારા ઘરમાં મગ બધાને બહુ પ્રિય છે ..મિત્રો! એટલે સવારે અમારા ઘરમાં મગ કોઈ પણ રીતે બનાવું છું હું... એમાં ય નાસ્તા મા ઘણી વાર તો મગ ની મુગણી (ખાખરા) બનાવી ને રાખુ છું. અમારા ઘરમાં મગ ઢોકળી વીક મા ૧ વાર તો બંને જ..... મગ, મઠ બન્ને સારા લાગે..શરીર માટે કઠોળ સારુ... મગ તો બિમાર લોકો ની દવા..... Gopi Dhaval Soni -
મગ (Moong Recipe In Gujarati)
સવારની ભાગદોડમાં મગ જલ્દી થી બની જતો નાસ્તો છે#cookpadindia#cookpadgujrati#LB મગ - ખાખરા Amita Soni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15171298
ટિપ્પણીઓ