બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો
  1. 6 નંગબાફેલા બટાકા
  2. 4 ચમચીતેલ
  3. 2 ચમચીજીરૂ
  4. ૧ નાની ચમચીહિંગ
  5. 1/2 ચમચી હળદર
  6. 2 ચમચીમીઠો લીમડો
  7. લાલ મરચું પાઉડર
  8. ધાણાજીરું પાઉડર
  9. સ્વાદ અનુસાર
  10. 1 વાટકીઆદુ,મરચા, ટામેટા ઝીણા સમારેલા
  11. ૧ નાની ચમચીમરી પાઉડર
  12. ૧ ચમચીખાંડ
  13. ૧ નાની વાટકી અધકચરો સિંગદાણાનો ભૂકો
  14. 2 ચમચીલીંબુનો રસ
  15. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ લઈ બટાકાના નાના ટુકડા કરો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જીરુ, હિંગ, હળદર અને મીઠા લીમડાના પાન ઉમેરો.

  3. 3

    હવે તેમાં થોડી ખાંડ ઉમેરો.ત્યારબાદ તેમાં ટામેટું,મરચું અને આદું ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર ઉમેરો.

  4. 4

    ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.હવે તેમાં બટાકા અને સીંગદાણાનો ભૂકો ઉમેરો.ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને મરી પાઉડર ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરી લો.

  5. 5

    ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
પર

ટિપ્પણીઓ

Similar Recipes