સ્પાઇસી ચણા બિરંજ(chana biranj recipe in gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#વેસ્ટ
#cookpadindia
#cookpadgujrati
હમણાં જૈનોના પર્યુષણ ચાલે છે.પરયુષણ માં કંદમૂળ,શાક,ફળ,કોથમીર,મરચા,લીંબુ,
લીમડો,વગેરે n વપરાય. તો મે આપડી ગુજરાત ની બિરંજ નું તીખું version સ્પાયસી રસા વાળા ચણા સાથે બનાવ્યું છે.

સ્પાઇસી ચણા બિરંજ(chana biranj recipe in gujarati)

#વેસ્ટ
#cookpadindia
#cookpadgujrati
હમણાં જૈનોના પર્યુષણ ચાલે છે.પરયુષણ માં કંદમૂળ,શાક,ફળ,કોથમીર,મરચા,લીંબુ,
લીમડો,વગેરે n વપરાય. તો મે આપડી ગુજરાત ની બિરંજ નું તીખું version સ્પાયસી રસા વાળા ચણા સાથે બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧કપ ચોખા
  2. ૪ચમચા ચણા ની દાળ
  3. ૧કપ લાલ ચણા
  4. ૨ચમચી જીરું
  5. ૧/૨ ચમચીરાઈ
  6. ૧-૧ ચમચી હળદર.લાલ મરચું,ધાણાજીરું
  7. લવિંગ
  8. ૨નાના ટુકડા તજ
  9. તમાલ પત્ર ના પાન
  10. સૂકા લાલ મરચા
  11. ૧ચમચી ગરમ મસાલો
  12. ૧ચમચી આમચૂર પાઉડર
  13. ૧ચમચી ગોળ(optional()
  14. ૧ચમચી શીંગ ની ભૂકો
  15. મીઠું સ્વાદાનુસાર
  16. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ને ૫થી૬ કલાક માટે પલાળી દો. કૂકર માં મીઠું નાખી બાફી લો

  2. 2

    ચોખા ને હલધો કલાક અને ચણાની દાળ ને ૩કલાક પલાળી દો.

  3. 3

    બિરજ માટે:. ૧ પાન માં ઘી ગરમ કરી તેમાં જીરું,તજ,લવિંગ,તમાલપત્તા,લાલ સુકા મરચા,હળદર નો વઘાર કરી ને પલાળેલા ચોખા અને પલાળેલી ચણા દાળ નાખી સાતડો,પછી ૨કપ પાણી નાખી ને હલાવી ને મીઠું નાખી,ઢાંકી ને પહેલા ફાસ્ટ ગેસ પર ૨ મિનિટ ઉકાળો,પછી ગેસ સ્લો કરી દો.ભાત ને છુટ્ટા રાખવા ગાળી ન દેવા પછી ગેસ બંધ કરી દો.તૈયાર છે આપડા બિરંજ

  4. 4

    ચણા માટે:. ૧ પાન માં ઘી અને તેલ મિક્સ ગરમ કરો,તેમાં રાઈ,જીરું,લવિંગ,તજ, તમાલ પત્તા,નાખી સદ્દવો,પછી ગેસ એકદમ સ્લો કરી ને સૂકા લાલ મરચા,ગરમ મસાલો,લાલ મરચું,હળદર,ધાણાજીરું પાઉડર,. હિંગ નાખી ને સા તડો,પછી તેમાં બાફેલા ચણા પાણી સાથે ઉમેરી દો.મીઠું નાખી,શીંગ નો ભૂકો,ગોળ નાખો.ઉકળવા દો. છેલ્લે આમચૂર પાઉડર નાખી ઉકાળી ગેસ બંધ કરો તૈયાર છે આપડાં સ્પાયસી ચણા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes