ચોકલૅટ પેસ્ટ્રી (Chocolate pastry Recipe in Gujarati)

ચોકલૅટ પેસ્ટ્રી (Chocolate pastry Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે ચોકલેટ પેસ્ટ્રી રેડી કરીએ.તેના માટે 10 બ્રેડ ની સ્લાઇસની ચારે બાજુની કિનારી ચાકુથી કટ કરીએ.
- 2
હવે આપણે વ્હીપ ક્રીમ 1/2 ચમચી એક થંડા બાઉલમા લઈ ને 2મિનિટ સુધી હેન્ડમિક્સઇનગની મદદથી ગ્રાઈડ કરી તેમા 3ચમચી કોકો પાઉડર મીક્શ કરી ફરી થી 1મીનીટ હેન્ડમિકસિગ કરી ચોકલેટકn ક્રીમ રેડી થઇ ગઇ છે.
- 3
ગરમ પાણી 1/2વાટકી તેમા કોફીનો પાઉડર ()1 ચમચી સાથે 2ચમચી સાકર એડ કરી લેવું..
- 4
વ્હાઇટ ક્રીમ રેડી કરવા માટે 1/2ચમચી વ્હીપ ક્રીમ લેશું તેમા 2ચમચી આઇસિગ ખાંડ મિક્સ કરી હેન્ડ મીક્સીંગની મદદથી 1મીનીટ માટે ફેટ્વું..
- 5
હવે બ્રેડની સ્લાઇસલેવી.1st લેયર રેડી કરવા કોફી નુ મિશ્રણ બૃશની મદદથી લગાડવું. 2nd લેયર રેડી કરવા વ્હાઇટ વ્હીપ ક્રીમ નો ઉપયોગ કરી 3rd લેયર રેડી કરવા ચોકલેટ ક્રીમ લગાડવું..
- 6
આ રીતે 10 બ્રેડની સ્લાઇસ રેડી કરી તેના પર ચોકલેટ ક્રીમ ઉપરથી અને આજુબાજુના ભાગને બૃશથી કવર કરી લેવું..તેના પર પાર્ક કેડબરી અને ઓરિયો બિસ્કિટનો ક્રમ ચાકુની મદદથી કવર કરી લેવું.
- 7
10મીનીટ ફ્રીજરમાં મુકી સેટ થવા દો..હવે આપણી ચોકલેટ પેસ્ટ્રી રેડી છે..ગર્નિશિંગ કરીએ કેડબરીના ટુકડા અને તુટીફ્રુટિની મદદથી..
- 8
હવે વ્હાઇટ તુટીફ્રુટિની પેસ્ટ્રી રેડી કરીએ..અહી પણ 10 બ્રેડની સ્લાઇસ લો.1st લેયર કોફી 2nd લેયર (વ્હીપ ક્રીમ 2ચમચી તેમા તુટીફ્રુટિ એડ કરી ક્રીમ રેડી કરેલ છે.)આ ક્રીમ ની મદદથી 2nd લેયર રેડી કરેલ છે.
- 9
આ મુજબ 2લેયર પાથરી 10 બ્રેડની સ્લાઇસ રેડી કરી લેવી.તેને ઉપરથી આજુબાજુની દરેક બાજુ કોફી અને વ્હીપ ક્રીમનીથી બૃશની મદદથી કવરકરી તેના ઉપર બ્રેડ ક્ર્મ્સ ચાકુથી ફેરવી 10મીનીટ માટે ફ્રીજરમાં સેટ કરી લેવું.
