રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેળા ને મેસ કરી લેશુ
- 2
મેસ કરેલા કેળા માં મેંદા સાકર બેકિંગ પાઉડર બેકિંગ સોડા નાખીશું ને ચારી લેશુ
- 3
હવે તેમાં બટર ઉમેરીશું દૂધ નાખી સરસ મિક્સર રેડી કરીશું10મિનિટ રેસ્ટ આપીશું પછી તેમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરશું
- 4
હવે તવા પર તેલ મૂકી પેનકેક બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી પકાવીશું
- 5
હવે પેનકેક ને ડીશ માં લઇ તેના પર નટેલા લગાવીશું પછી કેળા ની સ્લાઇઝ મુકીશું તેના પર બીજી પેનકેક મુકીશું ફરી પ્રોસેસ રિપીટ કરશું ઠંડા કે ગરમ સર્વ કરીશું
Similar Recipes
-
ચોકલેટ બનાના પંકેક (Chocolate Banana Pancake recipe Gujarati)
#GA4#Week2આ એક ડેલીશ્યસ દિઝર્ટ છે જે ઘર ના બધા નું મન જીતી લેશે Ankita Pandit -
નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
#bakingday#walnuttwists Neepa Shah -
ચોકલેટ પેનકેક (Chocolate Pancake Recipe In Gujarati)
#GA4#Week2પેનકેક એટલે બહુ જ ફટાફટ એન્ડ તવા પર બનતી કેક. સાદી ભાસા માં કહીએ તો અપને જેને પુડલા કહીએ.પેનકેક નું ચલણ ફોરેઇન માં બહુ જ હોય છે. અપને સવાર ના નાસ્તા માં ભાખરી ખાઈએ આ લોકો ના મેનુ માં પેનકેક.પેનકેક બહુ જ ફ્લેવર માં બની શકે છે. જેમ કે વેનીલા ચોકલૅટ બનાના.મેં અહીંયા ચોકોલેટ ફ્લેવોઉર માં પેનકેક બનાવી છે. Vijyeta Gohil -
ચોકલેટ-બનાના પેનકેક (Chocolate Banana Pancake Recipe In Gujarati)
#GA4#Week2#banana#pancake Vaishali Gohil -
-
બનાના ચોકલેટ પેનકેક
#એનીવર્સરી#ડેઝર્ટમેંદો અને ઘઉંનો લોટ વાપરી ને બનાવેલા આ પેનકેક ડેઝર્ટ તરીકે અથવા સવાર ના નાસ્તામાં સર્વ કરી શકાય છે. બાળકો ના ટિફીન બોકસમાં પણ આપી શકાય. Pragna Mistry -
-
-
મીની પેનકેક(Mini pancake recipe in Gujarati)
#GA4#week2#pancakeઘઉં ના લોટ થી બનાવેલી છે એટલે હેલ્ધી અને ટેસ્ટી છે. Bhavita Mukeshbhai Solanki -
-
ચોકલેટ- વેનીલા પેનકેક (Chocolate Vanilla Pancake Recipe In Gujarati)
ખૂબ સરળતાથી અને જલ્દીથી બની જતી સુપર ટેસ્ટી રેસિપી..! #GA4 #Week2 #Pancake Nilam Pethani Ghodasara -
ઓટ્સ બનાના પેનકેક (oats banana pancake recipe in gujarati)
#GA4#week2#pancake #banana Monali Dattani -
મીની નટેલા પેનકેક્સ (Mini Nutella Pancakes Recipe In Gujarati)
#CDY#cookpadindia#cookoadgujarati Payal Bhatt -
ચોકલેટ પેન કેક(Chocolate pancake recipe in gujarati)
#GA4#week10#chocolateયંગ જનરેશનની ફેવરિટ છે.. Dr Chhaya Takvani -
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
-
બનાના પેનકેક (Banana Pancakes Recipe In Gujarati)
#GA4#Week2#bananapancakeswithotsખૂબજ હેલથી..ફટાફટ બની જતી..કેળાં ની સિઝન અનુરૂપ... Dr Chhaya Takvani -
હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ નટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
માસ્ટર શેફ ની રેસીપી રીકિએટ કરીને બનાવી છે મેં પહેલી વાર આ બનાવી છે અને બહુ સરસ બની છે#noovenbaking#recipe4#week4 Khushboo Vora -
નટેલા પેનકેક
પેન કેક ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવામાં તો અત્યંત સરળ હોય છે. પેન કેકને કોઇપણ વસ્તુમાંથી બનાવી શકાય છે અને આ જ તેની ખાસિયત છે. Disha Prashant Chavda -
-
-
-
નટેલા પીનટ બટર સ્ટફડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutella peanut butter cookies recipe in gujarati)
#NoOvenBaking Harita Mendha -
બ્લુબેરી વીપ ક્રીમ પેનકેક (Blueberry Wipe Cream Pancake Recipe In Gujarati)
#GA4 # Week2# Blueberry PancakesPalna Motani
-
-
બનાના ચોકલેટ ચીપ્સ એગલેસ મફીન કપ કેક(Banana Chocolate Chips Eggless Muffin Cake Recipe In Gujarati)
#GA4 #week2 #post1#Banana*કેળા મેગ્નેશિયમ B12 કેલ્શીયમ નુ સ્તોત્ર છે...આજે કેળા નો ઉપયોગ કરીને કપ કેક અને મફીન બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
ઘઉંના લોટની બનાના ચોકલેટ પેનકેક (Wheat Flour Banana Chocolate Pancake Recipe In Gujarati)
#GA4 #Week2આ બાળકોને ખૂબ જ ભાવે છે અને હેલ્થી પણ છે.Saloni Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14790479
ટિપ્પણીઓ (17)