પાઉં(Pav Recipe in Gujarati)

પાઉં(Pav Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1/2 વાટકી હૂંફાળું દૂધ લો.તેમા ખાંડ અને યીસ્ટ નાખી ચમચી થી હલાવી ઢાંકી ને 7 મિનિટ રહેવા દો.જેથી યીસ્ટ એકટીવ થશે.
- 2
એક વાસણ માં મેંદો લઇ તેમા મીઠું નાખી લોટ વચ્ચે ખાડો કરી મિશ્રણ નાખી દો અને લોટ બાંધી લો. જરૂર પડે તો ઉપર થી દૂધ નાખી શકાય છે.
- 3
હવે લોટ મા બટર લગાવી ને વાસણ ને પ્લાસ્ટીક થી કવર કરી 1 થી 1.30 કલાક સુધી રહેવા દો.ત્યાર પછી બહાર કાઢી લો.તમારો લોટ ડબલ થઇ ગયો હશે.
- 4
હાથ મા બટર લગાવી લોટ ને સરખી રીતે મસળી લુઆ બનાવી જે વાસણ મા બેક કરવા મુકવા ના છે. તેમા મુકી ફરી પ્લાસ્ટીક થી કવર કરી 20 મિનિટ રહેવા દો. તો લુઆ ફુલી જશે. પછી કુકર માં મીઠું નાખી પ્રી હીટ કરી 15 મિનિટ માટે બેક કરી લો.
- 5
હવે પાઉં ને કુકર માથી બહાર કાઢી 3મિનિટ સુધી કોટન નુ આછું ભીનુ કપડા વડે ઢાંકીને કાઢી લો.તૈયાર છે આપણા લાદી પાઉં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાદી પાઉં(ladi pav recipe in gujarati)
#માઇઇબુકપાઉં જોઈ ને લાગે કે ઘરે બેકરી જેવા નહિ બને પણ બેકરી થી પણ સરસ પાઉં ઘરે જ બનાવી શકાય છે. તો આજે પાઉં કઈ રીતે બનાવા તે જોઈ. Vrutika Shah -
લાદી પાઉં (Ladi Pav Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD લાદી પાઉંપાઉંભાજી બનાવવી હતી તો લાદી પાઉ પણ ઘરે જ બનાવી દીધા.એકદમ સરસ sponge and soft થયા છે. Sonal Modha -
પાઉં (bread bun recipe in Gujarati)
#goldenapron3#week 16#મોમહમણાં અમે બહાર થી બ્રેડ કે પાઉં લાવતા નથી.. ઘરે સેવ ઉસળ બનાવવું હતું એટલે થયું ચાલો પાઉં ઘરે જ બનાવી દઉં.. ખુબ જ સરસ બન્યા..એ પણ ઓવન વિના જ.. Sunita Vaghela -
કૂલચા (Kulcha Recipe In Gujarati)
કૂલચા બહાર કરતા ઘરે બહું જ સરસ બને છે..સોફટ પણ મસ્ત બને છે. Sunita Vaghela -
પાવ (Pav Recipe in Gujarati)
આજે વાત કરવી છે લાદી પાઉં બનાવવા ની. તો ચાલો જાણીએ ઘરે કુકર મા કેવી રીતે બને છે રૂ જેવા પોચાં લાદી પાઉં જેના થી તમે વડાપાંવ બનાવો,દાબેલી બનાવો કે પછી એમ જ ખાવ એક વાર બનાવી ને તો જુઓ ખાતા જ રહી જશો Vidhi V Popat -
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart garlic bread Recipe In Gujarati)
# GA4# Week9# MAIDA AnsuyaBa Chauhan -
રોસ્ટેડ ડ્રાયફ્રૂટ (Rosted Dryfruit recipe in Gujarati
#CookpadTurns4# ડ્રાયફ્રૂટ રેસિપીતમે ઘરે પણ બહાર જેવા જ ટેસ્ટી રોસ્ટેડ ડ્રાયફ્રુટ બનાવી શકો છો.... Ruchi Kothari -
-
પાવ (Pav Recipe In Gujarati)
કોરોના ના સમય માં બાર ની વસ્તુ ખાવી અનુકળ નો આવે એટલે બાર જેવા જ પાઉં ઘરે બનાવી ને પાઉં ની મજા માણી શકાય. ઘરે બનાવેલા પાઉં નો ટેસ્ટ એકદમ બજાર ના પાઉં જેવો જ આવે છે અને થોડા સમય માં આસાની થી બની પણ જાય છે.#trend shailja buddhadev -
ડોનટ્સ રેસિપિ
શું તમને અલગ અલગ ફૂડ ખાવના શોખ છે. જો હા તો તમને ડોનટ પણ પસંદ જ હશે. રેસ્ટોરન્ટમાં જેવા ડોનટ મળે છે તેવા જ ડોનટ તમે ઘરે પણ બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું ડોનટની રેસીપી. Rekha Rathod -
ઘઉંના લોટના પાઉં #(ghau lot pav recipe in Gujarati)
હાય ફ્રેન્ડ્સ આજે હુ મારાં મનની વાત, મારાં મનની રેસિપી લઈને આવીછું આજે ના સમયમાં મેંદાનું ચલણ વધી રયુછે અને તે નુકસાન કર્તા છે મને ગણા સમયથી ઈચ્છા હતી ઘઉંના લોટના પાઉં બનાવવાની તો આજે બનાવ્યા જયારે મન થાય ગ્રેજ પાઉં બનાવો અને સાથે ભાજીયાતો દાબેલી ગ્રેજ બનાવો અને સ્વાથ્ય જારવો સાથે મનગમતી વાનગી પણ ખાવ જો ગમેતો રીપ્લાય આપજો તો અગર જતા હુ કંઈક નવી રેસિપી નવીજ રીતે લઇ આવું Varsha Monani -
