બનાના ચોકો શેક (Banana Choco Shake Recipe in Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta

#GA4
#Week 2
# banana

બનાના ચોકો શેક (Banana Choco Shake Recipe in Gujarati)

#GA4
#Week 2
# banana

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગકેળું
  2. ૧ નાની વાટકીખાંડ
  3. ૧ ટી સ્પૂનચોકો પાઉડર
  4. ૨ નંગઇલાયચી
  5. ડબ્બી ચોકલેટ આઈસક્રીમ
  6. 2વાટકા દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેળા ને સુધારિ લો ત્યારબાદ તેમાં બધી સામગ્રી મિક્સ કરો

  2. 2

    હવે બધું મિક્સરમાં મિક્સ કરિ ને ગ્લાસ માં કાઢીને તે તેની ઉપર આઈસ્ક્રીમ ઉમેરો

  3. 3

    હવે તૈયાર છે બનાના ચોકો શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

Similar Recipes