સ્ટફ્ડ ચીઝ આલુપરાઠા(Stuffed Cheese aalu-paratha recipe Gujarati)

Gayatri joshi @cook_20446010
સ્ટફ્ડ ચીઝ આલુપરાઠા(Stuffed Cheese aalu-paratha recipe Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા ધોઈ ને બાફી લો અને બાફેલા બટેટા નો છાલ કાઢી છુંદો કરી લો
- 2
તેમાં મીઠું; મરચું ;ધાણા જીરું ;આદુ મરચાં ની પેસ્ટ ;લીંબુ ;ખાંડ; ગરમ મસાલો; કોથમીર, નાખી ને ડુંગળી સાંતળી નાખો
- 3
ઘઉંના લોટ માં મીઠું, આખું જીરૂ, મોણ અને કોથમીર નાખી પરોઠા નો લોટ બાંધી લો લોટમાંથી લૂવા કરી તેની અંદર બટેટા નું સ્ટફિંગ ભરી વણી લો અને બટર વડે ગુલાબી રંગના શેકી લો
- 4
- 5
પરોઠા રેડી થઈ જાય એટલે મસાલા દહીં કેચપ કોથમીર ની ગ્રીન ચટણી જોડે સર્વ કરો...ઉપર ચીઝ એડ કરો😍😍😍😍😍તો રેડી છે એકદમ યમ્મી સ્ટફ્ડ ચીઝ આલુ પરાઠા....😍😍😍🤗🤗🤗🤗
- 6
😍😍😍😍😍😍😍😍
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
આલુ ચીઝ સ્ટફ્ડ પરાઠા (Aloo Cheese Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#week6#WPR#CookpadTurns6 Harsha Solanki -
આલુ પરોઠા (Aalu paratha recipe in gujarati)
#મોમમારા મમ્મી ના હાથ ની સૌથી વધુ ભાવતી વસ્તુ.... ગમે એટલા પિત્ઝા , બર્ગર કે સેન્ડવીચ ખાઈ લ્યો પણ આલુ પરોઠા જેવી મજા નઈ આવે.... અમારે નક્કી ના હોય કે રાત્રે જમવામાં સુ બનાવશું ત્યારે સૌથી વધુ બનતી વસ્તુ..... Kavisha Machchhar -
-
-
-
આલુ ચીઝ પરોઠા (Aloo Cheese Paratha Recipe In Gujarati)
#આલુ ચીઝ પરોઠા ખૂબ ટેસ્ટી અને બાળકો ને ખૂબ ફેવરિટ હોય છે. Jayshree Chotalia -
ચીઝ આલુ પરાઠા (cheese aalu paratha recipe in Gujarati)
આલુ પરાઠા ટેસ્ટી અનેબધાને પસંદ આવે તેવા છે અને ચીઝ એડ કરવાથી બાળકોને પણ પસંદ આવે છે Kajal Rajpara -
-
-
-
-
આલુ પરોઠા(Aalu parotha Recipe in Gujarati)
#GA4#Week1સામાન્ય રીતે આપણે પંજાબી આલુ લચ્છા ટેસ્ટી અને હેલ્ધી હોય છે અલગ હોવાથી બાળકોને પસંદ આવે છે Anjal Chovatiya -
-
-
આલુ પરાઠા (aalu Paratha recipe in gujrati)
#સ્નેક્સPost3#આલુ પરાઠા#goldenaprone3#week21#spicyઆલુ લગભગ વાનગી મા લય શકાય છે બાળકો થી લય ને વડીલો સુધી બધા ને ભાવતા હોય છે નાસ્તા મા ચા સાથે આલુ પરાઠા બધા ને પ્રિય હોય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ચીઝ સેઝવાન આલુ પરોઠા (Cheese Sechzwan Aloo Paratha Recipe In Gujarati)
#trend2#post1 આલુ પરોઠા એ એકદમ સરળ અને ઝડપ થી બની જતી વાનગી છે અને બોવ ઓછી સામગ્રી માં બની જાય છે. આલુ પરોઠા તો માટે બનતા જ હોય છે પણ હું એમાં થોડા ફેરફાર કરી ને અલગ સ્ટફિંગ બનાવી બનાવતી હોવ છું મે આ આલુ પરોઠા માં ચીઝ અને સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે અને સાથે ઇટાલિયન સિઝનીગ નો પણ ઉપયોગ કર્યો છે જે આલુ પરોઠા ને બોવ સ્વાદિષ્ટ બનાવે છે. Darshna Mavadiya -
-
-
-
-
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
ચીઝ પરાઠા સ્ટફ્ડ આલુ પરાઠા
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૩આ પરાઠા માં મે ચીઝ પરાઠા ને આલુ પરાઠા માં સ્ટફ કર્યું છે.આ એક પ્રકાર ના 3 લેયર નાં સ્ટફ્ડ પરાઠા પણ કહી શકાય. Anjana Sheladiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12656095
ટિપ્પણીઓ (13)