ચીઝ પનીર બટર મસાલા(cheese butter masala recipe in gujarati)

ચીઝ પનીર બટર મસાલા(cheese butter masala recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો ટામેટા,ડુંગળી ને મોટા ટુકડા કરી લો,લસણ ફોલી લો,
- 2
હવે એક કડાઈમાં થોડું તેલ મૂકી તેમાં ગ્રેવી ના બધા મસાલા જીરું,તજ,લવિંગ,કાજુ, મગજતરી,વરિયાળી,ઈલાયચી,મરી,નાખીને,પછી ટામેટા,ડુંગળી,લસણ નાખી,મીઠું,મરચું,અને હળદર ઉમેરી ને બરાબર સાંતળવા,દો,હવે તેમાં થોડું 1કપ પાણી નાખી ને બરાબર ઉકળવા દો બધું પાણી બળી જાય ત્યાં સુધી.
- 3
હવે તેને થોડું ઠંડું થવા દો પછી મિક્સર મા પેસ્ટ બનાવી લો.
- 4
હવે એક કડાઈમાં થોડું બટર,અને તેલ મૂકી તેમાં ગ્રેવી નાખી ને બરાબર થવા દો,પછી તેમાં 2 ચમચી જેટલી મલાઈ નાખી ને બરાબર હલાવી ને તેમાં પનીર ના પીસ ઉમેરી દો,અને થોડું ચીઝ પણ ઉમેરો હવે હલાવી ને તેના ઉપર બીજું ચીઝ નાખી ને હલાવ્યા વગર ગેસ બંધ કરી ને ઢાંકી દો. 2 મિનીટ પછી તેને સર્વ કરો એટલે ચીઝ નું એક લેયર થઈ જશે
- 5
લો હવે તૈયાર છે ચીઝ પનીર બટર મસાલા,તેને પરોઠા છાસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_guj#PSRPunjabi Recipes Parul Patel -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
-
-
-
-
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5WEEK5- ચીઝ બટર મસાલા નામ સાંભળી મોં માં પાણી આવી જાય છે.. પણ બનાવવામાં વાર લાગે તેથી ઘેર બનાવવાનું ટાળીએ છીએ.. અહીં ઇન્સ્ટન્ટ ચીઝ બટર મસાલા ની રેસિપી શેર કરું છું.. જે મેં ગુજરાતી કુકિંગ શો ની રેસિપી મુજબ બનાવેલ છે.. તમે પણ જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
આમ તો આપણે હોટલમાં જઈએ તો અલગ-અલગપંજાબી સબ્જી મંગાવી એને ટેસ્ટ કરતાં હોઈએ છીએપણ ચીઝ બટર મસાલા ઓલટાઈમ ફેવરિટ સબ્જી છેજે નાના મોટા દરેકને લગભગ ભાવતી જ હોય છમારી બંને દીકરીઓને ચીઝ બટર મસાલા ખૂબ જ ભાવે છેઅને વારંવાર બનાવ્યા પછી જુદા જુદા અખતરા કર્યા પછી આ ફાઇનલ રેસિપી બનાવી છેજો તમે આ રીતે ચીઝ બટર મસાલા બનાવશો તો તમને હોટલના ટેસ્ટ ને પણ ટક્કર મારે એવી સબ્જી મળશેફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરશો અને કોમેન્ટ કરશો કે તમને આ રેસિપી કેવી લાગી Rachana Shah -
મસાલા સ્વીટ કોર્ન &પનીર સબ્જી વિથ ચીઝ (Masala Sweet Corn & Paneer Sabji & Cheese Recipe In Gujarati)
#GA4# week -1# Punjabi Monils_2612 -
ચીઝ પનીર બટર મસાલા (Cheese Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#week17#cookpad#cookpadindiaKeyword:Cheeseપનીર ની સબ્જી બધાની ફેવરિટ હોય છે. તે આપડે લંચ કે ડિનર મા ખાઈ શકીએ છીએ. આજે મે ગ્રવિ માં ગાજર પણ નાખ્યું છે જેનાથી ગ્રેવી થોડી થીક થાય છે અને ટેક્ચર પણ સારો આવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
કાજુ પનીર બટર મસાલા (Kaju butter paneer masala in gujrati)
#એપ્રિલ#ડિનર#goldenapron3#week9#spicy Dharmeshree Joshi -
-
બટર ચીઝ મસાલા (Butter Cheese Masala Recipe in Gujarati)
#AM3ખૂબ જ ટ્રેન્ડી આ સબ્જી આપણે રેસ્ટોરન્ટ માં બહુ મંગાવતા હોઈએ છે આજે મેં ચીઝ મસાલા એકદમ રેસોરેંત સ્ટાઈલ બનાવ્યું સો યમ્મી... Jyotika Joshi -
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ Falguni Shah -
ચીઝ પનીર બટર મસાલા(cheese panner butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ 17 Vandana Darji -
-
ચીઝ બટર મસાલા(Cheese Butter Masala Recipe in Gujarati)
#GA4 #Week19પોસ્ટ 1 ચીઝ બટર મસાલા Mital Bhavsar -
-
More Recipes
ટિપ્પણીઓ (2)