ટોર્ટીલા રેપ (Tortilla Wrep Recipe In Gujarati)

Tila Sachde @Tila_3101
આ ખૂબ જ ટ્રેન્ડીંગ રીસેપ્પી છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે
ટોર્ટીલા રેપ (Tortilla Wrep Recipe In Gujarati)
આ ખૂબ જ ટ્રેન્ડીંગ રીસેપ્પી છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મેઈડા એડ લો.તે પછી અજવાઈન, તેલ નાખો અને ઓટ કરો
- 2
પછી બટાકા લો અને તેમાં બધા મસાલા અને મીઠું નાખો.મીક્સ સારી રીતે નાખો
- 3
પછી મેઇડાની લોટ લો અને તેને ફ્લેટ કરો અને લાઇટ બ્રોઉ થાય ત્યાં સુધી પકાવો.ત્યારબાદ એક રોટલી કાપી તેને, સોસ, ચટણી અને વેજિની એક બાજુ લગાવી, બીજી બાજુ ચીઝ પર ત્રણ બાજુ અને ચોથા બાજુ ડુંગળી ભરી દો.
- 4
તેને ફોલ્ટ કરો અને ચીઝ ઓગળે ત્યાં સુધી શેકો
- 5
ત્યારબાદ તેને ચટણી સાથે ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પનીર રેપ (Paneer Wrap Recipe in Gujarati)
આજકલ આ વાનગી બહુ પ્રચલિત છે. સોશિયલ મીડિયામાં આ બહુ ફરે છે. દેખાવમાં અને ટેસ્ટમાં ખૂબ જ સુંદર છે. બનાવવાની રીત આ બહુ સહેલી છે. Tejal Hiten Sheth -
અમદાવાદી આલૂ મટર સેન્ડવીચ (Aloo matar sandwich recipe Gujarati)
અમદાવાદી આલુ મટર સેન્ડવીચ એ ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની સેન્ડવીચ છે. અમદાવાદમાં આ સેન્ડવીચ ખૂબ જ લોકપ્રિય છે, જેનું ફીલિંગ બટાકા અને વટાણા માં અલગ-અલગ મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખાટી-મીઠી, તીખી અને ચટપટી લાગે છે. આ રીતની આલુ મટર સેન્ડવીચ ને સાદી બ્રેડમાં જ ફીલિંગ કરીને બનાવવામાં આવે છે, તેને શેકવામાં આવતી નથી જેના લીધે આ સેન્ડવીચ અલગ પડે છે.#SF#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર ભુરજી રેપ (Paneer Bhurji Wrape Recipe In Gujarati)
આ વાનગી ખૂબ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe in Gujarati)
ખીચીયા પાપડ માંથી ખૂબ જ જલ્દી બની જાય તેવી ચાટ બનાવી......#GA4#WEEK23 Bansi Kotecha -
આલુ ચીઝી ટોસ્ટ (Aloo Cheesy Toast Recipe In Gujarati)
#કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપબાળકો ને બ્રેડ બટર જામ ખૂબ જ ભાવતા હોય છે પરંતુ આ રીતે ચીઝી ટોસ્ટ બનાવીએ તો તે પણ ખૂબ જ ભાવશે,રાતના હળવા ડિનર માં , ટોસ્ટ,સેન્ડવીચ ખુબ જ સરસ લાગતા હોય છે Pinal Patel -
મસાલાવાળા મગ (Masala Mag Recipe In Gujarati)
આ એક નમકીન છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હેલ્ધી અનેપૌષ્ટિક છે Nayna Nayak -
ખાકી પાવ / મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#GA4#Week6#chat... આમ તો ચાટ તો બધા ને પસંદ હોય તો પણ નાના બાળકો ને તો વધારે પસંદ હોય છે. તેવી રીતે મને પણ ચાટ વધારે પસંદ છે તો આજે મે ખાકી પાવ બનાવ્યા છે એને મસાલા પાવ પણ કહેવાય છે. એ દબેલીની જેમ m j બને પણ એના મસાલા નો ટેસ્ટ દાબેલી થી અલગ જ હોય છે તે સ્વાદ મા પણ ખૂબ સરસ લાગે છે. Payal Patel -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
બટાકા છોલે ચણા નો ચાટ (Potato Chole Chana Chaat Recipe In Gujarati)
#સાઈડ. આ ચાટ ખૂબ જ પૌષ્ટિક તથા ખાવામાં સ્વાદિષ્ટ છે .અને ડાયટ વાળા પણ ખાય શકે છે. Kajal Chauhan -
વેજ ટોર્ટીલા વ્રેપ. (Veg Tortilla Wrap Recipe In Gujarati)
Veg tortilla wrap હેલ્ધી છે. અને બાળકોને પણ ખાવામાં બહુ મજા આવે છે. Chintal Kashiwala Shah -
