વેડમી (vedmi recipe in Gujarati)

વેડમી બાફેલી તુવેર ની દાળ માંથી બનાવવા માં આવે છે પણ મારા ઘરે ચણા ની દાળ માંથી બને છે એટલે મેં ચણા ની દાળ માંથી બનાવી છે. ગળ્યું જેને ભાવતું હોય એના માટે બેસ્ટ છે અને હેલ્ધી પણ હોઈ છે અમારા ઘર માં સૌને ભાવે છે. ઘી લગાવી ને ખાવાથી વધારે ટેસ્ટી લાગે છે.
વેડમી (vedmi recipe in Gujarati)
વેડમી બાફેલી તુવેર ની દાળ માંથી બનાવવા માં આવે છે પણ મારા ઘરે ચણા ની દાળ માંથી બને છે એટલે મેં ચણા ની દાળ માંથી બનાવી છે. ગળ્યું જેને ભાવતું હોય એના માટે બેસ્ટ છે અને હેલ્ધી પણ હોઈ છે અમારા ઘર માં સૌને ભાવે છે. ઘી લગાવી ને ખાવાથી વધારે ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ઘઉં નો લોટ માં તેલ નું મોણ ઉમેરી મિક્સ કરવું. જરૂરિયાત મુજબ પાણી ઉમેરી રોટલી નો લોટ બાંધવો.
- 2
ચણા ની દાળ ને ૪-૫ કલાક પલાળવી. પલાળેલી દાળ ને કૂકર માં ૬-૭ સીટી વગાડી બાફી લેવી.
- 3
ત્યારબાદ કૂકર ઠંડુ થાય એટલે દાળ ને મેશર થી આટી લેવી. એક કડાઈ માં કાઢી ખાંડ ઉમેરી ને મધ્યમ ગેસ પર મૂકી બંને મિક્સ કરવું બરાબર અને સતત હલાવતા રેહવુુ. એમાં ઇલાયચી પાઉડર પણ ઉમેરવો.
- 4
ત્યારબાદ દાળ અને ખાંડ નું મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. ચલેથો એ મિશ્રણ માં વચ્ચે ઉભો રાખી ચેક કરવું. ચલેથો સીધો પડ્યા વગર ઉભો રેશે એટલે સમજવું ગોળદાળ નું મિશ્રણ તૈયાર છે. એને ઠંડુ કરવું.
- 5
રોટલી નાં લોટ નો બોલ બનાવી પૂરી ની સાઇઝ નું વણવું અને વચ્ચે ગોળદાળ નું મિશ્રણ મૂકી કવર કરવું. અને અટામણ નો થોડો સુકો લોટ લઈ રોટલી વણવી.
- 6
એક તવી મધ્યમ ગેસ પર રાખી ગરમ થાય એટલે વણેલી રોટલી તવી પર થોડું તેલ લગાવી શેકવી. એવી રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એવી શેકવી. ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેડમી(vedmi recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોરઆ વેડમી દરેક દિવાસો ના તહેવાર માં બનાવીએ છીએ અમારા ઘરમાં બધા ને બહુ ભાવે છે.મારા સાસુજી પણ આ વેડમી બનાવતા. કઢી સાથે અમને વધારે ભાવે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ ટાય કરજો. Ila Naik -
વેડમી (Vedmi Recipe In Gujarati)
#AM4ગુજરાતમાં મીઠી વેડમી પ્રસંગમાં બનાવવામાં આવે છે. વેડમી બધા ઘરમાં અલગ અલગ રીતે બનતી હોય છે મેં આજે ચણાની દાળ અને ખાંડનો ઉપયોગ કરીને વેડમી બનાવી છે.વેડમી ને પુરણપોળી પણ કહેતા હોય છે ખૂબ જ ભાવે છે જેથી કરીને આજે મેં વેડમી બનાવી છે Chandni Kevin Bhavsar -
પુરણ પોળી(puran poli recipe in gujarati)
#વેસ્ટ#સાતમ#માઇઇબુક 24અહી પૂરણપોળી નું પુરણ મે માઇક્રોવેવ માં બનાવ્યું છેપૂરણપોળી આમતો મહારાષ્ટ્ર ની વાનગી છે જે વેડમી તરીકે ઓળખાય છે... ત્યાં તુવેર ની દાળ ની બને છે અને નાની સાઇઝ ની હોય છે... અમારી કૉમ્યુનિટી માં પૂરણપોળી મોટા ભાગે ચણા ની દાળ ની ...સાઇઝ માં મોટી અને થોડી વધુ સ્વીટ બને છે.અમારા વડીલો પૂરણપોળી ખાય ત્યારે ઘી ખૂબ વધુ લગાવેલી અને જમવા માં વાટકી ભરી અને ઘી સાથે લે અને ઘી માં ડૂબાડૂબ પૂરણપોળી ખાય. Hetal Chirag Buch -
