પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpad_ Gujarati
#PSR
Punjabi Recipes
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad
#cookpadindia
#cookpad_ Gujarati
#PSR
Punjabi Recipes
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી, ટામેટા, લીલા મરચા, લસણ, આદુ ને સમારી લો. પેનમાં ઘી ગરમ કરવા મૂકો. તેમાં ખડા મસાલા સાંતળી લો. થોડીવાર પછી તેમાં ડુંગળી લસણ અને મીઠું એડ કરો. પછી લીલા મરચા, આદુ, ટામેટા અને કાજુ એડ કરો. આ બધાને સાંતળી લો. થોડું ઠંડુ થવા દો.
- 2
મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી બનાવી લો. પેનમાં બટર મૂકીને થોડી હિંગ અને ગ્રેવી એડ કરો. થોડીવાર પછી તેમાં હળદર, ધાણાજીરૂ, લાલ કાશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું,કસૂરી મેથી અને પનીર મસાલો એડ કરીને બરાબર હલાવી લો. તેમાં થોડું ગરમ કરેલું પાણી એડ કરો. થોડીવાર કૂક થવા દો.
- 3
પનીર ને કયુબ્સમાં કટ કરી લો. હવે કટ કરેલા પનીર ને સબ્જીમાં એડ કરો. બરાબર હલાવી લો થોડી વાર કૂક થવા દો. તો રેડી છે પનીર બટર મસાલા.
- 4
પનીર બટર મસાલા સબ્જી ને કસૂરી મેથી અને પનીર થી ગાર્નીશ કરો. પનીર બટર મસાલા સબ્જી ને સર્વ કરો.
Similar Recipes
-
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_guj#PSRPunjabi Recipes Parul Patel -
-
-
-
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#JAIN#PANEER#BUTTER#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
-
પનીર બટર મસાલા સબ્જી (Paneer Butter Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
પનીર મખની એક ક્રીમી પનીરની ગ્રેવી છે જે ટામેટા, કાજુ, મગજતરી અને અલગ અલગ પ્રકારના મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. પનીર મખની રોટી, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #week6 #keyword-Paneer# Bhumi Rathod Ramani -
-
કાજૂ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#PSRનાના મોટા સૌ નું ફેવરિટ પંજાબી સબ્જી કાજુ મસાલા Rita Solanki -
પનીર ટિક્કા મસાલા જૈન (Paneer Tikka Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#PANEER_TIKKA_MASALA#DINNER#LUNCH#PROTEIN#PANEER#Jain#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)