મેગી મેજીક આલુ રેપ (Maggi Magic Aloo Wrap Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નૂડલ્સ એ ખૂબ ફેમસ ડિશ છે. અને આ ડિશ ગમે ત્યારે ગમે તે ટાઈમ પર બનાવી ને ખાઈ લેવાય એવી પણ ખરી આજકાલ તો આ દરેક બાળક ને ખૂબ જ ભાવે છે અને દરેક ના ઘરમાં આ બનતી જ હોય છે. આજ કાલ મેગી કંપની એ મસાલા ઈ મેજીક નામનો મસાલો પણ લોન્ચ કરેલ છે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે તો એજ મસાલા પાઉચ યુઝ કરી ને મેં મેગી મેજીક આલુ રેપ રેસીપી બનાવી છે અને રીઅલી ખૂબ જ ટેસ્ટી બની. મારી ડોટરને પણ ખૂબ પસંદ પડી. Vandana Darji -
પોંક ભેળ (Ponk Bhel recipe in Gujarati)
#JWC4#cookpadgujarati#cookpad શિયાળાની સીઝનમાં લીલો પોંક ખૂબ જ મીઠો અને સ્વાદિષ્ટ મળે છે. તેમાં પણ સુરતનો પોંક સૌથી વધુ વખણાય છે. આ પોંક માંથી ઘણી બધી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે પોંક ની ભેળ બનાવી છે આ ભેળ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati)
#GA4#Week25રોટી રેપ જે ખૂબ ઓછી સામગ્રી માં ફટાફટ બનતી વાનગી છે.અને ટેસ્ટ માં પણ એકદમ યમ્મી અને હેલ્ધી.નાના બાળકોને તો ભાવે જ પણ મોટા ને પણ ખૂબ જ ભાવે એવી વાનગી છે. Sheth Shraddha S💞R -
-
ટમાટર ચાટ(Tamatar Recipe In Gujarati)
#નોર્થ#ફટાફટઆપણે ચાટ તો ઘણા પ્રકારની ખાતા હોય છીએ પણ આજે એક નવી ટાઇપની ચાટ ટા્ય કરીએ. ટમાટર ચાટ આ બનારસની ખૂબ પ્રખ્યાત વાનગી છે. જે ત્યાંની ખાવગલીમા મળતી હોય છે. જે ખૂબ ઝડપથી અને ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે. સ્વાદમા ખૂબ સરસ છે. જે ટામેટાં અને બટાટામાથી બને છે.આ ચાટમા એક ખાસ પ્રકારની ચાસણી તૈયાર કરવામાં આવે છે જેનાથી બીજી કોઈ પણ ચટણી ની જરુર પડતી નથી. Chhatbarshweta -
તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)
#કૂકસનાસનેપ #Week-૧તવા પુલાવ બનાવવો ખૂબ સરળ અને સ્વાદિષ્ટ હોય છે....પુલાવ ની ઘણી અલગ રીત હોય છે મે બનાવ્યું તે પણ ખૂબ સ્વાદિષ્ટ છે Dhara Jani -
-
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#RC2#week2#cookpadgujarati#cookpadindia મેં આજે નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય તેવી પોટેટો ચિપ્સ બનાવી છે. સામાન્ય રીતે બાળકોને બજારની તૈયાર પોટેટો ચિપ્સ ના પેકેટ વધુ ભાવતા હોય છે પણ મેં આજે તેવી જ ક્રિસ્પી અને મસાલેદાર પોટેટો ચિપ્સ ઘરે બનાવી છે આ ચિપ્સ ખૂબ જ ક્રિસ્પી પણ બની છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. સાથે સાથે આ ચિપ્સ ઘરના સારા તેલ માંથી બનાવેલી હોવાથી લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. Asmita Rupani -
-
સ્પાઈસી બર્ગર કિંગ સ્ટાઈલ ટોર્ટીલા રેપ (Spicy Burger King Style
#GA4#Week23ટ્રેડિંગ રેપ (Spicy Burger king style Tortilla wraps recipeઆ રેપ રેસીપી ટ્રેન્ડિંગ રેસીપી છે . જે આપણે ઘણી રીતે બનાવી શકીએ છીએ. આપણા ટેસ્ટ મુજબ બર્ગર રીતે,આલુ ટીકી , મખની, પીઝા સ્ટાઈલ એમ અલગ અલગ રીતે આપણે બનાવી શકીએ છીએ. જે નાના-મોટા બધાને પસંદ આવે તેવી રેસીપી છે. Niral Sindhavad -
-
સ્પ્રાઉટ પૂરી ચાટ(Sprouts puri chat recipe in Gujarati)
#GA4#week11#post1#sprout#ઉગવેલા મગ માંથી ચાટ એકદમ હેલધી છે ચાટ નામ આવે એટલે ભાવે જ અને માં ઉગાવેલા મગ હોય તો પ્રોટીન પણ ખૂબ પ્રમાણ માં મળી રહે, Megha Thaker -
વેજ.ચીઝ સેન્ડવીચ (Veg. Cheese Sandwich Recipe In Gujarati)
#MAઆજે મેં આ સેન્ડવીચ મારી મમ્મી ની યાદ મા બનાવી છે એને વેજ. સેન્ડવીચ બવ જ ભાવતી charmi jobanputra -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14751293
ટિપ્પણીઓ (2)