વેડમી (Vedmi Recipe In Gujarati)
પુરણપોડી #MRCઆ વાનગી આમ તો બારેમાસ બનવી શકાય પરંતુ ચોમાસા માં ગરમ ગરમ વેડમી ઘી સાથે ખાવાની મજા આવે છે Kalpana Parmar -
ગળી રોટલી, વેડમી (Gadi Rotli, Vedmi recepie in Gujarati)
#રોટીસ ગળી રોટલી ,પૂરણપોળી,વેડમી જે કહો તે, મરાઠી લોકો ચણાની દાળ ની બનાવે, ગુજરાત મા તૂવેરની દાળ ને બને ખાંડ નાખી ને પણ બનાવાય પણ ગોળ મા થી બનેલી ગળી રોટલી ખૂબ હેલ્ધી અને હિમોગ્લોબિન વધારે છે, ગોળદાળ માંથી પ્રોટીન પણ મળે છે, કેલ્શિયમ, હિમોગ્લોબિન પણ વધે છે, તો આ એક સંપૂર્ણ ડીસ કહી શકાય,ઘી વડે જ શેકી જેથી, ઘી ઉપરથી ના લેતા લોકોને ઘી થી પચવા મા સરળ પડે #રોટીસ વિક ચાલે છે, તો અતિપ્રીય "ગળી રોટલી " ન બને એવું કેવી રીતે બને,, બપોરે મન થયું તૂવેરની દાળ બોળી 1 કલાક, બાફી લીધી, ગોળ , એલચી, તજ, જાયફળ વાટીને માઈક્રોવેવ મા 15 મિનિટ મા પૂરણ તૈયાર કરી દીધુ,માઈક્રો વેવ મા ચટકા પણ નથી ઉડે 😀 ઠંડું પાડી લીધુ Nidhi Desai -
પૂરણ પોરી (Puran Pori Recipe in Gujarati)
# શનિવાર કે રવિવારે ઘણી વખત લંચ માં હું તુવેર ની દાળ ની વેડમી કે ચણા ની દાળ ની વેડમી બનાવું છું.આજે તુવેર ની દાળ ની વેડમી બનાવી છે અને તેની સાથે કઢી - ભાત - મગ ની દાળ - શાક સરસ લાગે છે. Arpita Shah -
-
વેડમી (Vedmi Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે પણ ફેવરિટ અને અત્યારે પણ ફેવરિટ છે એટલે વેડમી તો મારી ઓલ ટાઈમ ફેવરિટ વાનગી છે.અને એમાં પણ કઢી ભાત જોડે તો ખાવાની મજા જ કંઈ ક ઓર હોય છે.તમે પણ ટ્રાય કરજો કઢી ભાત જોડે. Bindiya Prajapati -
-
ડ્રાય ફ્રૂટ્સ પૂરણ પોળી (Dry fruits puran poli in Gujarati)
#વેસ્ટગુજરાત અને મહારાષ્ટ્રમાં પૂરણ પોળી બનાવામાં આવે છે. ગુજરાતી ભાષા એને વેઢમી કેહવાઈ છે જ્યારે મરાઠી ભાષા માં એને પૂરણ પોળી કેહવાઈ છે. ગુજરાતી લોકો તુવેરની દાળ થી બનાવે છે અને મરાઠી લોકો ચણા ની દાળ થી બનાવે છે. મૈં ચણા ની દાળ ની પૂરણ પોળી માં મિક્સ ડ્રાય ફ્રૂટ્સ નો પાઉડર ઉમેરિયાં છે.#CookpadIndia Krupa Kapadia Shah -
અંજીર વેડમી
#મીઠાઈવેડમી ને પૂરણપોળી, ગળ્યી પૂરી, પોળી વગેરે નામ થી ઓળખવા માં આવે છે. આ મહારાષ્ટ્રની ખાસ મીઠાઈ છે જે દરેક તેહવાર માં બનાવવા માં આવે છે. આમ તોર પર વેડમી ચણાની દાળ અથવા તો તુવેરની દાળ માંથી બનાવવામાં આવે છે. પરંતુ અહીંયાં મે અંજીરનો ઉપયોગ કર્યો છે. અહિયાં વેડમી ને મે રોટલી ની જેમ બનાવવાને બદલે તેને ટીકી ના રૂપ માં બનાવી છે. વેડમી ને ઘી માં શેકવા ને બદલે મેં એને તળીને બનાવી છે. આ ખૂબ જ આસાન રેસિપી છે. Anjali Kataria Paradva -
પુરણ પોળી(Puran poli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆજે મે તુવેર દાળ ની પુરણ પોળી બનાવી છે,મારા ઘરમા તો બધા ને ખુબ ભાવે છે,અને ગમે તે સિઝન મા ખાવ આ પુરણ પોળી ખાવાની મજા જ આવે સાથે દેશી ઘી હોય શુ મજા પડે. Arpi Joshi Rawal -
