મસાલા પોટેટો (Masala Potato Recipe In Gujarati)

Ruchi Gandhi
Ruchi Gandhi @cook_26272405

મસાલા પોટેટો (Masala Potato Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામ ગ્રામ નાની બટાકી, ૩ ચમચી કોર્ન ફ્લોર, મેયોનીઝ સેજવાન ચટણી
  2. તળવા માટે તેલ, પાણી, મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી લેવા બાફેલા બટાટાને છાલ ઉતાર્યા વગર થોડા ચપટી કરી લેવા

  2. 2

    કોન ફ્લોર માં મીઠું અને પાણી નાખીને પેસ્ટ બનાવવી

  3. 3

    બાફેલી બટેકી ને આ પેસ્ટમાં ડિપ કરી ને તળી લેવી. મેયોનીઝ અને સેજવાન ચટણી અને મિક્સ કરીને સોસ બનાવો

  4. 4

    તળેલી બટેકી ઉપર બનાવેલો સોસ નાખીને સર્વ કરવો. કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરવું

  5. 5

    ફ્યુઝન પોટેટો તૈયાર છે સ્ટાર્ટર નું આ બેસ્ટ ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Gandhi
Ruchi Gandhi @cook_26272405
પર

ટિપ્પણીઓ

Ruchi Gandhi
Ruchi Gandhi @cook_26272405
બેસ્ટ સ્ટાર્ટર રેસિપી

Similar Recipes