પોટેટો ગાર્લિક પરાઠા(potato garlic parotha recipe in Gujarati)

Ekta Bhavsar @cook_25490550
પોટેટો ગાર્લિક પરાઠા(potato garlic parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇને પરાઠા જેવો કણક બાંધી લો.બાફેલા બટાકા લઈને તેને મસળીને લીધેલા બધા મસાલા મિક્સ કરો.
- 2
હવે કણક છે તેનો લુઓ. લઈને રોટલી વણી લો અને લસણ અને આદુ ની ચટણી પસ્રાવો.
- 3
જેમ કચોરીમાં માવો ભરી એ છે તે રીતે જે માવો બનાવ્યો છે તે પૂરીને પરાઠા વણી લો.
- 4
પરાઠાને થોડું તેલ મૂકીને બંને બાજુથી શેકી લો.
- 5
શેકેલા પરાઠાને બટર વડે ગાર્નિશ કરીને દહીં કે ટામેટા સોસ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગાર્લિક પોટેટો સ્પાઈરલ (Garlic Potato Spiral Recipe In Gujarati)
વાનગીમાં ગાર્લિક નો સ્વાદ બહુ જ ટેસ્ટી લાગે છે અને એનીટાઇમ ખાવી ગમે છે તેથી મેં પોટેટો સાથે વેજીટેબલ ઉમેરી પોટેટો ગાર્લિક spiral બનાવ્યા છે.#GA4#Week24#Garlic Rajni Sanghavi -
-
-
-
બટાકા ઓનિઓન પરાઠા (potato onion paratha recipe in Gujarati)
#GA4#Week1 #Potato, Paratha Ekta Pinkesh Patel -
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ ખુબ જ ફેમસ ચાઈનીઝ સ્ટાર્ટર છે. જે બટાકા માંથી બને છે.#GA4#week1#cookpadindia Riddhi Ankit Kamani -
-
-
-
પોટેટો ગાર્લિક વેજીસ (Potato Garlic Veg recipe in Gujarati)
જ્યારે ભૂખ લાગે અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી ઝટપટ ભૂખ સંતોષી શકાય છે પોટેટો ગાર્લિક વેજીસ બહુ જ ટેસ્ટી લાગે છે.#GA4#week23#Garlic Rajni Sanghavi -
-
-
-
-
પંજાબી પોટેટો વેજ પરાઠા સાથે દહીં
પંજાબી ની વાત જ્યારે આવે ત્યારે પરાઠા તો સૌથી પહેલા યાદ આવે છે અહીં આપણે પંજાબી પરાઠા થોડા ફયુજન બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે#GA4#week1 Nidhi Jay Vinda -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13719701
ટિપ્પણીઓ