અંજીર વેડમી (Anjeer Vedmi Recipe In Gujarati)
#TT1# પોષણયુક્ત અંજીર વેડમી વિટામીનથી ભરપૂર Ramaben Joshi -
ખજૂર અંજીરની વેડમી (Khajoor Anjeer vedmi recipe in gujarati)
#મોમવેડમી નામ સાંભળતા જ માની મીઠી યાદ આવી જાય. કોઈક ખાસ તહેવાર કે પરિવારના કોઈ પણ સભ્ય નો જન્મદિવસ હોય એટલે અમારે ત્યાં વેડમી, બટાકા નું રસાવાળુ શાક, તુવેર ની છુટ્ટી દાળ, ભાત અને ઓસામણ તો હોય જ. હકીકતમાં આ વારસો તો મારી નાનીમાં નો છે. આ મેનુ મારા નાનીમાં નુ પ્રિય હતું. મારી મમ્મી નું પણ પ્રિય છે. મારુ પણ પ્રિય છે. અને હવે મારા દીકરાનું પણ પ્રિય છે. અત્યારે મેં ફૂલ મેનુ તો નથી બનાવ્યું પણ મારી માતાની મિઠી યાદોને વાગોળતા મેં વેડમી બનાવી છે...🎊🌹🙏 Payal Mehta -
પૂરણપોળી
વેડમી ના નામે ઓળખાય એવી પૂરણપૂરી ને દેશી ઘી સાથે ખાવા ની મજા જ કઈક અલગ હોય છે.#ગુજરાતી Bhumika Parmar -
વેડમી
#રોટિસએમ તો આને વેદમી કહે પણ અમારે ત્યાં આને ગરી રોટલી કહીએ છે અને નાના છોકરા જે શાક ખાવાનું પસંદ નથી કરતા એમના માટે ઘરે બનાવી શકાય. Pooja Jaymin Naik -
-
મલાઈ માવા પરાઠા (Malai Mava Paratha Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Week2આજે કઈક નવું બનાવાનું મન થયું જે સ્વીટ માં પણ ગણાય અને થોડું ખાવાથી stomach full ફિલિંગ આવે.. Sangita Vyas -
ખૂરચન ના પરાઠા (Khurchan Paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા નો ટેસ્ટ સ્વીટ હોય છે. પરોઠા પનીર ઘી અને દૂધ માંથી બને છે. સ્વાદ માં બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં રાજસ્થાની દાલબાટી બનાવી છે દાળ બનાવતી વખતે તમે તેમાં ડુંગળી અને ટામેટા પણ સાંતળી શકો છો . હું જૈન છું. તેમાં ડુંગળી સાંતળી નથી એમાં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો વધારે સ્વાદિષ્ટ લાગશે. Pinky Jain -
પુરણ પોળી (Puranpuri in Recipe in Gujarati)
#FAM#lunchrecipe પુરણ પોળી ને ગળી રોટલી પણ કહેવાય છે.પુરણ પોળી અમારા ઘર માં બધા ને ખુબ જ ભાવે છે. અમારા ઘરે કોઈ નો જન્મ દિવસ હોય કે કોઈ ખુશી નો દિવસ હોય ત્યારે અચૂક બને છે. Vaishali Vora -
પુરણ પોળી (Puranpoli Recipe In Gujarati)
#AM4રોટી /પરાઠાઆજે મારા હબી નો બર્થ ડે હતો એટલે એની ફેવરીટ પૂરણ પોળી બનાવી છે.😋😋 @Darshcook_29046696Darshna Pandya -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૮#cookpadgujarati#cookpad#cookpadindia#homechef#kathiyawadifamouslunchઅડદ ની દાળ બાજરાનો રોટલો ભાખરી નું ચુરમુ છાશ અને કાચુ સલાડ#શનિવાર અડદ ની દાળ અને રોટલો સાથે ચુરમુ હોઈ એટલે જલ્સા પડી જાય કાઠિયાવડ માં તો આ મેનું શનિવારે અચુકજ જોવ મળી જાય હેલ્દી અને ફાટફટ પણ બની જાય અને Hetal Soni -
