પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ મૂકી જીરું ઉમેરી તેમાં તજ મરી લવિંગ ઈલાયચી તમાલપત્ર અને મીઠું ઉમેરી દેવા ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરવી થોડી ગુલાબી થાય ત્યારબાદ ટામેટા ઉમેરી દેવા હવે તેમાં મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો ઉ મેરી દેવું
- 2
તેમાં આદુ- મરચાં-લસણની પેસ્ટ ઉમેરી આ બધું સાંતળાય ગયા પછી ઠંડુ થવા દેવું પછી તેને મિક્સર જાર માં કાઢી પીસી લેવું
- 3
હવે એક પેન માં તેલ મૂકી કેપ્સિકમ સાંતળી લેવા ત્યારબાદ તેને સાઈડ માં કાઢી લેવા હવે આજ પેન માં ઘી ઉમેરી જીરું ઉમેરવું હવે તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી દેવી હવે તેમાં સાંતળેલા કેપ્સિકમ ઉમેરી દેવા હવે તેમાં પનીર ના કટકા અને થોડી ક્રીમ પણ ઉમેરવી કરી ગ્રેવી માં ઉમેરી દેવા અને થોડું પનીર છીણી ને પણ ઉમેરી દેવું
- 4
હવે તેમાં કસુરી મેથી ઉમેરવી અને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું
- 5
હવે એક કોલસો ગરમ કરી તેને એક વાટકી માં લઇ બનાવેલી સબ્જી પર આ વાટકી મુકવી હવે તેમાં એક ચમચી ઘી નાખી ઢાંકણ ઢાંકી દેવું તેની બધી સ્મોક અંદર રહે તે રીતે ઢાંકણ ઢાંકવું
- 6
હવે કોથમીર ઉમેરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર અંગારા (Paneer Angara Recipe in Gujarati)
પનીર નાના મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને આજે મેં પ્રથમ વખત પનીર વડે થોડા સમયમાં બની જાય એવી વાનગી #પનીર_અંગારા બનાવ્યું. રેસ્ટોરાંમાં ઘણી વખત ખાધું હતું. આજે ઘરે પ્રથમ પ્રયત્ન કર્યો અને ઘણું જ સ્વાદિષ્ટ બન્યું છે.પનીર અંગારા,બટર ચપાટી, પાપડ અને સલાડ Urmi Desai -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 14 Tulsi Shaherawala -
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#GA4 #Week1 #Punjabi Paneer Angaraરોજ એકના એક શાકભાજી ખાઈને કંટાળીએ ત્યારે ઘણીવાર બધાને એવું મન થાય કે આજે તો હોટલમાં બને એવું પંજાબી સબ્જી મળી જાય તો મજા પડી જાય. પણ હાલમાં કોરોના મહામારી ને લીધે હોટલમાં જમવા જવું એ ખૂબ જ રીસ્કી છે.સામાન્ય સમયમાં તો આપણે બધા મહીના માં એકાદ વાર હોટલમાં જઈને બહાર નું પંજાબી સબ્જીની મજા લેતા જ હોઈએ છીએ તો આપણે જાતે જ આપણા રસોડામાં પંજાબી સબ્જી બનાવી આપણા પરીવાર ને પીરસવામાં આવે તો બાળકો અને મોટા સૌને હોટલ જેવો જ સ્વાદ મળશે અને સાથોસાથ એમના સ્વાસ્થ્ય નું પણ જોખમ બચી જશે.તો ચાલો મિત્રો આજે હું લઈને આવી છું ખૂબ જ ટેસ્ટી એવી પનીર અંગારા પંજાબી સબ્જી.Dimpal Patel
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#week14આ શાક મૂળ પંજાબ નું છે જેમાં થોડો તીખો અને સ્મોકી સ્વાદ હોઈ છે. આ શાક ને મેં જૈન બનાવ્યું છે તમે પાન ડુંગળી લસણ ના વાપરતા હોઈ તો મરી રીતે બનાવજો બધાને ખુબ ભાવશે. Hetal amit Sheth -
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#week14#paneer angara Colours of Food by Heena Nayak -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#WEEK14#CookpadIndia#Cookpadgujarati Vandana Darji -
-
-
-
-
-
પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)
#GA4#Week1પંજાબી વાનગીઓ તો બધાની મનગમતી હોય છે.મને પહેલા પંજાબી બહુ નહતું ભાવતું પણ હવે તો મને પણ ખૂબ ભાવે છે.તો આજે મે બાનવિયું છે પનીર અંગારા.મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ તમારા ઘરે બનાવજો. megha sheth -
-
-
-
-
-
-
-
More Recipes
- અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
- કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
- ઝટપટ થાલીપીઠ (quick thalipeeth recipe in Gujarati)
ટિપ્પણીઓ