પોટેટો રોસતી (Potato Rosti Recipe in Gujarati)

jalpakalyani
jalpakalyani @cook_26338431

પોટેટો રોસતી (Potato Rosti Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20min
2 સર્વિંગ્સ
  1. બટેકા
  2. ડુંગળી
  3. ચીઝ
  4. મરચુ
  5. ૧ ચમચીલસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

20min
  1. 1

    બટાકા છોલી તેને છીણી લો

  2. 2

    બટાકા ધોઈ તેમાં બધી વસ્તુઓ ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    પછી તેમાં થોડું મીઠું અને મરી નાખી મિક્સ કરી લો

  4. 4

    ત્યારબાદ પેન માં તેલ મૂકીને બંને બાજુ સેલો ફરાઈ કરો.તેને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jalpakalyani
jalpakalyani @cook_26338431
પર

Similar Recipes