ગુજરાતી વેડમી - પૂરણપોળી(Puran poli recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ-૭##માઇઇબુક##પોસ્ટ ૩૧#વેડમી ગુજરાતની તેમજ મહારાષ્ટ્રની પ્રિય વાનગી છે. તહેવાર હોય કે ના હોય વેડમી બધા ને ત્યા બને છે. પણ આજે દિવસો એટલે અષાઢ વદ અમાસ ના દિવસે અમારે ત્યાં પરંપરાગત વેડમી બનાવે. આ દિવસ પછી શ્રાવણ માસ ના બધા તહેવાર ની શરૂઆત થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
ફુલી ફુલી ગળી રોટલી
#સાઈડ આજે પહેલી વાર ગોળ અને શેકેલા દાળિયા ની રોટલી બનાવી છે જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ બને છે મેં પહેલી વાર બનાવી એટલે મેં બહુ ઓછા પ્રમાણમાં બનાવી છે પણ બહુ જ સારી બની છે હવે હું બીજીવાર જરૂરથી બનાવી અને તમે પણ બનાવવાની ટ્રાય કરજો ખાવામાં બહુ જ સારી લાગે છે અને સાઈડ ડિશ માટે બહુ જ સારી વાનગી છે. કંઈક મીઠું ખાવાનું મન થાય તો નોર્મલ જ રોટલીનો બાંધેલો લોટ હોય તેનાથી પણ બનાવી શકાય છે અલગથી લોટ બાંધવાની જરૂર નથી ફક્ત પુરાન જ બનાવવાનું રહેશે અને મિશ્રણ પણ બહુ જલ્દીથી બને છે Pinky Jain -
પરાઠા અને ચા (Paratha Tea Recipe In Gujarati)
#SFહવે તો ખાવાની સાથે નાસ્તો પણ સ્ટ્રીટ ફૂડ નું એક આગવુ અંગ બની ગયું છે .કોરા નાસ્તા હોય કે પરોઠા કે થેપલા,બધી જ આઈટમ સ્ટ્રીટફૂડ માં જોવા મળે છે .જોબ પર જવા, ઘરે થી વહેલા નીકળી જવું પડતું હોય છે તો રસ્તા માં લારી કે ધાબા પર કે રેંકડી પર આવા પરાઠા અને ચા અપાય છે.. Sangita Vyas -
પૂરણ પોળી(Puran Poli Recipe In Gujarati)
#EB lets end the weekend with another sweet. પુરણ પોલી બધા ને ભાવતી વાનગી છે. જૂની હોવા છતાં પણ હજી એની એટલી જ્ બોલ બાલા છે. પુરણ પોળી ગણી જગ્યા એ ગરમ ખવાય છે તો અમુક જગ્યા એ ઠંડી. જૂનાગઢ ના નાગરો માં આની સાથે અડદની ની સફેદ દાળ જ્ ખવાય છે જ્યારે રાજકોટ માં આની સાથે ઢોકળી બટાકા નું શાક પીરસાય છે. મેં આને બને સાથે સર્વ કરેલી છે. Aditi Hathi Mankad -
પૂરણ પોળી
આ રેસિપી ના upload થી મારી ૧૦૦૦ રેસીપી completeથશે,🥳🎉🎊એટલે મીઠું મોઢું કરાવવા મે આજે પૂરણ પોળી બનાવીછે..અને એ પણ એક યુનિક સ્ટાઇલ માં..દાળ પલાળવાની અને બાફવાની તેમજ કલાકો સુધી હલાવ્યાકરવાની ઝંઝટ વગર બહુ જ સરળ અને ઓછા સમય માં બનતી આ પૂરણ પોળી તમે એક વાત બનાવશો તો વારંવાર આ જ પદ્ધતિ અપનાવશો..બહુ જ યમ્મી અને લેસ એફોર્ટ સાથે બનતી આ વાનગી અમારા એડમીન દીપા બેને બતાવેલી છે અને ખરેખર useful છે.. Sangita Vyas -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન વીક માં તો વાનગીઓ ની ભરમાર આવી ગઈ પણ હું કેમ રય ગઈ ? તો લ્યો ચાલો મેં પણ બનાવી અને પોસ્ટ કરી પુરણપોળી. આ વાનગી એમ તો મહારાષ્ટ્રીયન છે પણ ગુજરાતીઓ ની પણ ખાસ્સી લોકપ્રિય ડીશ છે. હું આ ડીશ મારા નાનાજી ને ડેડિકેટે કરવા માંગીશ. એમની પુણ્યતિથિ એ એમને ભાવતી મેં આ પુરણપોળી બનાવી છે. ખાવા પીવાના ખુબ શોખીન માણસ અને પાંચ પૂજારી એટલે મીષ્ટનપ્રિય . પુરણપોળી તુવેર દાળ કે ચણા ની દાળ ની બને છે. મેં અહીં ચણા ની દાળ લીધી છે. Bansi Thaker
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ (20)