- 10
રેડી છે વ્હાઇટ તુટીફ્રુટિ પેસ્ટ્રી..સર્વ કરો પ્લેટમા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
#GA4#Week17#Pastry#No Oven No Bake Pastry#CookpadIndia#Cookpadgujarati#Cookpad પેસ્ટ્રી કેક નો નાનો ભાગ છે.પેસ્ટ્રી નાનાં મોટાં સૌને ભાવે છે.બેક કેક તો ઘણા બનાવ્યાં પરંતુ આ રીતે નો બેકીંગ પેસ્ટ્રી પહેલીવાર જ બનાવી પણ સ્વાદ માં ખુબ સરસ બની છે. મારાં બાળકોને ચોકલેટ ફ્લેવર ભાવે છે એટલે મે અહી ચોકલેટ પેસ્ટ્રી બનાવી છે. Komal Khatwani -
પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati)
#GA4#Week17#પેસ્ટ્રીમેં આજે બાળકોની સૌથી પ્રિય એવી વેનીલા પેસ્ટ્રી બનાવી છે. Vk Tanna -
-
ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ બનાવી શકાય અને બાળકો ને પણ આ રેસીપી બનાવવા ની એક્ટીવીટી કરાવી શકાય.#bread Bindi Shah -
ઓરીઓ ચોકલેટ પેસ્ટ્રી કેક (Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati) G
#GA4#week17#post2#Pastry#ઓરીઓ_ચોકલેટ_પેસ્ટ્રી_કેક ( Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati ) પેસ્ટ્રી કેક નો નાનો ભાગ છે. પેસ્ટ્રી નાનાં મોટાં સૌને ભાવે છે. બેક કેક તો ઘણા બનાવ્યાં પરંતુ આ રીતે બેકીંગ પેસ્ટ્રી પહેલીવાર જ બનાવી પણ સ્વાદ માં ખુબ સરસ બની છે. આ પેસ્ટ્રી ફક્ત ત્રણ જ સામગ્રી માંથી બનાવી છે. જે એકદમ બેકર્સ ના શોપ જેવી જ બની છે. મારાં બાળકોને ઑરિયો બિસ્કિટ ની ચોકલેટ ફ્લેવર ભાવે છે એટલે મે અહી ઑરિઓ ચોકલેટ પેસ્ટ્રી બનાવી છે. જે એકદમ ક્રીમી ને ચોકલેટી બની છે. Daxa Parmar -
કોફી ચોકો પેસ્ટ્રી (Coffee Choco Pastry Recipe In Gujarati)
#CD#cookpadindia#cookpadgujaratiપેસ્ટ્રી અને કેક કોને ના ભાવે? અને એમાં પણ ચોકલેટ ફલેવર હોય તો મજા પડી જાય.આજે એક સિમ્પલ અને જલ્દી થી બની જાય તેવી ચોકલેટ પેસ્ટ્રી ની રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છુ. Mitali Chavda (Mitali Darshan Vala) -
બ્રેડ પેસ્ટ્રી(Bread Pastry Recipe in Gujarati)
#GA4#week17મિત્રો આજે મે પહેલી વાર બ્રેડ પેસ્ટ્રી બનાવી છે જે ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Krupa -
-
ચોકલેટ પેસ્ટ્રી (Chocolate pastry Recipe in Gujarati)
બહુ ઓછી સામગ્રી થી આ પેસ્ટ્રી બને છે. ઓછા સમય માં બની જાય છે. અને સ્વાદ માં ખુબ જ સરસ છે.#GA4#week17 Arpita Shah -
-
રેડ વેલ્વેટ પેસ્ટ્રી કેક (Red Velvet Pastry Cake Recipe In Gujarati)
#RC3#લાલ રેસિપીરેડ વેલ્વેટ પેસ્ટ્રી કેક Deepa Patel -
વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati)
વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (નો ઓવેન, નો બેક)#GA4#WEEK17#પેસ્ટ્રી (pastry)#Mycookpadrecipe40 નાના મોટા સૌ ને ભાવે એવી વાનગી, અને સરળતા થી ઘેર બની શકે, સમય ની બચત- ઓછું ખર્ચાળ અને ક્યારેય પણ ગમે ત્યારે બનાવી શકીએ. એટલે જાતે બનાવી. પ્રેરણા મન અને વિચાર. Hemaxi Buch -
ચોકલેટ જૈલી પેસ્ટ્રી(chocolate jelly pastry recipe in Gujarati)
