બીટ ના સક્કરપારા (Beetroot Shakkarpara Recipe In Gujarati)

#Tips. બીટને હંમેશા બાફીને મિક્સર જારમાં ક્રશ કરવું.
જેથી બીટ નો કલર એવો ને એવો જ રહે છે .આજની મારી આ ટિપ્સ છે .બીટ નાના બાળકો ખાતા નથી તો આ રીતે નાસ્તામાં ઉપયોગ કરો તો બાળકો આનંદથી ખાય છે.
બીટ ના સક્કરપારા ચા સાથે સવારે નાસ્તામાં વધારે સારા લાગે છે.
બીટ ના સક્કરપારા (Beetroot Shakkarpara Recipe In Gujarati)
#Tips. બીટને હંમેશા બાફીને મિક્સર જારમાં ક્રશ કરવું.
જેથી બીટ નો કલર એવો ને એવો જ રહે છે .આજની મારી આ ટિપ્સ છે .બીટ નાના બાળકો ખાતા નથી તો આ રીતે નાસ્તામાં ઉપયોગ કરો તો બાળકો આનંદથી ખાય છે.
બીટ ના સક્કરપારા ચા સાથે સવારે નાસ્તામાં વધારે સારા લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ ચારી લઈ તેમાં મીઠું, જીરુ પાઉડર, હળદર, લાલ મરચું,તેલ ઉમેરો.પછી બીટ બાફીને મિક્સર માં ક્રશ કરેલું લોટમાં ઉમેરો.બધું મિક્સ કરી કઠણ લોટ બાંધો અને ખૂબ મસળો.
- 2
કઢાઈ માં તેલ ગરમ મૂકો.લોટ ના લુવા કરી તેને પાતળા વણી લો.
- 3
હવે તેલ ગરમ થઇ ગયું છે.વણેલા રોટલાને ચપ્પુની મદદથી કાપા પાડી દો. હવે તેલમાં સકરપારા મૂકો. ધીમા તાપે સકરપારા ને તળવા ને હલાવતા જવું. બ્રાઉન કલરના થાય એટલે એક બાઉલમાં કાઢી લો.આમ બધાજ વારાફરતી શકરપારા ને તરી લો.
- 4
હવે તૈયાર છે બીટ ના શકકર પારા.સકરપારા ને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
બીટ ની પૂરી (Beetroot Poori Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ.બાળકો ને બીટ ખાવાનું ગમતું નથી જેથી બીટ નો ઉપયોગ કરી અવનવી વાનગીઓ બનાવી ને આપવી જોઈએ. મેં આજે બીટ ની પૂરી બનાવી છે. બાળકો ને કલર જોઈને જ ખાવાનું મન થાય છે. આ પૂરી ચા સાથે પણ સરસ લાગે છે. રાત્રે ભોજનમાં પણ લઈ શકાય છે. Jayshree Doshi -
બીટ ની મસાલા પૂરી (Beet Masala Poori Recipe In Gujarati)
બીટ એ શરીરમાં હીમોગ્લોબિન વધારે છે, ખુબ જ ગુણકારી છે, બીટ ની મસાલા પૂરી ટામેટા ની ચટણી સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
બીટ ના પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)
બીટ હિમોગ્લોબીન માટે ખૂબ જ સારું છે પણ નાના બાળકોને બીટ બિલકુલ પણ ભાવતું નથી.એટલે આજે મે બીટ ના પરાઠા બનાવ્યા છે.જેનો કલર જોઈને જ બાળકો ને ખાઈ લે. મારા ઘરે આ પરાઠા બધા નાના મોટા બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા#AM4 Nidhi Sanghvi -
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
બીટ ની પૂરી (Beet Puri Recipe in Gujarati)
#GA4#Week9નાના છોકરાઓ બીટ ખાતા હોતા નથી તો બીટને પુરીમાં આવી રીતે નાખીને બનાવવામાં આવે તો છોકરાઓ લાલ કલર જોઈ તરત જ ખાઈ જાય છે Sonal Doshi -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#Tipsમસાલા પૂરી માં ૨ ચમચી રવો નાખવાથી પૂરી ફુલી ફુલી અને ક્રિસ્પી થાય છે અને પૂરીને થોડા ટાઈમ માટે રહેવા દઈએ તો પણ તે ફુલેલી જ રહે છે આ મસાલા પૂરી ચા કોફી દૂધ દરેક સાથે સારી લાગે છે ને વધારે તો નાસ્તામાં તેનો ઉપયોગ વધારે થાય છે Jayshree Doshi -
સક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#childhood મને નાનપણ માં સકરપારા બહુજ ભાવતા અને નાસ્તામાં અપાતા.આજકાલ તો બાળકો માટે અલગ અલગ રીતે બનાવાય છે, ચીઝ,, પાલક, મેથીના, બીટ ના વગેરે વગેરે, અને તૈયાર પણ મળે છે Bina Talati -