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel -
બ્રેડ નોટ (Bread Knot Recipe in Gujarati)
બ્રેડ નોટ જનરલી બહાર મળે તો ગાર્લિક વાળા મળે છે અને મારે ત્યાં અમે ઓનીયન ગાર્લિક ખાતા નથી. એટલે મેં આ રેસિપી ઘરે ટ્રાય કરી જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે#સુપરશેફ૨ Ruta Majithiya -
લેયર ગાર્લિક પાવ (Layer Garlic Pav Recipe In Gujarati)
આ ગાર્લિક પાવ એટલા સોફ્ટ બંને છે કે તમે મોં માં મુકશો કે તરત ઓગળી જાય અને ટેસ્ટી બહુજ બંને છે એક વાર બનાવશો તો તમે વારે વાર બનવાનું મન થશે. AnsuyaBa Chauhan -
ઘઉં ના પાઉં (ghau na pav recipe in Gujarati)
હાય ફ્રેન્ડ્સ હુ આજે તમારી સમક્ષ ઘઉંના પાઉં ણી રેસિપી લઈને આવી છું તમને કદાચ યાદ હશે પહેલા મે ગુજરાતી સ્ટાઇલ લાજવાબ પિઝા ણી રેસિપી લઈને આવી હતી ત્યારથીજ મને ઈચ્છા હતી પાઉં બનાવવાની રેસિપી જોઈને ગમેતો જણાવજો ટો મને આનંદ ટો થશેજ પાન સાથે નવી રેસિપી બનાવવા ઉત્સાહ પાન મરશે ટો હુ નવી રેસિપી સાથે તમને પાછી મરીશ બાય Varsha Monani -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
મસાલા પાઉં લગભગ બધાના ઘર માં ખુબ જ ઝડપી બનતો નાસ્તો છે. અમારા ઘર માં ભાજી પાઉં બને ત્યારે સાંજે મસાલા પાઉં નો નાસ્તો જરૂર બને જ. Sunita Shah -
પાઉં (pav recipe in Gujarati)
કોઈપણ જાતના ઇસકે બેકિંગ સોડા વગર આપ આવો તમે 25 મિનિટમાં બનાવી શકો છો અને એ ખૂબ જ ટેસ્ટી બને છે જાતે ટ્રાય કરો અને મને જરૂર કહો #માઇઇબુક #પોસ્ટ20Ilaben Tanna
-
પાઉં (Pau Recipe In Gujarati)
ઘરે પાવ બનાવવાની રેસીપી તમારી સાથે શેર કરું છું તે બધાને ગમશે જરૂર ટ્રાય કરજો. ઓવન ના ઉપયોગ કર્યા વગર કડાઈમાં બનાવ્યા છે Janvi Bhindora -
લાદી પાવ (ladi pav recipe in gujarati)
ઘરે બનાવેલા પાવ પણ બેકેરી જેવા જ બને છે અને ઘરે બનાવ્યા નો આનંદ પણ મળે. Arti Masharu Nathwani -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8મારા બાળકો ને મસાલા પાઉં બહુ ભાવે છે.નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે તમે ખાઈ શકો છો અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
-
કુલ્ચા (Kulcha Recipe in Gujarati)
છોલે ભટૂરે, છોલે પૂરી તો તમે ખાતા જ હશો, પણ આજકાલ છોલે કુલચા પણ મોટા પ્રમાણમાં ખવાય છે. તમે જો બહાર જઈને છોલે કુલચા ખાતા હોવ અથવા તો કુલચા બહારથી મંગાવતા હોવ તો હવે આ રીતે કુલચા ઘરે જ બનાવી જુઓ. Vidhi V Popat -
-
-
-
બ્રેડ(Bread Recipe in Gujarati)
#GA4#week9#post1#maidaલગભગ ગાર્લિક બ્રેડ તો બધાને જ ભાવે છે આ બ્રેડ મે યિસ્ટનો વપરાશ કર્યા વગર બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને સરસ બને છે આજ રેસિપીમાં તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ વાપરીને પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે .. Manisha Parmar -
-
મહારાષ્ટ્રીયન વડા પાઉં (Maharashtrian Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી#MAR : મહારાષ્ટ્રીયન વડા પાઉંવડા પાઉં નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. તો આજે મેં વડા પાઉં બનાવ્યા. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (3)