સુરતી ચીઝ વેઝ પરાઠા (Surati Cheese Veg Pizza Paratha Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

સુરતી ચીઝ વેઝ પરાઠા (Surati Cheese Veg Pizza Paratha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. 1 નંગગાજર જીણું સમારેલું
  2. 1/2 કપ બીટ જીણું સમારેલું
  3. 1 નંગકેપ્સીકમ ઝીણું સમારેલું
  4. 1 નંગ ડુંગળી ઝીણી સમારેેલી
  5. 1/2 કપ કોબી જીણું સમારેલું
  6. ૨ ક્યૂબસપ્રોસેસ ચીઝ
  7. સ્વાદ મુજબચાટ મસાલો
  8. સ્વાદાનુસારમીઠું
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ચમચીહળદર પાઉડર
  11. ૧/૨ ચમચીગરમ મસાલો
  12. લોટ બાંધવા માટે
  13. ૨ વાટકીઘઉંનો લોટ
  14. સ્વાદ મુજબમીઠું
  15. ૨ ચમચીમોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    પેલા પરોઠા નો લોટ બાંધીને ૧૦ મિનિટ માટે ઢાંકી ને મૂકી દેવો.

  2. 2

    ત્યારબાદ વેજીસ ને એકદમ ઝીણા સમારવા અને તેમાં મીઠું, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર,ગરમ મસાલો અને ચાટ મસાલો નાખી ને બરોબર મિક્સ કરવું

  3. 3

    પછી તૈયાર કરેલ લોટ માંથી લુવો લય ને થોડું વણવું પછી તેમાં વેજિસ નું મિશ્રણ ભરી ને સાઇડ માંથી કિનારી વાળી ને પછી ગોળ વણી લો

  4. 4

    પછી આ પરોઠા ને તેલ થી લોઢી પર બંને બાજુ શેકી લો પછી તેને પિઝા કટર થી ઉપેલા પડ માં કાપા પાડી લો

  5. 5

    પછી ઉપલું પડ બધી બાજુ થી ખોલી ને ઉપર છીણેલું ચીઝ ઉમેરો અને કેચ અપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો

  6. 6

    આ પરોઠા સુરત ના ફેમસ સ્ટ્રીટ ફૂડ માં ના એક છે જે સ્વાદ માં ટેસ્ટી અને હેલ્થી પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshna Mavadiya
પર

ટિપ્પણીઓ

Similar Recipes