બીટ ની પૂરી (Beetroot Poori Recipe In Gujarati)
#RC3#Week3#Redઘણા લોકોને બીટ ખાવૂ ગમતું નથી તો આ રીતે મોટા અને બાળકો બધાને જ આ પૂરી ભાવશે જ,તો જરૂર થી એક વાર બનાવજો. Minal Rahul Bhakta -
આંબળા બીટ ના ગટાગટ (Amla Beetroot Gatagat Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#આંબળા - બીટ ના ગટાગટ#આંબળા - બીટ નો મુખવાસ#Gooseberry#Beetroot#pachak goli બાળકો જો બીટ કે આંબળા ન ખાય તો આ પ્રકાર ના ગટાગટ બનાવી આપો...સામે થી માગી ને ખાશે.... Krishna Dholakia -
બીટ ના પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)
#RC3#week3બીટ ના પરોઠા ગમે ત્યારે ખાઓ breakfast lunch ke dinner સારા j લાગે છે. Aditi Hathi Mankad -
બીટ રોટી ટાકોસ(Beetroot Roti Tacos Recipe In Gujarati)
#GA4#Week25આપણો હંમેશા એવો પ્રયાસ હોય છે કે કંઈક એવું હેલ્થી બનાવીએ કે જે બાળકો પણ હોંશે હોંશે ખાય અને એમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે.. એટલે આજે મે અહીં બીટ માંથી રોટી બનાવી બેક કરી ટાકોસ બનાવ્યા જે સ્વાદ માં પણ સરસ લાગે છે. અને બીટ માંથી મળતું આયર્ન લોહી બનાવવા માટે ઉપયોગી હોવાથી હેલ્થી પણ એટલાજ.. Neeti Patel -
બીટ નો શીરો (Beetroot Sheera Recipe In Gujarati)
#WDC#વુમન ડે રેસિપીબીટ નો શીરોઆજે ગળિયું ખાવાનું મન થયું તો બીટ પડિયા તા તો વિચરિયું કે બીટ નો શીરો બનાવી લઈએ તો શેર કરું છું😍😍🤗😋 Pina Mandaliya -
ગાજર બીટ જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)
આજે ગાજર બીટ જ્યુસ બન૨વ્યું. ડીટોક્શ ડ્રીંક છે. ખૂબ હેલ્ધી છે. Dr. Pushpa Dixit -
બીટ અને ગાજરનો હલવો (Beetroot Gajar Halwa Recipe In Gujarati)
#Cookpad#હલવોબીટ અને ગાજર બન્ને વિટામિન થી ભરપુર હોય છે. તેથી જો બાળકો ને પણ નાસ્તામાં આ હલવો આપો તો બેસ્ટ છે. Valu Pani -
ઘઉં ના લોટ ના તીખા શક્કરપારા (Wheat Flour Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
બીટ ના ખાખરા (Beetroot Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા ચેલેન્જખાખરા આમ તો એક હેલ્ધી ફૂડ જ છે પણ મેં એને વધુ હેલ્ધી બનાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે.. Daxita Shah -
પીંક સેન્ડવીચ/બીટ રુટ સેન્ડવીચ
#ટિફિનહેલ્થ માટે સરસ એવા બીટ થી આ સેન્ડવીચ બનાવી છે. જો બાળકો બીટ ન ખાતા હોય તો આ રીતે આપી શકે. Bijal Thaker -
બીટ વેજ બિરયાની (Beetroot Veg Biryani Recipe In Gujarati)
#RC3#Red recipeબીટનો વેજ બિરયાની જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. બીટ ને લીધે એટલો સરસ કલર આવે છે . Jayshree Doshi -
-
યોગર્ટ બીટ રાઇતું(Yogurt Beetroot Raitu recipe in Gujarati)
#GA4 #week1#YogurtPost - 3 આ વાનગી રાઇતું..બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ લઈ શકાય છે.....બીટમાં ફાઈબર...હિમોગ્લોબીન તેમજ કેલ્શિયમ ભરપૂર હોય છે...બાળકો અને વડીલો માટે ખૂબ ફાયદાકારક છે ઇમ્યુનિટી બુસ્ટર છે અને શાકની અવેજી માં ચાલી જાય છે....તેનો મનમોહક કલર જોઈને નાના બાળકો પણ મોજ થી ખાય છે.... Sudha Banjara Vasani -
