સુકી ભાજી (Dry Potato Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને કુકરમાં થોડું પાણી નાંખી બાફી લો ત્રણથી ચાર સીટી વગાડો પછી બાફેલા બટેટાને ઠંડા થવા દો
- 2
બટેટા ઠંડા થઈ જાય પછી તેની છાલ ઉતારી નાના ટુકડા કરો પછી એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરૂનો વઘાર કરો પછી તેમાં લીમડો નાખો પછી તેમાં મીઠું મરચું ધાણાજીરૂ લીંબુનો રસ વગેરે નાખો
- 3
પછી તેમાં લીલા મરચાના ટુકડા નાખો પસંદગી મુજબ ખાંડ પણ નાખી શકાય પછી બધું બરાબર મિક્સ કરો પછી બધું બરાબર મિક્સ કરો પછી કોથમીર નાખી સર્વ કરો
- 4
થેપલા સાથે સુકી ભાજી સર્વ કરો ખુબજ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેળા ની સુકી ભાજી(Kela Suki Bhaji Recipe in Gujarati)
કાચા કેળાની એક સ્વાદિષ્ટ વાનગી મને વિશ્વાસ છે કે તમને પણ ગમશે. તો ચાલો શરુ કરીએ સરળ અને સ્વાદિષ્ટ કાચા કેળાની સુકી ભાજી!#GA4#week2#Banana#ilovecookingForam kotadia
-
-
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
આ સબ્જી નાના-મોટા સૌને ભાવતી હોય છે અને ફટાફટ બની જાય છે#GA4 #WEEK1 Shethjayshree Mahendra -
કાચા કેળા ની સુકી ભાજી (Raw Kela Suki Bhaji Recipe In Gujarati)
#ff1સરળતાથી બની જતી કાચા કેળાની સુકી ભાજી, સ્વાદમાં ટેસ્ટ લાગે છે, જૈનો માટે બટાકા નો બેસ્ટ વિકલ્પ છે Pinal Patel -
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
ફરાળી બટાકાની સુકી ભાજી (Potato Dry bhaji recipe in Gujarati)
મિત્રો આજે અપરા એકાદશી છે. મેં આજે ફરાળી બટાકાની સુકી ભાજી બનાવી છે. Jayshree Doshi -
-
-
ફરાળી બટાકાની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ સ્પેશિયલ Jayshree Doshi -
-
-
-
-
બટાકા ની સુકી ભાજી(bataka ni suki bhaji recipe in gujarati)
#ઉપવાસ ફરાળ હોય અને બટેટા ના હોય એવું તો બને જ નહીં..... તો આજે મેં બટાકા ની સુકી ભાજી બનાવી છે.. ચાલો જોઈ લે તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
સુકી ભાજી
#વિકમીલ૧#સ્પાઈસી#ઉપવાસ આ સૂકી ભાજી ફરાળ મા, બાળકોને લંચબોક્સમાં, પિકનિકમા પણ ઉપયોગ થાય છે.. જે ખૂબ ટેસ્ટી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Diwali2021 Jayshree Doshi -
-
-
-
કોળાની સુકીભાજી(Pumpkin Dry Bhaji Recipe in Gujarati)
#GA 4#Week 11# Pumpkin.#post 3.રેસીપી નંબર 116. જેમ બટેટાની અને કેળા ની સુકી ભાજી થાય તેવી જ રીતે કોળાની પણ મે સુકી ભાજી બનાવી છે બહુ જ સરસ અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
-
-
*બટેટાની સુકી ભાજી*
#શાકબટેટા ની સુકી ભાજી પયૅટન,ટીફિન,ઉપવાસ દરેક જગ્યાએ લઇજઈ શકાય વળી બાળકોને પણ બહુ ભાવતી વાનગી છે. Rajni Sanghavi -
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13670507
ટિપ્પણીઓ (2)