બટેટાનું શાક(Potato shaak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને બાફી લો.પછી તેની છાલ ઉતારી ને સમારી લો.એક બટેટાને છૂંદી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં તજ અને લવિંગ નાખો પછી જીરૂં નાખો.જીરૂ તતડે એટલે તેમાં હિંગ, સૂકાં મરચાં અને તમાલપત્ર નાખીને સાંતળો.
- 3
પછી તેમાં ટામેટાં નાખીને બધા મસાલા કરીને ચઢવા દો.પછી સમારેલા બટેટા નાખીને બે થી ત્રણ મિનિટ સુધી હલાવો જેથી મસાલા સરસ રીતે ચડી જાય.
- 4
ત્યારબાદ પાણી અને બટેટા નો માવો નાખીને ઉકાળો.તૈયાર છે બટેટા નું સ્વાદિષ્ટ રસાવાળુ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બટાકા ઓનિઓન પરાઠા (potato onion paratha recipe in Gujarati)
#GA4#Week1 #Potato, Paratha Ekta Pinkesh Patel -
-
-
-
-
-
બી બટેટા ની ફરાળી ખિચડી.(Peanuts Potato Farali khichdi Recipe in Gujarati)
#GA4#week1#potatoJayshree vithlani
-
-
-
-
બટાકા ના સ્ટફ મિર્ચી વડા (Potato Stuffed Mirchi Vada Recipe In Gujarati)
#GA4#Week1# potato mirchi vada Maitry shah -
રીંગણ બટાકાનું ભરેલું શાક(Ringan Potato Stuffed Shak Recipe In Gujarati)
#GA4#week1#potato Piyu Savani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13677145
ટિપ્પણીઓ