કોકોનેટ બીટ ગઝપચો (Coconut Beetroot Gazpacho Recipe In Gujarati)
#Virajકોકોનેટ બીટ ગઝપચો (કોલ્ડ સૂપ) Trupti mankad -
બીટ દાળ(beet dal recipe in Gujarati)
#સુપરશેફ4#માઇઇબુક#દાળ/રાઈસ#પોસ્ટ 23 આમ તો બાળકોને બીટ આપીએ તો એક ખાતા નથી તો મે આજે બીટને દાળમાં ઉમેર્યું તો દાળ એકદમ કલરફૂલ અને કંઈક અલગ લાગે અને બાળકો માટે એકદમ હેલ્થી ભી છે Nayna prajapati (guddu) -
-
બીટ ની પૂરી (Beetroot Poori Recipe In Gujarati)
આ વાનગી લંચ બોકસ માટે ઉત્તમ છે. આજે મેં આ ગરમપુરી, ઠંડા શ્રીખંડ સાથે સર્વ કરી છે જે બચ્ચાંઓ નું ફેવરેટ ભોજન છે. એટલે જ બચ્ચાં ઓ માટે આ હેલ્ધી પૂરી એક ટ્રીટ છે. #RC3#Week3 Bina Samir Telivala -
બીટ નું શાક (Beetroot Shak Recipe In Gujarati)
#RainbowTheam colour. Redબીટુ એટલે કેલ્શિયમ પ્રોટીન મેગ્નેશિયમ ફોસ્ફરસ વિટામિન્સ મિનરલ્સ નો ખજાનો આવશે હિમોગ્લોબીન પણ વધારે છે એટલે ભોજનમાં સલાડ સૂપ શાક બા ફેલા બીટ કાચા બીટ જોઇએ. કોઈ પણ રીતે તેને ખાવામાં ઊપયોગમાં લેવો જ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બીટરુટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati)
#MBR8#Week8Post 1#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef#yumm#tastyઆ બીટ રૂટ પુલાવની ખાસિયત એ છે કે તમે બીટના રસનું પ્રમાણ જેટલું રાખશો એ પ્રમાણે કલર ઘાટો બનતો જશે . મેં અહીં લાઈટ પિન્ક કલર બનાવ્યો છે. જો વધુ રસ ઉમેરશો તો કલર વધુ ડાર્ક બનશે. તેમજ આ પુલાવમાં કોઈ મસાલા નાખવાના હોતા નથી લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો કે હળદર કાંઈ જ ન નાખવું નહીં, નહિ તો તેનો કલર ચેન્જ થઈ જશે. Neeru Thakkar -
રાગી બીટ પરાઠા (Ragi beetroot paratha)
રાગી ના લોટ માં ખૂબ જ વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન વેલ્યુ છે તેમજ બીટમાં ખૂબ જ વધારે માત્રામાં આયર્ન હોય છે રાગી નો લોટ ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ સારો છે અને જે લોકો gluten free ખાતા હોય એના માટે આ રેસિપી ખૂબ જ સારી છે તેથી આજે હું આ રેસિપી શેર કરું છું.#માઇઇબુક# સુપરશેફ2# રાગી નો લોટ Devika Panwala -
બીટ ના મોદક (Beetroot Modak Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને મોદક ખૂબ જ પ્રિય છે..તો બાપ્પા નાં થાળ માટે મેં બીટ નો ઉપયોગ કર્યો.બીટ દરેક બાળક ને નથી ભાવતું.. એટલે એને ખવડાવવા માટે.. મોદક બેસ્ટ ઓપ્શન છે.. બીટ લોહીમાં હિમોગ્લોબીન વધારે છે અને.. ખૂબ શક્તિ આપે છે..તો બાપ્પા ની સાથે બાળકો પણ ખુશ.. Sunita Vaghela -
બીટ રૂટ ના લાડુ(Beetroot Ladu Recipe in Gujarati)
#GA4#Week5#Cookpadindia#Cookpadgujarati#Nutritionબીટ માં હિમોગ્લોબીન ખુબ જ હોય છે, બીટ ના લાડું ટેસ્ટી અને હેલ્ધી હોય છે, ઉપવાસ માં પણ ખાય શકાય છે. તમે પણ ટ્રાય કરજો. Neelam Patel -
બાફેલું બીટ (Bafelu Beetroot Recipe In Gujarati)
હેલ્થ માટે ખૂબ સારું અને પૌષ્ટિક એવું બીટ. જેમને હિમોગ્લોબીન ની કમી રહેતી હોય તે લોકો માટે બીટ ખૂબ જ સારું. આમ તો આ રેસીપી સહારે કરવાની જરૂર જ નથી પણ પૌષ્ટિક છે એ માટે કરી છે. ekta lalwani
More Recipes
ટિપ્પણીઓ (2)