આલુ ચીઝ પરાઠા (Aloo Cheese Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આલુ પરોઠા બનાવવા માટે પહેલા આપણે ઘઉંનો લોટ બાંધી લઈએ. બે વાટકી ઘઉંનો લોટ, 1/2ચમચી મીઠું, લોટ કઠણ ના ઢીલો પરોઠા જેવો આપણે બાંધી લઈશું. લોટ બંધાઈ જાય એટલે એને ઢાંકીને સાઇડ પર મૂકી દઈશું
- 2
હવે આપણે બટાકાને કૂકરમાં બાફવી લેવાં. બાફેલા બટેટા ની છાલ કાઢી તેને મેશ કરીશું. મેશ કરેલા બટાકા ની અંદર ઝીણા સમારેલા કાંદા નાખવા, લીલા આદુ મરચાં અને લસણ ની પેસ્ટ બનાવીને નાખવી, 1/2ચમચી આમચૂર પાઉડર નાખવો, 1/2ચમચી ગરમ મસાલો નાખવો લાલ મરચું,હળદર, અજમો,કોથમીર,સ્વાદ અનુસાર મીઠું આ બધું ઉમેરી મિક્સ કરી તેના બોલ્સ બનાવવા.
- 3
હવે લોટને એક વાર આપણે સરસ રિતે મસળી લઈએ. હવે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે હવે આપણે પરોઠા બનાવવા માટે એક મોટું ગૂલું લઈશું. રોટલી ના માપનું આપણે વણી લઈશું. તેના પર થોડું ઘી ચોપડવું અને આપણે બનાવેલું બટાકાનું પુરણ રોટલી ની વચ્ચે મૂકી સ્પ્રેડ કરી લઈશું. બીજી બાજુ ફરી એક રોટલી વણવાની હવે સ્પ્રેડ કરેલા પૂર્ણ પર ચીઝ ભભરાવી અને બીજી વણેલી રોટલી એના ઉપર મૂકવી. ચારેબાજુથી એને પ્રેસ કરી અને હલકા હાથે વણી લેવી.
- 4
હવે આપણે પરોઠાને ગેસ ઉપર તવી મૂકી શેકી શું. ધી અથવા તેલ થી શેકી લેવું. પરોઠો થોડો ઠંડો થાય એટલે મનગમતો શેપ આપી શકો. ટ્રાયંગલ યા સર્કલ. હવે કટ કરેલા પરોઠા પર ચીઝ ભભરાવી. દહીં અથવા સોસ અથવા લીલી ચટણી અથવા અથાણું મા સર્વ કરો. સરસ મજાનો આલુ ચીઝ પરોઠા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
-
પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad #WEEK2#SN2#Vasantmasala#aaynacookeryclub Parul Patel -
ગાર્લિક ચીઝ બ્રોકોલી પરાઠા (Garlic Cheese Broccoli Paratha Recipe In Gujarati)
#MBR9#Week9post 1#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#broccoliબ્રોકોલી, ચીઝ,લીલુ લસણ નાખી બનાવેલ પરોઠા ટેસ્ટમાં બેસ્ટ,તથા હેલ્ધી તો ખરા જ.બ્રોકોલીને ફાઈન ચોપ કરવી.જેથી જલ્દીથી કુક થઈ જશે અને વણવામાં તકલીફ નહીં પડે. Neeru Thakkar -
-
-
-
આલુ પરાઠા (Aloo parotha Recipe in Gujarati)
#Trend2આલુ પરાઠા :---બધાં ના ઘર માં બટાકા તો હંમેશા રહેતા જ હોય છે ગમે ત્યારે બનાવી શકાય તેવીઝટપટ તૈયાર થતી વાનગી છે, બાળકો અને મોટા સૌ ની પ્રિય ...સાંજે જમવામાં હોય કે બાળકો ના ટિફિન માં .બધા મસ્તી થી ખાઈ શકે Jayshree Chotalia -
-
કોબીજ પનીર ચીઝ પરાઠા (Cabbage Paneer Cheese Paratha recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 37...................... Mayuri Doshi -
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#cooksnap challenge#લીલા શાકભાજીમેં આ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી કલ્પનાબેન માવાણી ની રેસીપી ને ફોલો કરી ને બનાવી છે Rita Gajjar -
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
આલુ પરાઠા (Aloo Paratha recipe in Gujarati)
આલુ પરોઠા બધાને ભાવતી વાનગી છે નાના-મોટા બધા ને ખૂબ જ ભાવે છે અને બની પણ જલ્દી જાય છે અને દહીં સાથે ખાવા માતો તેનો સ્વાદ અનેરો થઈ જાય છે અહીં મેં આજે ચટણી સાથે રજુ કર્યા છે #GA4 week1 Buddhadev Reena -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
-
-
-
-
ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1આ પરોઠા ડિનર અને બ્રેકફાસ્ટ માં લઇ શકાય છે આ એક ફુલ મેનુ ડીશ છે આ મારી ઇન્નોવેટીવ વાનગી છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
આલુ કોર્ન ચીઝ પરાઠા (Aloo Corn Cheese Paratha Recipe In Gujarati)
#નોર્થ આ પરાઠામા બટાકા, કોનૅ, ચીઝ, કોથમીર, ફુદીનો, મસાલા બધુ ઉમેરીને સ્ટફીગ ઉમેરવામાં આવે છે, અને ઘઉં ના લોટ માંથી રોટલી વણી સ્ટફીગ ભરીને વણીને શેકવામાં આવે આ પરાઠા પણ દહીં, અથાણા સાથે ખૂબજ મસ્ત લાગે છે Nidhi Desai -
-
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આજે અગિયારસ નિમિત્તે ને રાજગરાના લોટનો ઉપયોગ કરીને ફરાળી આલુપરોઠા બનાવ્યા છે તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
ચીઝ પનીર પરોઠા (Cheese Paneer Paratha Recipe In Gujarati)
#RB8#Week8સ્ટફડ પરોઠા મારી ડોટર ,જે હવે સાસરે છે તેના ફેવરિટ છે. અને એમાં એના ફેવરિટ ચીઝ અને પનીરના...તો આ રેસિપી તેને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
More Recipes
ટિપ્પણીઓ