#સુપરશેફ4 બાળકો ની ઓલ ટાઈમ ફેવરેટ ચોકલેટ પેસ્ટ્રી🍰 મૈ બનાવી છે બહુ સરસ બની છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
-
હેલ્ધી પેસ્ટ્રી (Healthy Pastry Recipe In Gujarati)
#GA4#WEEK17#COOKPAD#INDIA#nikscookpadઆ પેસ્ટ્રી ને હેલ્ધી એટલે કઇ છે કેમ કે આ પેસ્ટ્રી ઓટ મીલ્સ કુકીઝ માંથી બનાવવામાં આવી છે. Nikita Gosai -
સ્ટ્રોબેરી ચોકલેટ પેસ્ટ્રી (Strawberry Chocolate Pastry Recipe In Gujarati)
#GA4#Week17#Pastry#Strawberry_Chocolate_Pastry#Cookpadindiaઆ પેસ્ટ્રી મે બિના ઓવન ના ઉપયોગ કર્યા વગર બનાવેલ છે અને બેસ બનાવા મા પણ બટર નો પણ ઉપયોગ કર્યો નથી હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છુ Hina Sanjaniya -
ચોકો કોફી મુસ(choco coffee mousse recipe in Gujarati)
#RB7 ક્રિમી,સપના જેવું, સરળ મુસ એકદમ ઓછી સામગ્રી થી બને છે.જેને ડેઝર્ટ તરીકે સર્વ કરવા માં આવે છે. Bina Mithani -
-
-
ઓરિઓ ચોકલેટ કપ કેક(Oreo chocolate cupcake recipe in Gujarati)
#GA4#Week13#ચોકલેટ ચિપ્સ આ સ્પ્શ્યિલ મારા કિડ્સ માટે બનાવી છે. કિડ્સ ને કપ કેક ખુબજ પસંદ કરતા હોય છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
કુકીઝ ક્રીમ આઇસ્ક્રીમ (Cookies Cream Icecream Recipe In Gujarati)
#icecream ઉનાળાની ગરમીમાં આઈસ્ક્રીમ ખાવા ની મજા કંઇ ઓર હોય 😋😋🥰 Bhavisha Manvar -
પીનવીલ પેસ્ટ્રી સેન્ડવીચ (Pinwheel Pastry Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપીનવીલ પેસ્ટ્રી સેન્ડવીચ Ketki Dave -
-
-
કોકો વિથ ક્રશ (Coco with Crush recipe in Gujarati)
#માઇઇબુક #Post30 #juiceકોકો વિથ ક્રશ બાળકોનું ફેવરિટ હોય છે અને આજે મેં મારા દીકરાનુ ફેવરિટ કોકો વિથ ક્રશ બનાવ્યું. ચાલો જાણી લઈએ તેને રેસીપી... Nita Mavani -
ચોકલેટ ડિલાઈટ (Chocolate Delight Recipe In Gujarati)
#ChooseToCook મારા હબ્બી ને ગળ્યું ખાવાનું બહુ મન થાય. ડાર્ક ચોકલેટ ફેવરીટ.તેનો ઉપયોગ કરીને આ ડાર્ક ચોકલેટ ડીલાઈટ મારા હસબન્ડ ને અપૅણ કરું છું.મારી આ રેસીપી જેને ચોકલેટ પસંદ હશે તેમને જરૂર ગમશે. તેથી તે આમાં મુકવાનું પસંદ કર્યુ છે. Bina Mithani -
-
સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
#GA4#WEEK17સ્ટ્રોબેરી પેસ્ટ્રી /રેડ વેલ્વેટસ્ટ્રોબેરી કોને ના ભાવે એમાં પણ આપણને ભાવતી વસ્તુ માં ફ્લેવર નાખવામાં આવે તો એની મજા જ કંઈક ઓર હોય છે આજે મેં રેડ વેલવેટ સ્ટ્રોબેરી ફ્લેવર થી બનાવેલી છે Preity Dodia -
કોફી મુસ (coffee mousse recipe in Gujarati)
#CD દર વર્ષે 1-ઓક્ટોમ્બર નાં કોફી ડે મનાવાય છે.ભારત છઠ્ઠા નંબરે કોફી નું ઉત્પાદન થાય છે.સિમિત માત્ર માં કોફી નું સેવન કરવાંથી હેલ્ધ માટે સારી છે.2015 ઈટલી મિલાન માં પહેલો ઇન્ટરનેશનલ કોફી દિવસ ઉજવાયો.ત્યાર થી પૂરી દુનિયા માં મનાવાય છે. અહીં માત્ર ત્રણ સામગ્રી ની મદદ થી મુસ બનાવ્યું છે. જે ખૂબ જ ઝડપ થી બની જાય છે. જેમાં કોફી નો સ્વાદ ,સુગંધ મન ને લલચાવે છે!સારી ગુણવત્તા નો કોફી પાવડર ઉપયોગ માં લેવો. Bina Mithani -
More Recipes
ટિપ્પણીઓ (7)