રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી ના ખીર માં મીઠું,સોડા,અને તેલ ઉમેરી સરખું મિક્સ કરવું.
- 2
ધોકલિયા માં ડીશ માં તેલ લગાવી,ખીરું નાખી,ઉપરથી લાલ મરચું છાંટી લેવું.અને સ્ટીમ કરવા મૂકવું.
- 3
થઈ જાય એટલે એક વઘરિયમાં તેલ મૂકી રાઈ તલ નો વઘાર કરી ઢોકળા ઉપર રેડી લેવું.પીસ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
ઢોંસા,ઈડલી નું ખીરુ વધ્યું હોય તો ઇદડા બનાવી લેવા..બહું સરસ થાય છે .. Sangita Vyas -
-
-
-
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
#FFC3ઈદડાં એક ગુજરાતી ફરસાણ છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી બનતી હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15981562
ટિપ્પણીઓ (4)