પનીર-ચીઝ પરાઠા(paneer cheese paratha recipe in Gujarati)

Grishma Chanv
Grishma Chanv @grish3485

પનીર-ચીઝ પરાઠા(paneer cheese paratha recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકા ઘંઉ ને લોટ
  2. ૨ ચમચીજીરૂ
  3. મીઠું જરૂર મુજબ
  4. પાણી જરૂર મુજબ
  5. તેલ મોણ અને તળવા
  6. ૩ ચમચીખમણેલ પનીર
  7. ૨ ચમચીખમણેલ ચીઝ
  8. ચપટીચટણી
  9. ચપટીઓરેગાનો
  10. ચપટીપિઝા ની ગેવી નો મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા લોટ લઇ તેમાં મીઠું,જીરૂ,પાણી અને તેલ નાંખી લોટ બાંધવો.

  2. 2

    પછી એક થાળી માં ખમણેલ પનીર, ખમણેલ ચીઝ લેવું.તયારબાદ તેમાં ઓરેગાનો,ચટણી, પીઝા નો મસાલો નાંખી પૂરણ તૈયાર કરો.

  3. 3

    હવે પરોઠા વણી તેમાં પૂરણ નાંખી ફરી પરોઠુ વણી લેવું.

  4. 4

    હવે લોઢી મૂકી વણેલા પરોઠા ને તેલ અથવા બટર ની મદદ થી ચોળવી લેવા. તૈયાર છે પનીર -ચીઝ પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Grishma Chanv
Grishma Chanv @grish3485
પર

ટિપ્પણીઓ

Similar Recipes